हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Khajur Bhai
Khajur bhai News
breaking news
હજારો લોકોના તારણહાર ખજુરભાઈ પરિવાર સાથે પહોંચ્યા ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિર
ચૈત્રી નવરાત્રીનાં છેલ્લા દિવસે અંબાજી મંદિરમાં મોડી સાંજે નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂર ભાઈ પોતાના પરિવાર સાથે માતાજીના મંદિરમાં દર્શન કરવા અને શીશ ઝૂકાવવા આવ્યા હતા.
Apr 18,2024, 23:12 PM IST
Khajur Bhai
ગરીબ ભાઈ-બહેનનું દર્દ જોઈ દોડી આવ્યા ખજૂરભાઈ, મસીહાએ કર્યું મોટું દાનનું કામ
Khajur Bhai : ગઢડાના ભીમડાદ ગામે ખજૂરભાઈ આવતા આખું ગામ જોવા ઉમટ્યું; નીરાધાર ભાઈ-બહેનને નવું મકાન બનાવી આપવાની કામગીરી શરૂ કરી
Mar 28,2024, 8:25 AM IST
Viral News
ભગવાનના દૂત બનીને આવ્યા ખજૂરભાઈ, યાતના ભોગવતી નિસહાય મા-દીકરીને આપ્યું ઘરનું ઘર
Khajur Bhai ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ તાલુકા ખાતે છેલ્લા 15 વર્ષોથી પરેશાન થતા મા અને દિવ્યાંગ દીકરીના વહારે ફેસમ યૂટ્યૂબર અને ગુજરાતમાં ગરીબોના મસિહા ગણાતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ આવ્યા છે. માં અને દિવ્યાંગ દીકરી છેલ્લા 15 વર્ષ જર્જરિત મકાનમાં રહેતા હતા અને દર ચોમાસા દરમિયાન પુર આવે ત્યારે માં અને દિવ્યાંગ દીકરી યાતના ભોગવતા હતા. આ વિશેની જાણ નીતિન ભાઈ જાણીને થતા તાત્કાલિક આવી મા અને દીકરી માટે મકાન બનાવવાની કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધી નીતિન ભાઈ જાણી દ્વારા 263 મકાનો બનાવવામાં આવ્યા છે.
Oct 13,2023, 12:31 PM IST
Nitin Jani
ગુજરાતમાં ગરીબોનો મસિહા, રૂપિયા હોય તો ક્યાં વપરાય એ Nitin Jani પાસેથી શીખો
Nitin Jani Trending News: આજે પણ લોકો એમના વીડિયો જોઈને એ વિચારે છે કે આ શું કરી રહ્યાં છે એક હાથે કમાય છે અને બીજા હાથે લૂંટાવી દે છે પણ ખજૂરભાઈ બનવું સહેલું નથી. એ ધીરેધીરે ગરીબોના ભામાશા બની રહ્યાં છે. જ્યાં પણ મદદની આહલેક પોકારાય એ દોડીને પહોંચી જાય છે.
Jun 9,2023, 18:11 PM IST
Khajur Bhai
ખજૂરભાઈની સેવાની સરાહના, માતા-પિતા વગરના 5 બાળકો માટે બનાવ્યું ઘર! જુઓ વીડિયો
Thanks to Khajur bhai's service, a home was built for 5 children! Watch video
Mar 22,2023, 18:00 PM IST
Khajur Bhai
ખજૂર ભાઇ ઉર્ફ નીતિન જાનીની હમસફર મીનાક્ષી દવે કોણ છે? તેઓ કેવી રીતે એકબીજાના થયા? જુઓ રસપ્રદ કહાની...
Who is Khajur Bhai aka Nitin Jani's life partner Meenakshi Dave? Watch the interesting story...
Jan 21,2023, 13:20 PM IST
Trending News
ખજૂરભાઇની હમસફર મીનાક્ષી દવે કોણ છે, કોણે પહેલા પ્રપોઝ કર્યું, રસપ્રદ છે આ લવસ્ટોરી
Khajur Bhai Engagement : ગુજરાતમાં ખજૂરભાઇના નામથી ઓળખાતી સેલિબ્રિટી એટલે નીતિન જાની... પહેલા લોકોના હાસ્યનું મનોરંજન બનેલા નીતિન જાનીએ હવે પોતાના સેવા કાર્યોથી લોકપ્રિયતા મેળવી છે. હાલમાં જ નીતિન જાનીએ મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઇ કરી છે. ત્યારે ઘણા ચાહકોના મનમાં સવાલ હશે કે, નીતિન જાનીની મીનાક્ષી સાથે કોઇ લવસ્ટોરી હશે કે નહીં...? તે બન્ને કેવી રીતે મળ્યા અને સગપણની વાત કેવી રીતે થઇ..? પહેલા પ્રપોઝ કોણે કર્યું..? આવા બધા જ સવાલો વચ્ચે આજે તમને નીતિન જાની અને મીનાક્ષી દવે વિશે થોડી ચટપટ્ટી વાતો જણાવીશું.
Jan 20,2023, 15:09 PM IST
Nitin Jani
દર દર ભટકતા ગોંડલના ગરીબ પરિવાર માટે ખજૂર ભાઈએ બનાવી આપ્યું મકાન!
Nitin Jani aka Khajur bhai helps built house for a poor family in Gondal
Dec 19,2022, 21:00 PM IST
Viral News
એક માજીએ આવીને ખજૂરભાઈને કહ્યું, મારા 9 ગાંડાને તમારી મદદની જરૂર છે
Viral News જયેશ ભોજાણી/ગોંડલ : માનવ સેવા એજ પ્રભુ સેવા અને આ સેવાનો પર્યાય એટલે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની. તેઓની અનેક સેવાકીય પ્રવૃત્તિ અને લોકોની મદદે આવતી હોય છે તેવા અનેક ઉદાહરણો જોયા છે. વાવાઝોડામાં કે કોરોનાની આફતમાં પણ તેમની સેવાકીય પ્રવૃત્તિ ખૂબ જ સરાહનીય રહી છે. આ ઉપરાંત એક વખત તેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી. જ્યારે નીતિન જાનીની સેવા પ્રવૃત્તિની ઝલક વધુ એકવાર જોવા મળી. વડોદરા પંથકના બે બાળકોને તેઓ મળવા માટે ગયા હતા અને ત્યારે ખજૂરભાઈને પણ યાદ કર્યા હતા. ત્યારે ગોંડલના દિવ્યાંગ ગરીબ પરિવાર માટે હાલ ખજૂરભાઈ ઘર બનાવી રહ્યાં છે.
Dec 19,2022, 17:04 PM IST
khajurbhai sagai
ગુજ્જુઓના ફેવરિટ ખજૂરભાઈએ કરી લીધી સગાઈ, મંગેતર સાથેના PHOTOs શેર કર્યાં
Khajur Bhai Engagement Photos : ગુજરાતમાં ખજૂરભાઈને કોણ નથી ઓળખતું. સોશિયલ મીડિયાથી પોપ્યુલર બનેલા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીના સેવાકાર્યના વખાણે દેશપરદેશમાં થાય છે. તેથી જ તેમને ગુજરાતના સોનુ સૂદ કહેવાય છે. ત્યારે ખજૂરભાઈએ પોતાની સગાઈની તસવીરો શેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. તેઓએ મીનાક્ષી દવે નામની સુંદર યુવતી સાથે સગાઈ કરી લીધી છે. ત્યારે ખજૂરભાઈની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. ખજૂરભાઈ સોશિયલ મીડિયાનો ચર્ચાતો ચહેરો છે, અને ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની મદદે પહોંચે છે.
Dec 6,2022, 22:35 PM IST
Khajur Bhai
વર્ષોથી જેનું કોઇ નહોતું નગ્ન અવસ્થામાં બેસી રહેતો તે યુવકની વ્હારે આવ્યા ખજુર ભાઇ
૬ વર્ષ થી ઝાડ નીચે નિર્વસ્ત્ર હાલતમાં જીવતા પિડિત યુવકની સારવાર અને મકાન આપી મૂઠ્ઠી ઉચેરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ ખજુર ભાઇએ પુરૂ પાડ્યું હતું. નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈની મહેનત રંગ લાવી રહી છે. સરવા ગામે ખેત મજૂર પરિવારની વ્હારે ખજૂરભાઈ અને તેની ટિમ કામગીરી કરી રહી છે. ખેતમજુરનો ૨૨ વર્ષના પુત્ર જે અસ્થિર મગજનો હોય જેથી ૬ વર્ષથી બાવળ સાથે બાંધેલો હતો તેને મુકત કરી અને પાણી માટે બોર કરાવી યુવાન માટે સુવિધા વાળો રુમ બનાવીને મહેશને નવરાવી હેર કટીગ કરી કપડાં પહેરાવી નાસ્તો કરાવ્યો ત્યારે ૬ વર્ષથી બંધક મહેશ નોર્મલ લાગી રહ્યો છે. મહેશને સારવાર માટે ભાવનગર લઈ ગયા ત્યારે પરીવારમા આનંદ જોવા મળ્યો. આમ ખજૂરભાઈ ની મહેનત રંગ લાવી હતી.
May 27,2022, 23:35 PM IST
botad
ખજૂરભાઈની ચારેતરફ વાહવાહ થઈ, ખેત મજૂર પરિવારના અસ્થિર મગજના દીકરાની મદદે આવ્યા
રઘુવીર મકવાણા/બોટાદ :અનેક સ્ટાર્સ અને સેલિબ્રિટી એવા છે જેઓ કલાકારની સાથે ઉમદા સેવાકાર્ય પણ કરે છે. આ કલાકારો સમાજ સેવામાં મોટુ યોગદાન આપે છે. તેમાં ગુજરાતના સ્ટાર્સ પણ બાકાત નથી. ગુજરાતી સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ તેમની દરિયાદિલી માટે પ્રખ્યાત છે. ત્યારે વધુ એકવાર તેમની વાહવાહી થઈ છે.
May 27,2022, 12:55 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો