हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
maritime security
Maritime security News
Islands
દ્વારકાના 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઊભા કરાયેલા 36 દબાણો દૂર કરાયા, ફરી વળ્યું બુલડોઝર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હવે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના સાત ટાપુઓ પર બુલડોઝર ફરી મળ્યું છે. જ્યાં દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે.
Jan 21,2025, 18:17 PM IST
pm narendra modi
PM Modi ના નેતૃત્વમાં UNSC ની ઓપન ડિબેટ, દરિયાઈ સુરક્ષા માટે આપ્યા આ 5 સિદ્ધાંત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી.
Aug 9,2021, 18:57 PM IST
narendra modi
UNSC ઓપન ડિબેટની અધ્યક્ષતા કરશે PM મોદી, આમ કરનાર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી
UNSC માં માત્ર પાંચ સ્થાયી સભ્ય અમેરિકા, ચીન, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ છે. વર્તમાનમાં ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે.
Aug 9,2021, 7:28 AM IST
pm narendra modi
પાકિસ્તાનના હોશ ઉડશે, કાલે PM મોદી UNSC ની ઉચ્ચ સ્તરીય બેઠકની કરશે અધ્યક્ષતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતી કાલે એટલે કે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી Enhancing Maritime Security: A Case For International Cooperation પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે.
Aug 8,2021, 20:55 PM IST
united nations
PM મોદી રચશે ઈતિહાસ, UNSCમાં સમુદ્રી સુરક્ષા પર ડિબેટની કરશે અધ્યક્ષતા
ઉલ્લેખનીય છે કે 1 ઓગસ્ટ 2021ના એક મહિના માટે ભારત સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી દૂત ટીએસ તિરૂમૂર્તિ સોમવારે પ્રથમ દિવસે વિભિન્ન કાર્યક્રમોમાં સામેલ રહ્યાં હતા.
Aug 3,2021, 6:11 AM IST
UNSC
ચીન અને પાકિસ્તાનના હોશ ઉડ્યા, પહેલીવાર ભારત કરી રહ્યું છે આ જબરદસ્ત કામ
ભારત એક ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની અધ્યક્ષતા સંભાળશે. આ દરમિયાન દેશ ત્રણ પ્રમુખ ક્ષેત્રો સમુદ્રી સુરક્ષા, શાંતિ એટલે કે પીસ કિપિંગ અને આતંકવાદને રોકવા સંબંધિત વિશેષ કાર્યક્રમોની મેજબાની કરવા માટે તૈયાર છે.
Jul 31,2021, 13:21 PM IST
ભારતીય નૌસેના
નૌસના પ્રમુખે કહ્યું- ‘સમુદ્રના માર્ગેથી પણ હુમલો કરી શકે છે આતંકી’
સમુદ્ર સરહદની સાવચેતીને લઇને તેમણે કહ્યું કે અમારી પાસે ઘણા એવા રિપોર્ટ્સ છે, જેનાથી જાણવા મળ્યું છે કે, આતંકીઓને ઘણા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં સમુદ્ર હુમલો પણ સામેલ છે.
Mar 5,2019, 12:04 PM IST
પાકિસ્તાન
સાવધાન: સરહદ બાદ હવે દરિયા પર આતંકીઓની નાપાક નજર, સમુદ્રી જેહાદની તૈયારીઓ
ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાનમાં હાજર આતંકી જૂથ ભારત વિરુદ્ધ સમુદ્રી જેહાદની તૈયારીમાં લાગ્યા છે. રિપોર્ટ મુજબ આતંકી જૂથ ભારતમાં સમુદ્ર રસ્તે દાખલ થવા માટે આતંકીઓને સતત તૈયારી કરવામાં લાગ્યા છે. ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યુ છે કે નવી જાણકારી મુજબ પાકિસ્તાનમાં રહેતા આતંકી જૂથ સમુદ્રના રસ્તે ભારતમાં દાખલ થવાનું કાવતરું રચી રહ્યાં છે.
Jan 2,2019, 14:34 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય