हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ministry of Health
Ministry of health News
Medicines
Health Ministry: હવે મેડિકલ સ્ટોર પર નહીં મળે આ દવાઓ, સરકારનો મોટો નિર્ણય
14 FDC દવાઓ પર પ્રતિબંધ: સરકારે 14 FDC દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના મતે, આ દવાઓ માટે કોઈ તબીબી સમર્થન નથી અને તે લોકો માટે 'જોખમી' હોઈ શકે છે.
Jun 4,2023, 15:18 PM IST
Delhi
દિલ્હીમાં 31 વર્ષીય મહિલા મંકીપોક્સથી સંક્રમિત, દેશમાં કુલ 9 કેસ નોંધાયા
Monkeypox Cases in Delhi: કોરોના બાદ હવે દેશમાં મંકીપોક્સે ચિંતા વધારી છે. મંકીપોક્સના કેસમાં ધીમે-ધીમે સતત વધારો થઈ રહ્યો છે. આજે દિલ્હીમાં વધુ એક કેસ સામે આવ્યો છે.
Aug 3,2022, 21:58 PM IST
covid-19 protocol
દેશમાં ચોથી લહેરની આશંકા? રેલ યાત્રાના નિયમોમાં થયો મહત્વનો ફેરફાર
Covid-19 Protocol to Travel in Train: રેલવેમાં યાત્રા કરતા લોકોએ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગૃહ મંત્રાલય દ્વારા જારી કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આ સિવાય માસ્કને ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.
May 11,2022, 23:42 PM IST
Coronavirus
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદેશથી આવનારાઓને મોટી રાહત
કોરોના વાયરસના કેસમાં ઘટાડાને જોતા સરકારે હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ભારતમાં આગમન અંગેની ગાઇડલાઇન બદલી છે. કોરોના રસીના બંને ડોઝ મેળવનારા વિદેશી પ્રવાસીઓને સરકારે વિવિધ છૂટ આપી છે.
Feb 10,2022, 23:35 PM IST
Coronavirus cases in india
કોરોનાના પ્રકોપ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, ટેસ્ટિંગ વધારવા કહ્યુ
Coronavirus Testing Advisory: સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને તત્કાલ કોરોના વાયરસના ટેસ્ટની સંખ્યા વધારવાનું કહ્યું છે.
Jan 18,2022, 17:31 PM IST
Omicron
24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ, શું આવશે ત્રીજી લહેરનો પીક?
India Coronavirus Latest Updates:દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ની ત્રીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખથી વધુ નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે, જે છેલ્લા 7 મહિનાનો નવો રેકોર્ડ છે.
Jan 13,2022, 0:15 AM IST
Coronavirus third wave
Corona: કંટ્રોલ રૂમ બનાવીને દર્દીની મદદ કરો, કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર
કેન્દ્ર સરકારે સલાહ આપી છે કે આ કંટ્રોલ રૂમમાં કમ્પ્યૂટર હોવા જોઈએ અને બ્રોડબેન્ડ સર્વિસ હોવી જોઈએ જેથી કનેક્ટિવિટી નબળી ન રહે. કેસોની સંખ્યા પ્રમાણે આ કંટ્રોલ રૂમને દરેક સમયે એક્ટિવ રાખવામાં આવે. તેનાથી લોકોની મદદ કરવામાં આવે અને તેને માહિતી મળે.
Jan 6,2022, 18:09 PM IST
Corona vaccine
કોરોનાને હરાવવા ફાઇનલ જંગ, સોમવારથી કિશોરોનું રસીકરણ, 6.50 લાખથી વધુ રજીસ્ટ્રેશન
કોવિન પોર્ટલ પર શનિવારથી જ કિશોરોના રસીકરણ માટે નોંધણી શરૂ થઈ ગઈ હતી. રવિવારે સાંજે 7 વાગ્યા સુધીના પોર્ટલના ડેટા અનુસાર, આ વય જૂથમાં સાડા છ લાખ (6,79,064) થી વધુ નોંધણીઓ થઈ છે.
Jan 2,2022, 23:17 PM IST
Ministry of Health
ભારતમાં જલદી લાગી શકે છે કડક પ્રતિબંધ, કેન્દ્રએ રાજ્યોને આપ્યો ખાસ નિર્દેશ
ક્રિસમસ અને નવા વર્ષ પહેલા કોરોનાના ઓમિક્રોન (Omicron) વેરિએન્ટે ચિંતા વધારી દીધી છે. તેને ધ્યાનમાં રાખી કેન્દ્રએ રાજ્યોને પત્ર લખી ચેતવણી આપી છે.
Dec 21,2021, 22:01 PM IST
Coronavirus
Corona ના નવા વેરિએન્ટે વધારી સરકારની ચિંતા, રાજ્યોએ જાહેર કરી આ એડવાઇઝરી
વિદેશમાં કોરોના (Coronavirus) નો નવો વેરિએન્ટ (Corona New Variant) સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. સરકારે પત્ર જાહેર કરી તમામ રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
Nov 26,2021, 0:12 AM IST
corona vaccination
દેશના 78% લોકોએ લીધો વેક્સીનનો પ્રથમ ડોઝ, 35 ટકાને લાગ્યો બીજો ડોઝ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ટ્વીટ કરતા કહ્યુ કે, 'એક અસાધારણ રાષ્ટ્રની અસાધારણ સિદ્ધિ, ભારતે પાત્ર વસ્તીના 78 ટકા લોકોને પ્રથણ કોવિડ-19 વેક્સીન ડોઝ અને 35 ટકા માત્ર લોકોને બીજો ડોઝ આપ્યો છે.
Nov 1,2021, 18:24 PM IST
Coronavirus
લો કરો વાત...માત્ર આ એક જ રાજ્યમાં ઓક્સિજનની અછતથી થયા મોત? જાણો રાજ્યોના જવાબ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ દાવો કર્યો છે.
Aug 10,2021, 23:50 PM IST
COVID-19
COVID-19: કોરોનાના દર્દીઓમાં વધી રહ્યાં છે ટીબીના કેસ, સરકારે આપ્યો ખાસ આદેશ
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી અખબારી યાદી પ્રમાણે કેટલાક મીડિયા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કોરોનાના દર્દીઓમાં અચાનક ટીબીના કેસ વધી રહ્યાં છે.
Jul 17,2021, 20:59 PM IST
Health Minister
કોવિડ રસીકરણની ગતિ વધારવા માટે કેન્દ્રની જાહેરાત, જુલાઈમાં રાજ્યોને મળશે 12 કરોડ ડોઝ
હર્ષવર્ધને ટ્વીટમાં કહ્યુ- જુલાઈમાં કુલ 12 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવસે. ખાનગી હોસ્પિટલોની આપૂર્તિ તેનાથી વધુ હશે.
Jul 1,2021, 21:53 PM IST
Helpline Numbers
Corona સંકટ વચ્ચે સરકારે લોકોની મદદ માટે જાહેર કર્યા 4 હેલ્પલાઇન નંબર, તમે પણ જાણો
કોરોના સંકટ વચ્ચે દેશમાં લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. હવે આવા લોકોની મદદ માટે કેન્દ્ર સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.
May 30,2021, 17:58 PM IST
corona vaccination
વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થનાર વ્યક્તિને 3 મહિના બાદ લાગશે બીજો
NEGVAC એ ભલામણ કરી હતી કે કોરોના મહામારીથી રિકવરીના ત્રણ મહિના બાદ દર્દીઓને વેક્સિન લાગશે. હવે આ ભલામણને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંજૂર કરી લીધી છે.
May 19,2021, 17:36 PM IST
Covishield
કોવિશીલ્ડના બીજા ડોઝ માટે બુક કરી લીધી છે અપોઈન્મેન્ટ, તો આ નવો નિયમ જરૂર જાણી લો
13 મેએ કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે અંતર વધારીને સરકારે 12-16 સપ્તાહ કરી દીધું હતું. હવે તેને દર્શાવવા માટે કોવિન પોર્ટલ પર ફેરફાર કરવામાં આવ્યો છે.
May 16,2021, 21:17 PM IST
SOP for Rural Area
ગામડાઓમાં ઘૂસી ગયેલા હઠીલા કોરોના પર કાબૂ મેળવવા સરકારે કમર કસી, લીધુ આ મોટું પગલું
કોરોનાની બીજી લહેરમાં વાયરસ ગામડાઓમાં ખાસ્સો કહેર વર્તાવી રહ્યો છે. તેના પર કાબૂ મેળવવા માટે સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે.
May 16,2021, 14:26 PM IST
Coronavirus update
Corona નો કહેર ઓછો થઈ રહ્યો છે! સતત ત્રીજા દિવસે નવા કેસ કરતા વધારે લોકો થયા સાજા
ભારતાં કોરોના વાયરસથી સાજા થતા લોકોની સંખ્યાએ (Corona Recovery Cases) દરરોજ નવા દર્દીને પાછળ છોડી દીધા છે. તેથી અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધી બે કરોડથી વધારે થઈ ગઈ છે
May 14,2021, 17:37 PM IST
Covid 19 India News
Covid 19 India: ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં ઘટી રહ્યાં છે કેસઃ
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને ગુજરાતમાં પણ દરરોજ COVID19 કેસમાં નિયમિત ઘટાડો થઈ રહ્યો છે.
May 11,2021, 17:06 PM IST
Trending news
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
BJP gujarat
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે આપી સૂચના
Nitish Kumar Reddy
કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન-પંતની હરોળમાં આવ્યો!