हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
42/ 5
(19.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
odisha heavy rainfall forecast
Odisha heavy rainfall forecast News
Gujarat weather update
ગુજરાતમાં આવે છે વાવાઝોડું! આગામી 7 દિવસ ક્યાં છે ધૂળની ડમરી સાથે ભારે પવનનું સંકટ?
ગુજરાતવાસીઓને ભારે ગરમીથી રાહત મળવાની છે, પરંતુ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાના છે. ત્યારે આગામી 7 દિવસ ક્યાં છે ભારે પવનનું સંકટ?
May 31,2024, 20:48 PM IST
cyclone
શું ગુજરાતમાં ત્રાટકશે ખતરનાક રેતીનું વાવાઝોડું? ચોમાસા પહેલા મંડરાઈ રહ્યું છે સંક્ટ
Gujarat Weather Update: ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ભારે ગરમી, બફારો અને ઉકાળાટની વચ્ચે હવે અચાનક વાતાવરણ બદલાયું છે. હવે આંધી, તોફાન, ભારે પવન અને વાવાઝોડાની આગાહી થઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે પહેલાં જ કહ્યું હતુંકે, આ વખતે જૂનમાં વાવાઝોડા અને આંધી, તોફાનનું જોખમ રહેશે. આ સાથે તેમણે ભારે વરસાદની પણ આગાહી કરી છે. વાતાવરણમાં મોટો પલટો આવશે અને ગુજરાતને પણ સાવધાન રહેવું પડશે.
May 31,2024, 17:03 PM IST
cyclone
ગુજરાતમાં આવશે ધૂળનું તોફાન! આ 4 જિલ્લામાં જોવા મળશે ભયાનક નજારો, તોફાન જોઈ ડરી જશો
Ambalal Patel Prediction: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં ધૂળ આંધીની આગાહી કરી છે. જી હા...કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ 4 જિલ્લામાં ધૂળ આંધીની આગાહી કરવામાં આવતા લોકો ચિંતામાં પેઠા છે. ધૂળ આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે.
May 30,2024, 11:15 AM IST
cyclone
લખી રાખજો! આ તારીખે આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પહેલો વરસાદ, અંબાલાલે કરી નવી આગાહી
Ambalal Patel Prediction: બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ચોમાસું પણ વહેલુ આવશે. કેરળમાં આજથી ચોમાસું બેસી ગયું છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.
May 30,2024, 11:12 AM IST
Gujarat weather update
ગુજરાતમાં ચોમાસાની આગાહી વચ્ચે અંબાલાલની ભયાનક ચેતવણી; આ તારીખ પછી આંધી-વંટોળ આવશે!
Weather Update: હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ, કેરળમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત સબ હિમાલયન વેસ્ટ બંગાલ, સિક્કિમમાં 20થી 31 મે સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે.
May 29,2024, 15:45 PM IST
cyclone
ગુજરાતમાં શું ત્રાટકશે ખતરનાક વાવાઝોડું? અંબાલાલ પટેલની આ આગાહી સૌ ટકા સાચી પડી તો..
Cyclone Remal Update : બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાતી તોફાન 'રેમલ' બની રહ્યું છે. રેમલ ટકરાશે તો 120 કિમી ઝડપે પવન ફૂંકાશે, રેમલ વાવાઝોડું આવતીકાલે પશ્ચિમ બંગાળના કાંઠે ટકરાશે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.
May 25,2024, 17:17 PM IST
Gujarat weather update
ગુજરાતીઓને ખુશખુશાલ કરી દે એવો વરસાદનો વરતારો; જાણો આ વખતનો વરસાદ ક્યાં કેવો રહેશે?
Gujarat Cyclone Update : બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાતી તોફાન 'રેમલ' બની રહ્યું છે. તે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને તેની નજીકના બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ગુરુવારે આ માહિતી આપી હતી. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે 17 મેથી રાજ્યમાં આકરી ગરમી પડશે અને એવુ જ થયું. મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી પાર કરી 45 ડિગ્રી પર પહોંચી ગયું છે. રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે.
May 25,2024, 12:29 PM IST
Gujarat weather update
આવી રહ્યું છે 100 કિ.મીની ઝડપે ફરતું 'રેમલ', ફાઈનલ થયો રૂટ; ફરી અંબાલાલે કરી આગાહી
Cyclone Remal West Bengal: પ્રિ-મોન્સૂન સીઝન દરમિયાન બંગાળની ખાડીમાં વારંવાર તોફાનો આવે છે. આ વખતે પણ હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે ચક્રવાતી તોફાન રેમલ 26 મેના રોજ આવશે. પરંતુ આ વખતે તોફાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન તબાહી મચાવી શકે છે. ચક્રવાતી તોફાન રેમલ 26 મેના રોજ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાંગ્લાદેશ સાથે ટકરાશે. બંગાળની ખાડીમાં હવાનું સર્જાયેલા દબાણ 25 મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને 26 મેના રોજ સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમ બંગાળના મિદનાપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણામાં આ ચક્રવાતની ભારે અસર પડશે.બીજી બાજુ અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. 26 મેથી 4 જૂન સુધી ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે.
May 25,2024, 15:09 PM IST
gujarat weather forecast
'રેમલ' એક- બે નહીં 7 દિવસ કહેર મચાવશે! આ તારીખે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે તૂટી પડશે!
Gujarat Weather Update: ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે બંગાળની ખાડી પર લો પ્રેશર બની રહ્યું છે. આ કારણે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુક્રવારે તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જો આ પ્રેશર વાવાઝોડામાં ફેરવાયું તો ઓડિશા, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના ઉત્તરી જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતમાં પણ તેની અસર થવાની ધારણા છે. ભારતના હવામાન વિભાગ (Weather Update) એ ચોમાસા અને તોફાનને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
May 25,2024, 12:22 PM IST
Trending news
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર