हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lipulekh
Lipulekh News
nepal
નેપાળે ફરી કર્યું ન કરવાનું કામ, ભારતના આ વિસ્તારો પર ઠોક્યો પોતાનો દાવો
નેપાળ સરકારે રવિવારે એકવાર ફરીથી દોહરાવ્યું કે લિમ્પિયાધુરા, લીપુલેખ અને કાલાપાની દેશના અભિન્ન અંગ છે અને ભારતને અપીલ કરી કે વિસ્તારમાં તમામ નિર્માણ ગતિવિધિઓ બંધ કરી દે. આ સાથે જ કહ્યું કે તે કૂટનીતિ દ્વારા સરહદના મુદ્દાનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે.
Jan 17,2022, 6:55 AM IST
કાઠમાંડૂ
નકશા વિવાદ પર આંખો બતાવનાર નેપાળ ઝૂક્યું, ભારત સાથે કરી વાતચીત
નેપાળના નકશા વિવાદ (Map dispute) ના કારણે બંને દેશોના સંબંધમાં નરમાઇ જોવા મળી રહી છે. બંને દેશોના અધિકારીઓ વચ્ચે સોમવારે કાઠમાંડૂ (kathmandu)માં બેઠક થઇ. વીડિયો કોંફ્રેંસિંગ સાથે થયેલી આ વાતચીતમાં ભારતની મદદથી નેપાળ (India and Nepal)માં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી.
Aug 17,2020, 16:40 PM IST
ચીન-ભારત વિવાદ
Exclusive: હવે લિપુલેખ પર ચિનનું દુઃસાહસ, તૈનાત કર્યાં 1 હજારથી વધુ સૈનિક
પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલાં તણાવ વચ્ચે ચીને હવે લિપુલેખ પર દુઃસાહસ દેખાડ્યું છે. ચીને લિપુલેખની પાસે પોતાની સેના તૈનાત કરી છે.
Aug 1,2020, 23:39 PM IST
Lipulekh
નેપાળની અવળચંડાઈ, લિપુલેખ, કાલાપાનીમાં નેપાળીઓની ઘુષણખોરીને ગણાવી યોગ્ય
Nepal Kalapani Lipulekh Limpiyadhura: ભારત વિરુદ્ધ નકશો જારી કરનાર નેપાળે હવે નેપાળીઓની ઘુષણખોરીને કાયદેસર ગણાવી છે. નેપાળ સરકારે કહ્યું કે, કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા નેપાળના વિસ્તાર છે.
Jul 30,2020, 11:35 AM IST
nepal
લિપુલેખ વિવાદ પર ચીને આખરે મૌન તોડ્યું, નેપાળને લાગશે જબરદસ્ત મોટો આંચકો
નેપાળ ભારત સાથે સરહદ વિવાદને લઈને વારંવાર ચીન સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ ચીને લાગે છે કે હવે તેનાથી અંતર જાળવવા માંડ્યુ છે. લિપુલેખમાં ભારતના કૈલાશ માનસરોવર રોડ લિંકના ઉદ્ધાટન બાદથી નેપાળ સાથે સરહદ વિવાદ ફરીથી એકવાર ઊભરી આવ્યો છે.
May 20,2020, 14:34 PM IST
નેપાળ
નેપાળે વિવાદિત મેપને આપી મંજૂરી, ભારતના આવિસ્તારોને જણાવ્યો પોતાનો ભાગ
ભારત (India)ના પડોશી નેપાળ (Nepal)એ પોતાના દેશના નવા વિવાદિત મેપ (Controversial map)ને મંજૂરી આપી છે, જેમાં ભારતીય સીમાના ઓછામાં ઓછાના ત્રણ વિસ્તારોને નેપાળમાં બતાવ્યા છે.
May 19,2020, 11:22 AM IST
MM Naravane
લિપુલેખ વિવાદ પર આર્મી ચીફનું નિવેદન, કહ્યું -નેપાળે કોઈ બીજાના કહેવા પર ઉઠાયો વાંધો
આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ શુક્રવારે આડકતરી રીતે ચીનની ભૂમિકા પર સંકેત આપતા કહ્યું કે, આ માનવાનું કારણ છે કે, ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ તરફ ભારતનો માર્ગ બનાવવા પર નેપાળે કોઈ બીજાના કહેવા પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચીની સેના સાથે તાજેતરના સંઘર્ષ પર ભારતીય સૈન્ય સતત સમાધાન કરી રહ્યું છે.
May 15,2020, 19:48 PM IST
Trending news
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી