हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kutch rann
Kutch rann News
earthquake
Earthquakes: આખરે કેમ વારંવાર આવે છે ભૂકંપ? ગુજરાતનો આ વિસ્તાર છે સૌથી વધુ જોખમી
ભારતના લોકો એકવાર ફરીથી ભૂકંપના આંચકાના કારણે દહેશતમાં આવી ગયા. દિલ્હી એનસીઆર સહિત ભારતના અનેક ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. ઝટકા ઘણીવાર સુધી મહેસૂસ થયા. આ આંચકા બાદ લોકો પોત પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં હતું. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર આખરે ભૂકંપ કેમ આવે છે.
Nov 4,2023, 12:32 PM IST
Pakistan Flood
પાણીને કોઈ સરહદ ન રોકે... પાકિસ્તાનના પ્રલયકારી પૂરના પાણી કચ્છમાં ઘૂસ્યા
Pakistan Flood Effect In Kutch : પાકિસ્તાન થયેલ અતિવૃષ્ટિની અસર કચ્છના રણમાં થઈ છે. છેલ્લા 5 દિવસથી પાકિસ્તાન તરફથી કચ્છના રણમાં પાણી આવી રહ્યું છે. એટલું જ નહિ, પાકિસ્તાનમાં એવુ પૂર આવ્યું છે કે, કચ્છમાં આવી રહેલા પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે તેવું ધોળાવીરાના સરપંચે જણાવ્યું. પાકિસ્તાના પૂરના પાણીથી ધોળાવીરા-ખાવડા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. વરસાદી પાણીના કારણે અનેક જગ્યા માર્ગ ધોવાયો છે.
Sep 5,2022, 12:48 PM IST
Kutch
24 કલાકમાં કચ્છમાં ભૂકંપના 5 આંચકા નોંધાયા, દરેકની તીવ્રતા અલગ-અલગ
Jan 21,2021, 8:24 AM IST
Kutch
પ્રવાસીઓએ કચ્છના રણ તરફથી મોઢું ફેરવી લીધું, કારણ છે ચોંકાવનારું
બારેમાસ પ્રવાસીઓથી ધમધમતા રહેતા કચ્છ (kutch) માંથી મોટા સમાચાર સામે આ્વયા છે. કચ્છમાં આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે. રણમાં જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 1.33 લાખ પ્રવાસીઓ ઘટ્યા છે. આ વર્ષે 2.18 લાખ લોકોએ કચ્છનું રણ (kutch rann) નિહાળ્યું હતું. ગત વર્ષે 3.40 લાખ લોકો રણમાં ગયા હતા. તો આ ઘટાડા પાછળ મંદીનો માહોલ જવાબદાર છે તેવુ કહેવાય છે. તો સાથે જ ગુજરાતમાં અન્ય એક ટુરિસ્ટ પ્લેસ મળી ગયું હોવાનું કારણ પણ ચર્ચાઈ રહ્યું છે.
Mar 14,2020, 13:09 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ