કાર્યકરો કેસરી સાફો પહેરી પહોંચ્યા PM મોદીનું સ્વાગત કરવા
એરપોર્ટથી બહાર સરદાર પટેલની પ્રતિમાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પુષ્પાંજલિ અર્પણ કરશે.વટવા વિસ્તારના 200થી વધુ ભાજપના કાર્યકરો પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા કેસરિયો સાફા પહેરીને પહોંચ્યા.પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પણ પીએમ મોદી અને અમિત શાહના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા છે.