हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
on the spot
On the spot News
accident
પુત્રના જન્મ દિવસે સાળંગપુર દર્શન કરી પર ફરતા સમયે અકસ્માત, બંન્નેના ઘટના સ્થળે મોત
બોટાદ જિલ્લામાં (Botad district) ખૂબ જ ચોંકાવનારો અને દુઃખદ બના બન્યો હતો. અહીં એક અકસ્માતમાં પિતા અને પુત્રનાં મોત (Botad accident) ઘટના સ્થળે જ મોત થયા છે. જેમાં પુત્રની ઉંમર ફક્ત બે વર્ષની છે. પુત્રનો જન્મ દિવસ (Birthday) હોવાથી પિતા તેને લઈને સાળંગપુર (Salangpur Hanuman temple) ગયા હતા.
Feb 5,2022, 21:22 PM IST
Horrific accident
VALSAD માં ભયાનક અકસ્માત, ગાડીનો કડુસલો વળી ગયો 2ના ઘટના સ્થળે જ મોત
શહેરના ધરમપુર ચોકડી પાસે વાપી તરફથી સુરત જતી કારના ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર કુદાવી મુંબઇ તરફ જતા 2 ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં રહેલા 3 પૈકી 2નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એકની ગંભીર ઇજાઓને લઇને સિવિલ હોસ્પિટલમાં 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતા. વલસાડ ધરમપુર ચોકડી ખાત સુરત તરફ જતી GJ 05 CD 5750 ના ચાલકે વાપી તરફથી નવસારી જતા ટ્રેક ધરમપુર ચોકડી પાસે કારના ચાલકે કાબુ ગુમાવતા મુંબઇ તરફ જતા ટ્રેક પર દોડી રહેલા 2 ટેમ્પો સાથે ટકરાઇ હતી.
Jan 30,2022, 23:44 PM IST
mehsana
મહેસાણા: વાલાપુરા પાસે ઇકો ગાડી અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માતમાં 2નાં ઘટના સ્થળે જ મો
ખેરાલુ પાલનપુર રોડ પર આવેલા વાલાપુરા ગામ નજીક ઇકો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કમકમાટીભર્યા મોત નિપજતા શોકનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ચાણસોલ ગામના બે યુવાનો પ્રતિક પ્રજાપતિ અને નિકુંજ સથવારા બંન્ને યુવકો ગેસનો બાટલો લેવા માટે જઇ રહ્યા હતા. દરમિયાન ખેરાલુ પાલનપુર માર્ગ પર બેફામ આવી રહેલા ઇકો ચાલકે બાઇકને ટક્કર મારી દીધી હતી.
Mar 23,2021, 16:45 PM IST
banaskantha
બનાસકાંઠા: ડીસા-પાટણ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત
ડીસા-પાટણ હાઇવે પર આજે બાઇક અને સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં બાઇક સવાર ઠાકોર યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા પાટણ હાઇવે પર આવેલ ખરડોસણ ગામ પાસે આજે બાઇક સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
Feb 21,2021, 19:13 PM IST
surat
સુરતમાં હિટ એન્ડ રન: અનેક વાહનને અડફેટે લઇ ગાડીનો ચાલક ફરાર, 1નું મોત
શહેરમાં ઉધના મગદલ્લા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. મર્સિડીઝ કારની અડફેટે સાયકલ, બાઇક અને ઓટોરિક્ષા ચડી હતી. જેમાં સાયકલ એક વ્યક્તિનું મોત થયું હતું. ચાલક મર્સિડીઝ મુકીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે રોડ પર લોકોનાં ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ગાડીમાં તોડફોડ પણ કરી હતી. મોડી રાત્રે ઉધના મગદલ્લા રોડ પર બેફામ મર્સિડીઝ ચલાવતા ડ્રાઇવરે એક સાયકલ, એક બાઇ અને એક ઓટોરિક્ષાને કારની અડફેટે લીધી હતી.
Jan 4,2021, 23:06 PM IST
morbi
મોરબીમાં બાઇક અથડાવા મુદ્દે બે જુથો વચ્ચે સામસામે ધિંગાણું, ફાયરિંગમાં 2 લોકોનાં મોત
શહેરમાં આજે રવિવારે ખાટકીવાસ ચોકમાં કુખ્યાત મામુ દાઢી અને તેના ભત્રીજા પર ફાયરિંગનો બનાવ બન્યો છે. જેમાં લોક ચર્ચા મુજબ આવા ફાયરિંગનો બનાવ ખાટકીવાસમાં રાજપૂત શેરીમાં જ રહેતા રફીકભાઇ મેમણ નામના વ્યક્તિ સાથે ચાલી રહેલી માથાકૂટ આજે ચરમસીમાએ પહોંચી હતી. જેમાં પ્રથમ મારામારી બાદ ફાયરિંગનો બનાવ બન્યો હતો. જેમાં આદિલ રફિકભાઇ મેમણ નામના યુવાનનું મોત પણ થયું હોવાની માહિતી મળી રહી છે. ફાયરિંગમાં મામુ દાઢી અને તેના ભત્રીજા સહિત ત્રણ ઇસમો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Dec 20,2020, 18:43 PM IST
botad
બોટાદ: ટીંબલા ગામે ઇકો અને રીક્ષા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 1નું ઘટના સ્થળે મોત
બરવાળાના બેલા અને ટીંબલા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, એક પુરૂષનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એકની સ્થિતી ગંભીર હોવાનું સામે આવ્યું છે. તમામને 108 દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બેલાની કેનાલ પાસે રીક્ષા અને ઇકો કાર વચ્ચે સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તમામને સારવાર માટે 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા. બેલા ગામમાં તલાટીએ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકો દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી છે.
Aug 28,2020, 18:15 PM IST
Mandvi Mamlatdar
માંડવીના મામલતદારની ગાડીનો ડમ્પર સાથે અકસ્માત, દંપત્તીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું
માંગરોળ તાલુકાનાં વાંકલ ઝંખવાવ ગામના બહારના રસ્તા પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. કામા સવાર માંડવીના મહિલા નાયબ મામલતદાર સીમા દેશમુખ અને તેમના પતિ સંદીપ દેશમુખનું કમકમાટીપુર્ણ મોત નિપજ્યું હતું. હાલ માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધારે તપાસ આદરી છે. મળતી માહિતી અનુસાર મહિલા નાયબ મામલતદારના પતિ સૂમૂલ ડેરીના કર્મચારી હતા.
Aug 15,2020, 16:44 PM IST
Person
વડોદરા: ધ્વજવંદન દરમિયાન સિક્યુરિટીગાર્ડને કરંટ લાગતા મોત
વાઘોડિયા તાલુકાનાં જરોદ ગામ નજીક આવેલી એલેમ્બીક કંપનીમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે તેમાં ધ્વજ લગાવવા જેવી વિવિધ કામગીરી માટે સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો. દરમિયાન સીડી ખસેડવા જતા ત્રણ લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મહેશ રમણભાઇ ઠાકોરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બંન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતી હાલ સામાન્ય હોવાનું જણાવાઇ રહ્યું છે.
Jan 26,2020, 18:50 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા