हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
monkey pox
Monkey pox News
health tips
2024માં માત્ર કોરોના જ નહીં, આ 3 બીમારીઓનું પણ તોળાઈ રહ્યું છે મોટું જોખમ
Health Threats For 2024: 2024માં માત્ર કોરોના જ નહીં, આ 3 બીમારીઓનું પણ તોળાઈ રહ્યું છે મોટું જોખમ, એક્સપર્ટ્સની ચેતવણીHealth Threats For 2024: વર્ષ 2023 પૂરું થવાની તૈયારી છે. હવે ચેપી રોગ વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે વર્ષ 2024માં કઈ બીમારી ઝડપથી ફેલાઈ શકે છે.
Dec 28,2023, 18:30 PM IST
pakistan
Pakistan એ જે બીમારીથી પોતાને 'મુક્ત' જાહેર કર્યું હતું તેનો હવે પહેલો કેસ મળ્યો
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એમપોક્સનો પહેલો કેસ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાને પોતાને આ બીમારીથી મુક્ત જાહેર કર્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય અધિકારીઓએ પંજાબના દરેક સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોને ઈમરજન્સી પગલાં ભરવા માટે અલર્ટ જાહેર કરી છે. પંજાબ સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ ગત મહિને સાઉદી અરબથી પહોંચેલો વ્યક્તિ એમપોક્સથી સંક્રમિત મળી આવ્યો જે પ્રાંતમાં સંક્રમણનો પહેલો કેસ છે.
May 3,2023, 9:05 AM IST
Monkey Pox in Kerala
મંકીપોક્સનો બીજો કેસ સામે આવતા કેન્દ્ર એલર્ટ, એરપોર્ટ અને પોર્ટ પર સ્ક્રીનિંગનો આદેશ
Monkeypox Cases In India: ભારતમાં આજે મંકીપોક્સના બીજા કેસની પુષ્ટિ થઈ છે. આ કેસ પણ કેરલમાં નોંધાયો છે.
Jul 18,2022, 21:27 PM IST
Monkey Pox in Kerala
Monkeypox Cases In India: દેશમાં હવે મંકીપોક્સનો ખતરો, કેરલમાં બીજો કેસ નોંધાયો
Monkeypox Cases In Kerala: કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે કહ્યું કે, રાજ્યમાં મંકીપોક્સના વધુ એક કેસની પુષ્ટિ થઈ છે.
Jul 18,2022, 16:26 PM IST
સિંગાપુર
સિંગાપુરમાં દુર્લભ વાયરસ ‘મંકીપોક્સ’નો પ્રથમ કિસ્સો સામે આવ્યો
સિંગાપુરમાં મંકીપોક્સનો આત્યાર સુધીનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક નાઇજિરિયન વ્યક્તિ આ બીમારીને લઇને આવ્યો જે એક લગ્નમાં બુશમીટ ખાઇને આ દુર્લભ વાયરસના સંપર્કમાં આવ્યો હતો.
May 12,2019, 10:02 AM IST
Trending news
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર
astrology
સોમવતી અમાસે દુર્લભ સંયોગ, ભોલેનાથ આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, શરૂ થશે સારા દિવસો
weight gain
Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?
taurus
વૃષભ રાશિવાળા માટે ઈચ્છાપૂર્તિ કરનારું રહેશે 2025, હોળી બાદ ખુબ સારો સમય શરૂ થશે