हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nandigram
Nandigram News
Mamata Banerjee
મમતા બેનર્જીને મોટો ઝટકો, કોલકાતા HC એ 5 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે.
Jul 7,2021, 14:42 PM IST
Suvendu Adhikari
નંદીગ્રામમાં શુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો, મીડિયાની ગાડીઓમાં પણ તોડફોડ
પશ્ચિમ બંગાળ (West Bengal) માં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને વિધાનસભાની 30 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો થયો.
Apr 1,2021, 14:07 PM IST
West Bengal Assembly Election
નંદીગ્રામમાં મમતાનો રોડ-શો, અધિકારી પરિવાર પર હુમલો કરતા કહ્યું- ન ઘરનો રહેશે ન ઘાટ
મમતા બેનર્જીએ કહ્યુ કે, જ્યારે મેં નંદીગ્રામ આંદોલનનું નેતૃત્વ કર્યુ તો હિન્દુ-મુસ્લિમ એક સાથે લડ્યા. અચાનક તેમણે (શુભેંદુ) ભગવો પહેરી લીધો, માનો તે કોઈ મહાન સંત હોય. 1998માં જ્યારે ટીએમસી બની ત્યારે તે ક્યાં હતા.
Mar 29,2021, 16:41 PM IST
election commission
EC ની મોટી કાર્યવાહી, CM ના સિક્યોરિટી ડાયરેક્ટર સહિત DM-SP ને હટાવ્યા
પંચે રાજ્યના મુખ્ય સચિવને કહ્યુ છે કે સીએમ મમતા મામલામાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ નિર્ણાયક થાય. સાથે ડ્યૂટીમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને સખત સજા મળે.
Mar 14,2021, 18:43 PM IST
west bengal election
મમતા બેનર્જી 'માસ્ટર સ્ટ્રોક' ખેલી ગયા? જાણો કઈ રીતે BJP ને થઈ શકે છે નુકસાન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Election) પર આમ તો આખા દેશની નજર ટકેલી છે પરંતુ બેઠક એવી છે જેની ખુબ ચર્ચા થઈ રહી છે. આ બેઠક છે નંદીગ્રામ. કારણ કે અહીંથી ટીએમસીના ચીફ મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં તેમનો મુકાબલો ભાજપના સુવેન્દુ અધિકારી સાથે થશે.
Mar 14,2021, 12:19 PM IST
TMC
મમતા બેનર્જીના ડાબા પગનું હાડકું તૂટ્યું, સામે આવ્યો X-ray રિપોર્ટ
પશ્વિમ બંગાળ (West Bengal) ની સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) પર નંદીગ્રામમાં થયેલા કથિત હુમલા (Nandigram Attack) માં તેમના ડાબા પગનું હાડકું તૂટી ગયું છે. એક્સ-રે રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.
Mar 11,2021, 22:35 PM IST
west bengal election
હોસ્પિટલમાં દાખલ મમતા બેનર્જીનો VIDEO આવ્યો સામે, જાણો લેટેસ્ટ અપડેટ
પશ્ચિમ બંગાળ (West Bengal) ની સૌથી હોટ વિધાનસભા બેઠક નંદીગ્રામ (Nandigram) થી ચૂંટણી સંગ્રામ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ બુધવારે નંદીગ્રામથી પોતાની ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન એક દુર્ઘટના ઘટી અને તેઓ ઈજાગ્રસ્ત થયા. આ દુર્ઘટના બાદ હવે રાજકીય રોટલા શેકાવવાના શરૂ થઈ ગયા છે.
Mar 11,2021, 15:11 PM IST
west Bengal
PHOTOS: મમતા બેનર્જીની ઈજા પાછળનું કારણ આ થાંભલો'? જાણો શું થઈ રહ્યા છે દાવા
ઘટનાસ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓ અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. પરંતુ કોઈ હુમલાનો તો તેમણે ઈન્કાર કર્યો છે.
Mar 11,2021, 12:36 PM IST
west Bengal
આખરે કઈ રીતે મમતા બેનર્જી થયા ઘાયલ? ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું 'સત્ય'
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) નંદીગ્રામ (Nandigram) ના બિરુલિયા ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા. મમતા બેનર્જીના ડાબા પગમાં વાગ્યું છે અને તેમને કોલકાતાના SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
Mar 11,2021, 8:13 AM IST
west bengal election
શિવ મંદિરમાં પૂજા કરીને મમતા બેનર્જીએ ઉમેદવારી નોંધાવી
મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ આજે હલ્દિયામાં પોતાનું નામાંકન દાખલ કર્યું. તેઓ નંદીગ્રામ (Nandigram) થી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.
Mar 10,2021, 15:19 PM IST
west bengal election 2021
મારી સાથે હિન્દુ કાર્ડ ન રમો... મમતાનો BJP પર હુમલો, રેલીમાં 3 મિનિટ કર્યા ચંડીપાઠ
West Bengal Election 2021: મમતા બેનર્જીએ ભાજપ પર હુમલો કરતા કહ્યુ કે, હું પણ હિન્દુ છું અને મારી સાથે હિન્દુ કાર્ડ ન રમો. હું સવારે ચંડી પાઠ કરી ઘરેથી નિકળુ છું. હું ચંડી પાઠ સંભળાવી રહી છું, જે હિન્દુ-મુસલમાન કરી રહ્યાં છે તે સાંભળી લે.
Mar 9,2021, 21:03 PM IST
west Bengal
આખા દેશની નજર પ.બંગાળની આ એક બેઠક પર, TMC અને BJP માટે બની છે 'નાકની લડાઈ'
West Bengal: 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની આ એક બેઠક એવી છે જેના પર આખા દેશની નજર છે. જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી નક્કી કરશે એવું પણ મનાય છે. આ બેઠક જીતવી એ ભાજપ અને ટીએમસી માટે પ્રતિષ્ઠાની લડત બની ગઈ છે.
Mar 7,2021, 12:44 PM IST
west bengal election 2021
નંદીગ્રામથી ટિકિટ મળવા પર બોલ્યા અધિકારી, 50 હજાર મતોથી હારશે મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળની નંદીગ્રામ સીટથી ભાજપની ટિકિટ મળતા શુભેંદુ અધિકારી (Suvendu Adhikari) એ પોતાના વિરોધી મમતા બેનર્જીને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જીને મોટા અંતરથી હરાવીને પરત કોલકત્તા મોકલી આપશે.
Mar 6,2021, 23:04 PM IST
Trending news
india china
મહાકુંભ વચ્ચે ચીનથી આવ્યા સારા સમાચાર, હજારો ભક્તોની મનની ઈચ્છા થશે પૂર્ણ
Anand
યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ! આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
Harsh Sanghvi
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ