हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
257/ 5
(42.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
nbfc
Nbfc News
stock market
આ ભાવમાં પણ ખોટો નથી બજાજનો શેર! આવી ગયો નવો ટાર્ગેટ, આટલા ટાઈમમાં ડબલ થશે પૈસા
Bajaj Housing Finance Share: બ્રોકરેજ ફર્મ ફિલિપ કેપિટલએ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેરને બાયનું રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે એવો અંદાજ છે કે આગામી 3 વર્ષમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સની બેલેન્સ શીટ રૂ. 2 લાખ કરોડથી વધુ થવાની શક્યતા છે. જેથી આસમાને પહોંચી જશે આ શેરનો ભાવ...
Sep 17,2024, 14:54 PM IST
bank loan
હવે બેંકો બેફામ રીતે નહીં કરી શકે લોનની લ્હાણી! જાણો RBI એ આપી શું ચેતવણી
NBFC ને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જે દ્વારા ચેતવણી આપવામાં આવી છે. હવે બેંકો નહીં કરી શકે બેફામ રીતે લોનની લ્હાણી, જાણો શું છે આખો મામલો...શું છે વધુ અપડેટ...
May 18,2024, 8:58 AM IST
Business
Gold Loan નો બદલાઈ ગયો નિયમ! RBI નો આદેશ, આટલા રૂપિયાથી વધુ નહીં મળે રોકડ
Gold Loan: શું તમે પણ તમારું સોનું મુકીને તેની સામે લોન લેવાનું વિચારી રહ્યાં છો? જો તમારો જવાબ હાં છે તો આ સમાચાર તમારા માટે જાણવા ખુબ જરૂરી છે. કારણકે, ગોલ્ડ લોન અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવી છે એક મહત્ત્વની સુચના. શું છે સમગ્ર મામલો? કઈ રીતે સામાન્ય માણસોને થશે અસર જાણીએ.
May 10,2024, 11:15 AM IST
RBI Lokpal
પ્રોડક્ટ રિટર્ન કરવા છતાં શોપિંગ એપ અથવા બેંક પાછા આપી રહી નથી તમારા રૂપિયા?
Online Shopping App: જો કોઇ પ્રોડક્ટને ઓનલાઇન શોપિંગ કરવી અને પછી રિટર્ન કર્યા છતાં તમારા પૈસા પરત મળી રહ્યા નથી, તો તમે ઘરેબેઠા વેબસાઇટના માધ્યમથી ફરિયાદ કરી શકો છો.
Jan 26,2024, 19:55 PM IST
nbfc
દોડો..દોડો...1 શેર પર 7 શેર મફત આપશે આ કંપની, એક વર્ષમાં આપ્યું 588% રિટર્ન
NBFC Stock: મલ્ટિબેગર NBFC સ્ટોકે માત્ર 6 મહિનામાં રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. એક વર્ષમાં સ્ટોકનું વળતર 588 ટકા હતું.
Jan 16,2024, 11:58 AM IST
reserve bank of india
હોમ લોન લેનારા માટે મોટું અપડેટ! બેંકની એક ભૂલને કારણે તમને મળશે દરરોજ 5000 રૂપિયા
Loan Repayment: RBI એ બેંકો અને NBFC માટે નવા નિયમો બહાર પાડ્યા છે. કેન્દ્રીય બેંક તરફથી આદેશમાં કહેવાયું છે કે લોન સંપૂર્ણ રીતે રિપેમેન્ટ કરવામાં આવે તેના 30 દિવસની અંદર તમામ દસ્તાવેજો રિલીઝ કરવામાં આવે.
Sep 13,2023, 13:22 PM IST
MG George Muthoot
ગોલ્ડ લોન આપતી કંપનીના ચેરમેનનું છત પરથી પડી જતા મોત નિપજ્યું
ગોલ્ડના બદલે લોન આપનારી કંપની મુથૂટ ગ્રુપના ચેરમેન એમજી જ્યોર્જ મુથૂટ (MG George Muthoot) નું શુક્રવારે રાતે છત પરથી પડી જવાથી નિધન થયું. તેઓ દિલ્હીના ઈસ્ટ ઓફ કૈલાશ વિસ્તારમાં રહેતા હતા.
Mar 7,2021, 9:24 AM IST
આરબીઆઇ
આવતીકાલથી બદલાઇ જશે બેંકોના સુપરવિઝનના નિયમ, RBI એ કર્યો આ ફેરફાર
બેંકો અને એનબીએફસી (NBFC) ના કામકાજમાં ગરબડીની ફરિયાદ મળ્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) દ્વારા નવા પગલાં ભરવામાં આવ્યા છે. આરબીઆઇના નવા નિર્ણય હેઠળ હવે બેંકો પર નજર રાખવા અને રેગુલેશન પહેલા અઠવાડિયાથી લાગૂ થશે. 1 નવેમ્બર 2019થી લાગૂ થનાર નિયમ હેઠળ બેંકોના સુપરવિઝન માટે આરબીઆઇમાં જ એક ડિપાર્ટમેન્ટ હશે. આ વિભાગ બધી બેંકો અને એનબીએફસીનું સમયાંતરે સુપરવિઝન કરશે.
Oct 31,2019, 15:35 PM IST
નિર્મલા સીતારમણ
બેંકર્સ સાથે નાણામંત્રીની મીટિંગ, ગેરન્ટી વિના NBFC ની મદદ માટે તૈયાર નથી
નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે બેંકર્સ, ફાઇનેંશિયલ સેક્ટર અને કેપિટલ માર્કેટના પ્રતિનિધિઓ સાથે પ્રી બજેટ મીટિંગ કરી. સૂત્રોએ જણાવ્યું કે બેઠક દરમિયાન બેંકર્સે અર્થવ્યવસ્થામાં લિક્વિડિટી એટલે કે કેશ ફ્લો પર ચિંતા વ્યક્ત કરી. આ સાથે જ નોન બેકિંગ ફાઇનેંશિયલ કોર્પોરેશન (NBFC) પ્રતિનિધિઓના ફાઇનેંસ મિનિસ્ટરને ઇકોનોમી લિક્વિડિટી સુધારવા અને કેશ ફ્લો વધારવાની સલાહ આપી.
Jun 13,2019, 15:17 PM IST
nbfc
IL&FSની અસર 1500 નોન બેંકિંગ કંપનીઓના લાઇસન્સ પર લટકતી તલવાર
શેરબજાર અને સમગ્ર ફાઇનાન્શિયલ સેક્ટરમાં હાલ IL&FS કંપનીએ ચર્ચા જગાવી છે, ત્યારે અનેક કંપનીઓના જીવ તાળવે ચોંટી ગયા છે
Sep 28,2018, 17:57 PM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ