हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Malang
Malang News
Malang
ZEE 24 KALAK પર મલંગના સ્ટારકાસ્ટ સાથે EXCLUSIVE ઇન્ટરવ્યું
ZEE 24 KALAK પર મલંગના સ્ટારકાસ્ટ સાથે EXCLUSIVE ઇન્ટરવ્યું
Feb 5,2020, 17:25 PM IST
મલંગ
Malang Song: ફિર ના મિલે કભી... રિલીઝ થતાં જ છવાયું
Malang Song: દિશા પટની (Disha Patani) અને આદિત્ય રોય કપૂરની (Aditya Roy Kapur) આગામી ફિલ્મ મલંગ (Malang) નું નવી ગીત ફિર ના મિલે કભી (Fir na Milen Kabhi) રિલીઝ થયું છે. રિલીઝ થતાં આ ગીત સોશિયલ મીડિયા (Social Media) પર છવાઇ ગયું છે. જુઓ VIDEO
Jan 29,2020, 17:41 PM IST
Malang
Malang : જાહેર થયું નવું ગીત, દિશાએ બિકીની પહેરીને કર્યો રોમેન્સ
દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ 'મલંગ'નું લેટેસ્ટ સોંગ હમરાઝ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે. 7 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થનાર આ ફિલ્મ મોરીશસ, ગોવા અને મુંબઇના કેટલાક ભાગમાં શૂટ કરવામાં આવી છે.
Jan 23,2020, 16:53 PM IST
મલંગ
'મલંગ'નું ટાઇટલ ટ્રેક રિલીઝ, જોવા મળી દિશા-આદિત્યની રોમેન્ટિક કેમેસ્ટ્રી
દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ 'મલંગ'નું ટાઇટલ ટ્રેક (Malang title track) રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત આજે જ થોડીવાર પહેલાં જ રિલીઝ થયું છે આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગીતના સૂફી શબ્દો જોરદાર રીતે એક્ટ્રેક્ટ કરી રહ્યા છે.
Jan 16,2020, 15:01 PM IST
અનિલ કપૂર
જ્યારે અનિલ કપૂરે આમિર ખાનને આપી ખાસ સલાહ, સાંભળીને તમે પણ ચોંકી જશો
અનિલ કપૂર (Anil Kapoor)એ આમિર ખાન (Aamir Khan)નો એક કિસ્સો સંભળાવ્યો છે. જેને સાંભળીને તમે પણ દંગ રહી જશો.
Jan 8,2020, 17:22 PM IST
Malang
Malangનું ટ્રેલર આવ્યું, દિશાનો બિકીની લૂક અને આદિત્યના કિલર લૂક, કોણ વધુ
મોહિત સૂરી દ્વારા ડિરેક્ટ કરાયેલી ફિલ્મ મલંગ (Malang)નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર Aditya Roy Kapur) , દિશા પટાની(Disha patani) , અનિલ કપૂર(Anil kapoor) અને કુણાલ ખેમૂ છે. આ ટ્રેલરમાં દરેક પાત્ર હત્યા કરવા માટેનું પોતાનું અલગ અલગ કારણ બતાવે છે. આદિત્ય રોય તપૂર આ ફિલ્મના ટ્રેલરમાં કહેતો દેખાય છે કે, જીવ લેવો મારો નશો છે. તો અનિલ કપૂર પણ ખાસ રોલમાં દેખાઈ રહ્યો છે. જેટલું ટ્રેલરમાં દેખાય છે કે, તેઓ નેગેટિવ પાત્રમાં છે. ચારેય કેરેક્ટર્સને જીવ લેવુ બહુ જ પસંદ છે. પરંતુ કોણ કોને મારે છે, અને શા માટે તેનો ખુલાસો તો 7 ફેબ્રુઆરીના રોજ જ થશે, જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે.
Jan 6,2020, 18:43 PM IST
Trending news
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચકમશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર