हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
96/ 0
(21)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
latter
Latter News
gujarat news
ભાજપમાં ડખો! નેતાઓ વધારી રહ્યાં છે સરકારની મુશ્કેલી, 10 નેતાઓ ખોલી ચૂક્યા છે મોરચો
Gujarat Politics: પાર્ટીએ આંતરિક વિખવાદ પર કડક કાર્યવાહી કરી છે અને હવે તેના નેતાઓને સૂચના જારી કરી છે કે તેમને જાહેર કાર્યોને લગતા પત્રો લખવાની છૂટ છે, પરંતુ અમે પત્રોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના આદેશો કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 15 દિવસમાં ભાજપના ત્રણ અલગ-અલગ ધારાસભ્યો અને પાર્ટીના એક શહેર પ્રમુખે પોતાની સરકારની સિસ્ટમ અંગે જાહેરમાં બળાપો ઠાલવ્યો છે.
May 22,2024, 14:29 PM IST
Microsoft
માઈક્રોસોફ્ટ આજથી હજારો કર્મચારીઓને પકડાવશે છટણી પત્ર, કીધું હવે જરૂર નથી...
Microsoft Layoffs: ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, માઇક્રોસોફ્ટમાં હજારો ભૂમિકાઓ ઘટાડવામાં આવી રહી છે અને આ છટણી પ્રક્રિયાના ભાગરૂપે, માઇક્રોસોફ્ટ તેની કુલ કાર્યક્ષમતાના 5 ટકા ઘટાડશે. આ હેઠળ, કુલ 11,000 ભૂમિકાઓ ઘટાડવામાં આવશે, જે મુખ્યત્વે માનવ સંસાધન (HR) અને એન્જિનિયરિંગ વિભાગ હેઠળ હશે.
Jan 18,2023, 11:30 AM IST
Gujarat Chamber of Commerce and Industry
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે સીએમને લખ્યો પત્ર, કરી આ માગ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે નગરપાલિકા અને શહેરી વિકાસ ઓથોરીટીની હદમાં આવતા ઔદ્યોગિક એકમોમાં આંશિક કામગીરી ચાલુ કરવા મંજુરી આપવા માગ કરી છે.
Apr 18,2020, 18:51 PM IST
Congress leader
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સીએમને લખ્યો પત્ર, જાણો શું કહ્યું...
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે નિવૃત સૈનિકોની પડતર માંગણીઓ પુરી કરવાની રજુઆત કરી હતી. નિવૃત સૈનિકોની કુલ 14 માંગણીઓ છે, જેમાં પેન્શન, શહિદના પરિવારના એક સભ્યને નોકરી, ૧ કરોડની આર્થીક સહાયની માંગ કરી હતી.
Feb 6,2020, 19:15 PM IST
NSUI General Secretary
NSUI મહામંત્રી નિખિલ સવાણી પોલિસ કમિશ્નરને લખ્યો પત્ર, જાણો શું કહ્યું...
NSUI મહામંત્રી નિખિલ સવાણી પર હુમલાનો મામલે પાલડી પોલીસે ફરિયાદ નહી લેતા નીખીલ સવાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. હુમલામાં ઘવાયેલા એનએસયુઆઇના મહામંત્રી નિખિલ સવાણીએ પોલીસ કમીશનરને અરજી કરી પોતાને પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરી છે. સતત એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાના કાર્યકરો પીછો કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
Jan 12,2020, 19:25 PM IST
News Room LIVE
News Room Live: જુઓ દિવસભરના તમામ મહત્વના સમાચાર...
NSUI મહામંત્રી નિખિલ સવાણી પર હુમલાનો મામલે પાલડી પોલીસે ફરિયાદ નહી લેતા નીખીલ સવાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. હુમલામાં ઘવાયેલા એનએસયુઆઇના મહામંત્રી નિખિલ સવાણીએ પોલીસ કમીશનરને અરજી કરી પોતાને પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરી છે. સતત એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાના કાર્યકરો પીછો કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
Jan 12,2020, 19:25 PM IST
Surendranagar
સુરેન્દ્રનગરના ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખી ટપાલ, જુઓ વીડિયો
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ પાકવીમાને લઈને પ્રધાનમંત્રીને લખ્યા પોસ્ટકાર્ડ
Nov 17,2019, 22:25 PM IST
અમદાવાદ
1 વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને 250થી વધુનું આચર્યું કૌભાંડ
હાલ વિનય શાહ સહિત આખો પરિવાર ફરાર છે. આરોપી હાલ નેપાળમાં છે. તેમજ તેની પત્ની દીલ્હીમાં છે.
Nov 13,2018, 16:39 PM IST
Trending news
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી
Rythu Bharosa Scheme
ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના
health
શું થશે જો 14 દિવસ સુધી ખાંડને કરી દો ગુડબાય? આવશે આ ચોંકાવનારા બદલાવ!