हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
khalistan movement
Khalistan movement News
Joe Biden
બાઈડેને G20 બેઠક દરમિયાન PM મોદી સામે ઉઠાવ્યો હતો નિજ્જર હત્યાનો મુદ્દો-રિપોર્ટ
India-Canada Tension: આ મહિનાની શરૂઆતમાં જી20 શિખર સંમેલન દરમિયાન ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યામાં ભારત સામેલ હોવાના કેનેડાના દાવા પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત અન્ય નેતાઓએ ભારતીય પીએમ નરેન્દ્ર મોદી સામે ચિંતા વ્યક્ત કરી હતી. એક રિપોર્ટમાં આ દાવો કરાયો છે.
Sep 22,2023, 7:48 AM IST
canada
Canada એ ભારતીય રાજનયિકને કર્યા નિષ્કાસિત, PM ટ્રુડોએ આપ્યું ચોંકાવનારું નિવેદન
India-Canada Relations: કેનેડાએ સોમવારે ભારતના એક ટોચના ભારતીય રાજનયિકને નિષ્કાસિત કરી દીધા છે. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ આ આરોપોને વિશ્વસનીય ગણાવ્યા છે કે ભારત સરકારનો કેનેડામાં એક શીખ કાર્યકરની હત્યા સાથે સંબંધ હોઈ શકે છે.
Sep 19,2023, 9:07 AM IST
khalistan canada
Canada માં ખાલિસ્તાની સમર્થકોની બબાલ, દિવાળીની ઉજવણી પર ભારતીયો સાથે હિંસક માથાકૂટ
કેનેડાથી ખાલિસ્તાન સમર્થકો દ્રારા ભારત વિરૂદ્ધ કરવામાં આવતી ગતિવિધિઓને લઇને ભારત સરકારે કેનેડાની સરકાર સામે વિરોધ પણ કર્યો છે. પરંતુ ખાલિસ્તાન સમર્થકો અને ખાલિસ્તાન મૂવમેંટ સાથે જોડાયેલા લોકો વિરૂદ્ધ કોઇ કડક કાર્યવાહી થઇ નથી. કેનેડાની સરકાર પર ખાલિસ્તાન સમર્થકોનું તુષ્ટિકરણ કરવાના આરોપ લાગેલા છે.
Oct 26,2022, 17:40 PM IST
nankana sahib gurudwara
પાકિસ્તાનનું કાવત્રું, નનકાના સાહેબમાં લહેરાયા ખાલિસ્તાન સમર્થનના ઝંડાઓ
ભારત સહિત સમગ્ર વિશ્વમાં શીખ સમુદાયના લોકો ગુરૂ નાનક જયંતીનો ઉત્સવ મનાવી રહી છે. બીજી તરફ પાકિસ્તાનમાં આવેલ ગુરૂ નાનકની જન્મસ્થળી નનકાના સાહેબમાં ખાલિસ્તાન સમર્થક પોસ્ટર લહેરાવ્યા હોવાના સમાચાર છે. નનકાકા સાહેબને શીખ સમુદાયમાં ખુબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. તે ગુરૂદ્વારા પાકિસ્તાનના પંજાબ વિસ્તાર નનકાના સાહેબ જિલ્લામાં આવે છે. દર વર્ષે અહીં લાખો લોકો ગુરૂદ્વારામાં દર્શન માટે પહોંચે છે.
Nov 23,2018, 20:21 PM IST
ખાલિસ્તાન
ખાલિસ્તાન આતંકવાદીઓએ હાફિઝ સાથે મિલાવ્યો હાથ, ચોંકાવનારી તસ્વીરો સામે આવી
સૈન્ય વડા અગાઉ ખાલિસ્તાન આતંકવાદ અંગે ચેતવણી ઉચ્ચારી ચુક્યા છે, ત્યારે ખાલિસ્તાનીઓ ફરી માથુ ઉચકી રહ્ય હોવાના પુરાવા પણ મળ્યા
Nov 19,2018, 16:41 PM IST
Trending news
Rain Alert
થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
Gold price today
Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ
gujarat
દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા
Cloves Benefits
લવિંગમાં છુપાયેલું છે પુરુષોની શક્તિનું રહસ્ય, સૂતા પહેલા ચાવો, આ સમસ્યામાં થશે રાહત
gujarat
ખરેખર ધ્રુણા જન્માવે તેવો કિસ્સો; પ્રેમિકાના પતિ અને ભાઈએ યુવકનું ઢીમ ઢાળી દીધું!
diabetes warning sign
પગમાં આ રીતે મળે છે ડાયાબિટીસની ચેતવણીના સંકેત, જાણો ક્યારે કરાવશો સુગર ટેસ્ટ
gujarat
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહી
Champions Trophy 2025
ભારત-પાકિસ્તાનની લાહોરમાં આ દિવસે થશે ટક્કર, ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ તૈયાર
gujarat news
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...
breaking news
હવેથી EVમાં આગની ઘટના રોકી શકાશે! સુરતના પ્રોફેસરે કાઢ્યું આ પ્રોબ્લમનું સોલ્યુશન