Missing girl News

નિત્યાનંદ આશ્રમમાં ગોરખધંધા... આ મામલે પ્રખ્યાત DPS શાળાનું નામ પણ ચગ્યું,
અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો. આ સંજોગોમાં માતાપિતાએ આરોપ મૂક્યો છે કે સ્વામી નિત્યાનંદે મારી પુત્રીની હત્યા કરી છે અથવા તો નિત્યાનંદ એને ભગાડીને વિદેશ લઈ ગયો છે અને તેને અજ્ઞાત જગ્યાએ રાખવામાં આવી છે. 
Nov 16,2019, 20:39 PM IST
Zee ન્યૂઝ Exclusive : Missing વૃષ્ટિ અને શિવમના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્
Oct 4,2019, 18:31 PM IST
અમદાવાદમાં વૃષ્ટિ ગુમ થવા મામલે પ્રેસ કોન્ફરન્સ, પોલીસને મળી મહત્વની કડીઓ
Oct 4,2019, 13:33 PM IST

Trending news