ભારે વરસાદના કારણે આમલી ડેમ થયો ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમાં ભારે વરસાદના કારણે આમલી ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.