हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surendranagar
Surendranagar News
Surendranagar
સુરેન્દ્રનગર સિરિયલ કિલર નવલસિંહ મુદ્દે મહત્વનો ખુલાસો, ભૂવા નવલસિંહે સુરેન્દ્રનગરમાં પણ કરી હતી હત્યા...
SHOCKING! Serial killer soothsayer (bhuva) accepts of killing 6 people in Surendranagar, jailed
Dec 9,2024, 15:25 PM IST
Surendranagar
સુરેન્દ્રનગર છેલ્લા 24 કલાકમાં અકસ્માતની વણજાર, અલગ અલગ સ્થળે અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ...
Surendranagar accidents in last 24 hours, 6 people died in accidents at different places
Nov 4,2024, 13:45 PM IST
Baby girl
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના હરીપર ગામેથી મળી ખાડામાં ત્યજી દેવાયેલી બાળકી
Baby girl found abandoned in a ditch at Haripar village of Dhrangadhra | Surendranagar
Sep 30,2024, 16:05 PM IST
Surendranagar
રુંવાડા ઉભા કરી દેતી ઘટના! નવજાત બાળકીને ખાડામાં દાટીને મરવા છોડી દીધી
Surendranagar News : ઘોર કળિયુગ આવ્યો છે, લોકોમાં માનવતા મરી પરવારી છે. આ દ્રશ્યો જોઈને કોઈ પણ ધ્રુજી જાય. વિચારીને પણ રુંવાડા ઉભા થઈ જાય, ત્યારે કયા દાનવે દીકરી સાથે આવું કર્યું હશે તે વિચારો. આ તસવીર જ બોલે છે કે શું થયું હશે. અહીં કહેવા માટે શબ્દો ખૂંટી પડ્યા છે કે, કોઈ આવું કેવી રીતે કરી શકે. પરંતું ગુજરાતમાં આ થયું છે. એક દીકરીને તરછોડવી એ પૂરતું ન હતું, ઉપરથી તેને ખાડામાં દાટીને આ રીતે મરવા છોડી દેવાઈ. આવા દાનવોને તો ભગવાન પણ માફ નહિ કરે.
Sep 30,2024, 15:54 PM IST
Surendranagar
સુરેન્દ્રનગરનો વસ્તડી ગામનો કોઝવે પાણીમાં ગરકાવ, લોકો જીવના જોખમે કોઝવે કરી રહ્યા છે પસાર...
Surendranagar: Locals crossing submerged causeway at risk of their lives due to lack of bridge
Sep 29,2024, 16:50 PM IST
Surendranagar
સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર નાખવાની કામગીરીનો વિરોધ, PGVCLના કર્મચારીઓ સાથે સ્થાનિકોની બબાલ...
Verbal spat between residents, employees of PGVCL over installation of smart meters in Surendranagar
Sep 25,2024, 16:10 PM IST
Surendranagar
સુરેન્દ્રનગરના અંકેવાળિયા ગામની શાળાને તાળાબંધી, શાળા બહાર પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓને સમસ્યા...
Irked parents lock up school in Surendranagar's Ankevaliya over accumulation of sewage water
Sep 18,2024, 17:10 PM IST
Surendranagar
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામે ફાયરિંગ, ખનિજ ચોરી બંધ કરાવવા અરજી કરનાર પરિવાર પર ફાયરિંગ...
Gujarat: Family attacked for filing an application to stop illegal mining in Surendranagar's Sayla
Sep 15,2024, 12:20 PM IST
Cremation Yatra
સુરેન્દ્રનગરમાં ઘૂંટણસમા પાણી વચ્ચેથી નીકળી સ્મશાન યાત્રા, નથી જળવાતો મોતનો મલાજો!
સુરેન્દ્રનગરમાં ઘૂંટણસમા પાણી વચ્ચેથી નીકળી સ્મશાન યાત્રા, છેલ્લા 5 વર્ષથી આ રસ્તા પર નથી જળવાતો મોતનો મલાજો!
Sep 6,2024, 12:36 PM IST
Surendranagar
સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિ વિરોધ, સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે આપેલા ચુકાદાનો વિરોધ...
Parts of Gujarat witness strong response of 'bandh' called by Reservation Bachao Sangharsh Samiti
Aug 21,2024, 16:40 PM IST
Surendranagar
સુરેન્દ્રનગર કોંગ્રેસની ન્યાય યાત્રા આજે લખતર પહોંચી, લખતર ખાતે ન્યાય યાત્રાનું કરાયું સ્વાગત...
Nyay Yatra of Gujarat Congress reaches Surendranagar; ex-MP CM Digvijay Singh remains present
Aug 18,2024, 16:45 PM IST
gujarat
કહેવું પડે હો ગુજરાતના આ ખેડૂતની કહાણી! વર્ષે કરે છે દોઢ કરોડથી વધુની કમાણી, ઉગાડે..
સુરેન્દ્રનગર જેવા સિંચાઇની પ્રમાણમાં ઓછી સુવિધા ધરાવતા જિલ્લાના ખેડૂતો હવે પાક વૈવિધ્યથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. અહીંના ખેડૂત ધનશ્યામભાઈ કે જેમણે પીળું સોનું એટલે ખારેકની ખેતી કરી ચીલો ચાતર્યો છે. તેમની સફર વિશે આ ખાસ અહેવાલ.
Jul 5,2024, 18:57 PM IST
monsoon
ગુજરાતના 143 તાલુકામાં ધોધમાર વરસાદ; આ 32 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ
Gujarat Monsoon News Update: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૦૨/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪૩ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ૩૨ તાલુકાઓ એવા છે કે જેમાં ૦૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
Jul 2,2024, 13:51 PM IST
monsoon
અરબી સમુદ્રમાંથી આવશે આફત! ગુજરાતના 33 માંથી આ 13 જિલ્લાઓ થઈ જશે ખેદાન-મેદાન
Gujarat Rainfall: રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, હાલમાં જ હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે, આજે રાજ્યમાં 8થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લા સામેલ છે. આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મૉડમાં આવી ગયુ છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્નારા વ્યક્ત કરવામાં આવી છે.
Jul 2,2024, 13:28 PM IST
Surendranagar
સુરેન્દ્રનગરમાં હોટલના ભોજનમાંથી જીવજંતુ નીકળતા ગ્રાહકોનો હોબાળો, વીડિયો બનાવીને કર્યો વાયરલ...
Video Viral : Man found insect in the food in Surendranagar
Jun 25,2024, 16:50 PM IST
Orange Alert
કાળઝાળ ગરમીને લઈને સુરેન્દ્રનગરનું આરોગ્ય વિભાગ સક્રિય, જિલ્લામાં તમામ હોસ્પિટલમાં આરોગ્યની સ્પેશિયલ ટીમો તૈનાત
Orange alert issued for Surendranagar today; 28 people suffered heat stroke in last 24 hours
May 25,2024, 15:40 PM IST
Ambalal Patel
ગુજરાતમાં હીટવેવની ખતરનાક અસર : અસહ્ય તાપમાં ઢળી પડી રહ્યાં છે લોકો, આ શહેરો સાચવજો
Severe Heatwave Alert : ગરમીના કારણે 108ને મળતા કોલમાં ધરખમ વધારો, લૂ લાગવી, માથાનો દુઃખાવો, ઉલટીના કેસ વધ્યા, છેલ્લા 3 દિવસમાં મળતા ઈમરજન્સી કોલ 100 ટકા વધ્યા
May 20,2024, 12:53 PM IST
Heat wave
છોતરાં કાઢે તેવી ગુજરાતમાં ગરમી પડશે! આ વિસ્તારોમાં જાહેર કરાયું ઓરેન્જ-યેલો એલર્ટ
Gujarat Heatwave Alert: ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. હવામાન વિભાગે જણાવ્યું કે, ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે. ગુજરાતમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજનું વાતાવરણ રહેશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરમાં પણ તાપમાન 44 ડિગ્રી રહ્યું છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી છે. સૌથી વધુ 44.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં નોંધાયું છે.
May 19,2024, 22:56 PM IST
Ambalal Patel
ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટ
Severe Heatwave Alert : ગુજરાતના લોકોને હાલ નહીં મળે ગરમીથી રાહત, રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી, વલસાડ, કચ્છમાં પાંચ દિવસ હીટવેવની શક્યતા, ભાવનગર, સુરેન્દ્ર, પોરબંદરમાં રહેશે હીટવેવ
May 18,2024, 14:33 PM IST
gujarat
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, મોટા ભાગના જિલ્લાઓમાં 42 થી 43 ડિગ્રી તાપમાન નોંધાયું
Gujarat continues to reel under scorching heat; Surendranagar sizzles at 43.1 degree Celsius
May 9,2024, 11:25 AM IST
Trending news
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ