છોટાઉદેપુરઃ કોઝવે પર પાણી ફરી વળતા રાહદારીઓને મુશ્કેલી, જુઓ વીડિયો

છોટાઉદેપુરઃ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. ભીખાપુરા પાસે કોઝવે પર પાણી ફરી વળતા ભીખાંપુરાની શાળામાં વિદ્યાર્થીઓને અટકાવાયા હતા. ધસમસતા પ્રવાહમાં કેટલાક જીવના જોખમે થઈ રહ્યા છે પસાર.

Trending news