Honor killing News

મોરબીમાં ઓનર કિલિંગની ઘટના: મામાએ ભાણીના પ્રેમીનું અપહરણ કરીને ઢોર માર મારતા યુવકનું
May 5,2022, 22:30 PM IST
પાટણમાં ઓનર કિલિંગ? બહેનના પ્રેમીને સમાધાનના બહાને મેદાનમાં બોલાવી કરી હત્યા, તપાસમા
ટાઉનમાં પ્રેમ પ્રકરણ મામલે હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે પોલીસ મથકે ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં બે ભાઈ અને બનેવીને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. સમગ્ર મુદ્દે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અમરતપુરા ખાતે રહેતા અને જલારામ ચા સ્ટોલ પર નોકરી કરતા ભુરાભાઈ કાગસીયાને હારીજમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોઈ જેની જાણ યુવતીનાં બે ભાઈ અને તેમનાં બનેવીને થતા ત્રણેય જણાએ ભેગા મળીને પ્લાન બનાવી યુવકને શહેરની શિશુ મંદિર શાળાનાં મેદાન પાસે બોલાવી તેનાં ઉપર તિક્ષણ હથીયાર વડે હુમલો કરી હત્યા કરી હતી. પોતાના બાઈકો ઉપર રવાનાં થઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા યુવકની લાશ ઝાડીમાંથી મળી આવી હતી. 
Dec 3,2020, 18:23 PM IST

Trending news