हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
loksabha elections 2019
Loksabha elections 2019 News
Congress
કોંગ્રેસમાં નેતૃત્વનું કોકડુ ઉકેલાશે,થઇ શકે છે કાર્યવાહક અધ્યક્ષની જાહેરાત
લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજય બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદપરથી રાજીનામું આપી દીધું હતુ ત્યારથી પાર્ટી સામે નેતૃત્વ સંકટની સમસ્યા પેદા થઇ છે
Jul 12,2019, 19:50 PM IST
PC Chacko
દિલ્હી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, પીસી ચાકોનાં રાજીનામાની ઉઠી માંગ
લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ દિલ્હી કોંગ્રેસનાં નેતાઓનું એક મોટુ જુથ પાર્ટીનાં દિલ્હી પ્રભારી પીસી ચાકોનાં વિરોધમાં સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે અને તેમને હટાવવા માટેની માંગ કરી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન મુદ્દે કોંગ્રેસની આમ આદમી પાર્ટી (આપ) સાથે લાંબી વાતચીત થઇ હતી, જો કે બંન્ને વચ્ચે તાલમેલ બેસી શક્યો નહોતો. ચાકો આ વાતચીત દરમિયાન કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા હતા. સામાન્ય રીતે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ શીલા દીક્ષિત અને રાજ્ય એકમનાં કેટલાક અન્ય વરિષ્ઠ નેતા આપની સાથે ગઠબંધનનો વિરોધ કરી રહ્યા હતા.
Jun 14,2019, 18:28 PM IST
india
PM મોદીની જીતથી જરા પણ આશ્ચર્ય નહી, અમે પહેલાથી જ જાણતા હતા: અમેરિકા
માઇક પોમ્પિયોએ કહ્યું કે તેઓ અને તેમની ટીમ ભારતની ચૂંટણી પર બારીકીથી નજર રાખી રહ્યા હતા
Jun 13,2019, 22:25 PM IST
Amit Shah
હાલ શીખર પર પહોંચવાનું બાકી કેરળ, પશ્ચિમ બંગાળનો અલગ પડાવ: શાહ
ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે કહ્યું કે, ભલે પાર્ટીએ હાલમાં જ લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય પરંતુ હાલ શીખર પર પહોંચવાનું બાકી છે. તેમણે પાર્ટી નેતાઓ સાથે સંગઠનનાં નવા ક્ષેત્રોમાં વિસ્તાર કરવા તથા નવા લોકોને પાર્ટી સાથે જોડવા માટે પણ જણાવ્યું છે.
Jun 13,2019, 22:00 PM IST
Loksabha election Result 2019
રાજસ્થાન: કોંગ્રેસના પરાજય બાદ મંત્રીનું રાજીનામુ, નેતૃત્વ પરિવર્તનનો સંકે
ચૂંટણીમાં પરાજય બાદથી ખફા રાહુલ ગાંધીએ ગહલોત સાથેની મુલાકાત ટાળી, સત્તાપરિવર્તનનાં સંકેત
May 27,2019, 23:26 PM IST
Rahul Ganhdi
રાહુલ ગાંધીની રાજીનામાની જીદ્દ, કોઇ બિનગાંધી નેતાને જ અધ્યક્ષ બનાવવા માંગ
કોંગ્રેસ સુત્રોના અનુસાર રાહુલ સાથે સોમવારે પાર્ટીના સીનિયર નેતા કેસી વેણુગોપાલ અને અહેમદ પટેલ સાથે મુલાકાત યોજી હતી
May 27,2019, 22:28 PM IST
akhilesh yadav
UPમાં મળેલા પરાજયનાં કારણો શોધી રહ્યા છે અખિલેશ, સપામાં ફેરબદલનાં સંકેત
અખિલેશે કાર્યકર્તાઓને જણાવ્યું કે, તેઓ લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજયથી હતોત્સાહ થવાનાં બદલે જમીની સ્તર પર સંગઠનોને મજબુત બનાવે
May 27,2019, 19:21 PM IST
લોકસભાની ચૂંટણી
ખાનપુર ખાતે વડાપ્રધાન મોદીએ કર્યું જનસભાનું સંબોધન
ખાનપુર ખાતે ભાજપના કાર્યાલય પર જન અભિવાદન સભામાં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધી.
May 26,2019, 21:15 PM IST
લોકસભાની ચૂંટણી
ખાનપુર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્યું જનસભાનું સંબોધન
ખાનપુર ખાતે ભાજપના કાર્યાલય પર જન અભિવાદન સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જનસભાને સંબોધી.
May 26,2019, 20:20 PM IST
લોકસભાની ચૂંટણી
ખાનપુર ખાતે CM વિજય રૂપાણીએ કર્યું જનસભાનું સંબોધન
ખાનપુર ખાતે ભાજપના કાર્યાલય પર જન અભિવાદન સભામાં CM વિજય રૂપાણીએ જનસભાને સંબોધી.
May 26,2019, 19:50 PM IST
લોકસભાની ચૂંટણી
PM મોદીએ અમદાવાદ એરપોર્ટ ખાતે સરદાર પટેલની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ.
PM મોદીએ અમદાવાદ એરપોર્ટ ખાતે સરદાર પટેલની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ.
May 26,2019, 19:20 PM IST
લોકસભાની ચૂંટણી
જન અભિવાદન સભા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર
ખાનપુર ખાતે ભાજપના કાર્યાલય પર જન અભિવાદન સભા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર
May 26,2019, 19:20 PM IST
લોકસભાની ચૂંટણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા અમદાવાદ,અમદાવાદના ખાનપુર અને એરપોર્ટ પર તૈયારીઓ પૂર્ણ.સુરત અગ્નિકાંડને લઈ સાદગીપૂર્ણ રહેશે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ.
May 26,2019, 18:50 PM IST
લોકસભાની ચૂંટણી
PM મોદીના આગમન પૂર્વે ભાજપના નેતાઓ સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત
PM મોદીના આગમન પૂર્વે ભાજપના નેતાઓ સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત
May 26,2019, 18:45 PM IST
લોકસભાની ચૂંટણી
PM મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા સંતો-મહંતો
PM મોદીનું સ્વાગત કરવા જગન્નાથ મંદિરના સંતો મહંતો પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ,ઝી 24 કલાક સાથે કરી ખાસ વાતચીત.
May 26,2019, 18:40 PM IST
લોકસભાની ચૂંટણી
ખાડિયા: ભાજપના કાર્યકર્તાઓમાં PM મોદીના આગમનને લઈને જોવા મળ્યો ઉત્સાહ
ખાડિયામાં ભાજપના કાર્યકર્તાઓમાં PM મોદીના આગમનને લઈને જોવા મળ્યો ઉત્સાહ. કાર્યકર્તાઓ સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત.
May 26,2019, 18:20 PM IST
લોકસભાની ચૂંટણી
કાર્યકરો કેસરી સાફો પહેરી પહોંચ્યા PM મોદીનું સ્વાગત કરવા
એરપોર્ટથી બહાર સરદાર પટેલની પ્રતિમાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પુષ્પાંજલિ અર્પણ કરશે.વટવા વિસ્તારના 200થી વધુ ભાજપના કાર્યકરો પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા કેસરિયો સાફા પહેરીને પહોંચ્યા.પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પણ પીએમ મોદી અને અમિત શાહના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા છે.
May 26,2019, 18:05 PM IST
લોકસભાની ચૂંટણી
સરદાર પટેલની પ્રતિમાને PM મોદી અને અમિત શાહ અર્પણ કરશે પુષ્પાંજલિ
એરપોર્ટથી બહાર સરદાર પટેલની પ્રતિમાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પુષ્પાંજલિ અર્પણ કરશે.વટવા વિસ્તારના 200થી વધુ ભાજપના કાર્યકરો પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા કેસરિયો સાફા પહેરીને પહોંચ્યા.પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પણ પીએમ મોદી અને અમિત શાહના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા છે.
May 26,2019, 17:55 PM IST
લોકસભાની ચૂંટણી
વડનગર થી અમદાવાદ આવ્યા ત્યારે આ ઓરડીમાં રહેતા હતા PM મોદી
અમદાવાદના ખાનપુર કાર્યાલય સાથે નરેન્દ્ર મોદીની જૂની યાદો છે.આ સ્થળ છે અમદાવાદનું પ્રખ્યાત જગન્નાથ મંદિર. જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરના એક રૂમમાં નરેન્દ્ર મોદીએ પોતાનો શરૂઆતનો સમય વીતાવ્યો હતો.નરેન્દ્ર મોદી જગન્નાથ મંદિરમાં સેવા કરતા હતા અને અહીં જ રહેતા હતા.
May 26,2019, 17:45 PM IST
લોકસભાની ચૂંટણી
શું છે PM મોદી અને અમિત શાહનું ખાનપુર કનેક્શન, જુઓ વીડિયો
અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલયનું ઐતિહાસિક મહત્વ છે.1984માં ખાનપુરમાં ભાજપનું પ્રદેશ કાર્યાલય બન્યું.સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી ખાનપુર કાર્યાલયમાં જ રોકાતા હતા.ત્યારે શહેર મંત્રી તરીકે અમિત શાહે પણ આ કાર્યાલયથી જ રાજકીય જીવનની શરૂઆત કરી હતી.ગુજરાતને ભાજપનો ગઢ બનાવવાનો પાયો અહીંથી જ નાખવામાં આવ્યો.ખાનપુર ભાજપ કાર્યાલયથી અનેક સરકારો બની અને ચાલી પણ ખરી.આ કાર્યાલય સાથે ભાજપના દિગ્ગજ નેતાઓના પણ ઈતિહાસ જોડાયેલા છે.લાલકૃષ્ણ અડવાણીની ઓફિસ પણ અહીં જ હતી.2014ની લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ કાર્યાલય કમલમ ખસેડવામાં આવ્યું.
May 26,2019, 17:25 PM IST
Trending news
gujarat
મહેશગિરિનો ધડાકો; શું મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ આપ્યા? લેટરમાં અન્ય 11 લોકોના નામ!
ind vs aus 1st test
પર્થ ટેસ્ટમાં પ્રથમ દિવસે પડી 17 વિકેટ, બુમરાહ-સિરાજ છવાયા, બેકફુટ પર ઓસ્ટ્રેલિયા
gujarat
આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો