हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Loksabha Seats
Loksabha seats News
Loksabha election 2024
Satta Bazar: ફલોદી સટ્ટા બજારે કરી ભાજપની ઊંઘ હરામ, 400 ભૂલી જાઓ 300ના ફાંફાં!
Phalodi Satta Bazar નો મિજાજ બદલાયો, ફલોદી સટ્ટા બજારનું અનુમાન, ભાજપને મોટું નુકસાન. જાણો પહેલાં ફલોદીએ ભાજપને કેટલી સીટો આપી હતી અને હવે અચાનક સટ્ટા બજારે કેમ મારી છે પલટી?
May 13,2024, 8:45 AM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણીમાં રાજ્યની 26 બેઠકો પર બેલેટ પેપરથી થશે મતદાનની શરૂઆત
રાજ્યમાં લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પોતાના મતવિસ્તારથી અન્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ સુવિધાઓની સંપૂર્ણ તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે.
Apr 12,2019, 12:43 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસનું ઘોષણા પત્ર દેખાવ અને છેતરપીંડી વધારે લાગે છે- માયાવતી
લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સામે માયાવતીએ આકરા પ્રહાર કર્યા છે. માયાવતીએ કહ્યું કે, આ ચૂંટણી ઢંઢેરો વાયદાઓનો માત્ર દેખાડો અને છેતરપીંડી વધારે લાગે છે. કોંગ્રેસની સતત વાયદા વિરૂદ્ધનું પરિણામ છે કે તેના વાયદાઓ પ્રતિ જનતાને વિશ્વાસ નથી.
Apr 3,2019, 15:47 PM IST
લોકસભા ચૂંટણી 2019
મમતા બેનર્જી પર PM મોદીએ સાધ્યું નિશાન, કહ્યું-દીદીની બોટ ડૂબી ગઇ છે
લોકસભા ચૂંટણીને લઇને પ્રચારમાં લાગેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની સિલીગુડ઼ીથી નજીક કાવાખાલીમાં દાર્જિલિંગ લોકસભા બેઠક પર જનસભાનું સંબોધન કર્યું. આ જનસભામાં પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા.
Apr 3,2019, 15:40 PM IST
લોકસભા ચૂંટણી 2019
અરૂણાચલ પ્રદેશમાં બોલ્યા PM મોદી, કોંગ્રેસનું ઘોષણા પત્ર એક જૂઠાણું
લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારના અરૂણાચલ પ્રદેશના પાસીઘાટમાં જનસભાનું સંબોધન કરવા પહોંચ્યા છે. પાસીઘાટના પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અહીં પર પહેલા જંગલ હતું, આઝાદીના 7 દશક બાદ પ્રદેશના ગામમાં રોશની આવી છે
Apr 3,2019, 13:15 PM IST
લોકસભા ચૂંટણી 2019
રાજીવ કુમારે ચૂંટણી કમિશનને આપ્યો જવાબ, NYAY યોજના પર ઉઠાવ્યા સવાલ
લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019) ને લઇને આચાર સંહિતા ઉલ્લંઘનના મામલે ચૂંટણી કમિશને નીતિ આયોગ (Niti Ayog)ના ઉપાધ્યક્ષ રાજીલ કુમારે ચૂંટણી કમિશનને જવાબ આપ્યો છે.
Apr 3,2019, 11:11 AM IST
લોકસભા ચૂંટણી 2019
જૂનિયર ઓવૈસીની ફરી વિવાદિત કોમેન્ટ, આ વખતે PM મોદીને કહ્યું કંઇક આવું
લોકસભા ચૂંટણી 2019 (Loksabha election 2019)ની પ્રથમ તબક્કાની વોટિંગ તારીખ નજીક આવતા જ નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર વધી રહ્યો છે. જોકે, તે દરમિયાન નેતા સતત શબ્દોની મર્યાદાઓનું ઉલંઘન કરી રહ્યાં હોય છે.
Apr 3,2019, 10:08 AM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: પશ્ચિમ બંગાળમાં આજે આમને-સામને PM મોદી અને મમતા
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) માં ચૂંટણી અભિયાન તેના શિખર પર છે. બુધવાર, 3 એપ્રિલે પીએમ મોદી અને પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી આમને સામને હશે.
Apr 3,2019, 8:40 AM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસે કર્યા 20 ઉમેદવારના નામ જાહેર, ચંડીગઢથી પવન બંસલને મળી ટિકિટ
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2019ને લઇ મંગળવાર મોડી રાત્રે 20 ઉમેદવારના નામની યાદી જાહેર કરી હતી. તેમાં સૌથી મુખ્ય નામ પૂર્વ મુખ્યમંત્રી પવન બંસલનું છે. કોંગ્રેસે ફરીથી એકવાર તેમને ચંડીગઢથી મેદાનમાં ઉતાર્યા છે.
Apr 3,2019, 8:16 AM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસ 14 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં અટવાઇ
ગુજરાત લોકસભા ચૂંટણીને લઇને રાજ્યની 26 બેઠકો પર કોંગ્રેસ દ્વારા 12 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હજુ રાજ્યની 14 બેઠકો પર ઉમેદવારોના નામ કરવાના બાકી છે.
Mar 29,2019, 10:40 AM IST
લોકસભા ચૂંટણી 2019
રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠકથી લડી શકે છે લોકસભા ચૂંટણી
લોકસભા ચૂંટણી 2019 મહાજંગમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે ઘોડા પર સવારી કરે એવા સમાચાર સામે આવી રહ્યો છે. રાહુલ ગાંધીનો એક પગ ઉત્તરપ્રદેશમાં તો બીજો પગ કેરળમાં રહે તો નવાઇ નહીં, રાહુલ ગાંધી યૂપીની અમેઠી અને કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે.
Mar 26,2019, 15:31 PM IST
લોકસભા ચૂંટણી 2019
પટના: આરકે સિન્હાના સમર્થકોએ રવિશંકર પ્રસાદને બતાવ્યો કાળો ધ્વજ
પટના સાહિબ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આજે પટના એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ભાજપના જ કદાવર નેતા અને રાજ્યસભા સાંસદ આરકે સિન્હાના સમર્થક અને રવિશંકર પ્રસાદના સમર્થક વચ્ચે એકબીજાની સામસામે આવી ગયા હતા.
Mar 26,2019, 14:56 PM IST
લોકસભા ચૂંટણી 2019
આરકે સિન્હાના સમર્થકોએ લગાવ્યા ‘રવિશંકર પ્રસાદ પરત જાઓ’ના નારા
રવિશંકર પ્રસાદના સમર્થકોએ પટના એરપોર્ટ પર આરકે સિન્હાના સમર્થકોને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. થોડા સમય માટે એરપોર્ટ પર અફરાતફરીની સ્થિતિ સર્જાઇ હતી.
Mar 26,2019, 14:50 PM IST
ગુજરાત
ગુજરાતની 6 લોકસભા માટે ભાજપની સમીક્ષા બેઠક યોજાઇ
Review meeting met for Gujarat 6 Loksabha Seats
Dec 21,2018, 0:05 AM IST
Trending news
Amrelil
અમરેલીમાં ભાજપના ધારાસભ્યને પાડી દેવાનો ખેલ ઉંધો પડ્યો, વાત છેક ગાંધીનગરમાં પાટીલ સુ
gujarat
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોથલ વિશ્વફલક પર ચમકશે! આ રીતે પ્રવાસીઓને આકર્ષશે નજરાણું!
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર