हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mama
Mama News
gujarat
ગુજરાતમાં પોલીસે કાર્યવાહી ન કરી અને MPમાં 'મામા' ભરાયા, 2 સરકારો એક્ટિવ થઈ
Tribal tortured Case: ગુજરાત પોલીસનું સૂત્ર 'સેવા સુરક્ષા ઔર શાંતિ' છે પરંતુ રાજકોટ જિલ્લા પોલીસના વલણને કારણે સમગ્ર વિભાગને 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે શરમનો સામનો કરવો પડ્યો છે.
Aug 9,2023, 18:29 PM IST
gujarat
આવા સંતાનો કોઈને નો આપતા! મામાના દીકરાએ બે સગી બહેનોને બ્લેકમેઈલ કરી માણ્યું શરીરસુખ
સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી બે બહેનો પર પિતરાઈ ભાઈએ ધાકધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હતું. સૌ પ્રથમ નાની બહેનને પોતાની જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં અશ્લીલ ફોટા પાડી અવાર નવાર તેણીને બ્લેક મેઈલ કરી દુષ્કર્મ આચરતો હતો.
Feb 22,2023, 15:54 PM IST
Morbi police
MORBI માં મામા ભાણાને પાનના ગલ્લે લઇ ગયા અને અચાનક તે ગુમ થઇ ગયો પછી...
જિલ્લાના ઘૂંટુ ગામ પાસે આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા મામાના ઘરે સાત વર્ષીય ભણેજ આવ્યો હતો. ભાણેજ પોતાના નાનાની સાથે તેના ઘર પાસે આવેલ દુકાને ગયો હતો, ત્યાર બાદ નાના ઘરે આવ્યા હતા અને ભાણેજ દુકાને હતો. જેનું દુકાનદાર દ્વારા કોઈ કારણોસર અપહરણ કરવામાં આવ્યું જેની જાણ મામાને થતા તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ભાણેજ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા કરે તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. કેમ કે, ચોરી, ચોરીનો પ્રયાસ, લૂંટ, લૂંટનો પ્રયાસ, હત્યા, હત્યાનો પ્રયાસ જેવા બનાવો ચિંતાજનક રીતે વધી રહયા છે તેવામાં મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ પાસેની ઉમા રેસિડેન્સીમાં રહેતા અને મૂળ માળીયા તાલુકાના નાની બરાર ગામના રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયાએ ત્યાં આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા અને બાલાજી પાન નામે ઉમા રેસિડેન્સી પાસે બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઈ જગોદરા સામે તેના ભાણેજનું અપહરણ કર્યું હોવાનું ફરિયાદ નોંધાવી છે.
Jun 4,2022, 22:03 PM IST
honor killing
મોરબીમાં ઓનર કિલિંગની ઘટના: મામાએ ભાણીના પ્રેમીનું અપહરણ કરીને ઢોર માર મારતા યુવકનું
વર્તમાન સમયમાં પ્રેમ સબંધમાં કરૂણ અંજામ આવ્યું હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. મોરબી જીલ્લામાં તાજેતરમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં યુવાને તેના વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ યુવતીની માતા સહિતના પરિવારને થતા યુવાનનું યુવતીની માતા અને બે મામા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી યુવાનનું મોત નીપજતા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી. હાલ તો પોલીસે યુવાનની હત્યાના ગુનામાં યુવતીની માતા સહિતના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
May 5,2022, 22:30 PM IST
Mama
બે માંનું બિરુદ મેળવનાર મામાએ 7 વર્ષની ભાણી પર જ દુષ્કર્મ ગુજાર્યું...
ગુજરાતમાં એક પછી એક સંબંધોને લાંછન લગાવતા કિસ્સાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે. સંબંધમાં મામાને માં કરતા પણ બમણું સ્થાન આપવામાં આવ્યું છે. કહેવત છે કે 2 માં બરોબર એક મામા. જો કે દાહોદમાં મામાએ આ બિરુદને લજવ્યું છે. મામા શકુની સમાન લંપટે પોતાની 7 વર્ષની નાનકડી ભાણી પર જ નજર બગાડીને તેના પર દુષ્કર્મ આચર્યું છે અને ત્યાર બાદ તેની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
Feb 1,2020, 23:43 PM IST
અમદાવાદ
અમદાવાદ: મામાએ જ 24 વર્ષીય ભાણાના અપહરણનો ઘડ્યો માસ્ટર પ્લાન
મધર્સ ડેના કલાકો પહેલા જ અમદાવાદ શહેરમા એક એવો બનાવ બન્યો કે, જેમા માતા- પુત્રના સંબંધો લજવાયા છે. શહેરના બાપુનગર વિસ્તારમાં એક 24 વર્ષિય યુવકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે યુવકની સતર્કતાના કારણે અપહરણ શક્ય ન બન્યુ.પરંતુ યુવકે શહેર કોટડા પોલીસ મથકમાં પોતાના મામા સહિત 5 લોકો સામે ગુનો નોંધાવ્યો છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
May 12,2019, 18:01 PM IST
સુરત
સુરત: લીંબયતમાં 18 વર્ષીય યુવતી પર સાવકા મામાએ જ આચર્યુ દુષ્કર્મ
સાવકા મામાએ જ યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની માહિતી સામે આવી હતી. જેને પગલે પરિવારજનોને જાણ થતાં રોષની લાગણી ફેલાઇ હતી.
Oct 25,2018, 12:22 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો