January News

આ તારીખો નોંધી લો...18 ફેબ્રુઆરી સુધી રહેશે અસર! ગુજરાતમાં અંબાલાલની ભયંકર આગાહી
Gujarat Monsoon 2024: ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. એક તરફ શિયાળાની સિઝનમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યાં કેટલાંક વિસ્તારોમાં વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાં પણ પડી રહ્યાં છે. આ તમામની વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદી પણ આગાહી કરી દીધી છે. હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. આગામી પાંચ દિવસ વાતાવરણમાં મોટા ફેરફાર નહીં થાય. જી હા...તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે. 
Feb 7,2024, 17:01 PM IST
અંબાલાલનો વધુ એક મોટો ધડાકો! ધડાધડ જાહેર કરી તારીખો, ગુજરાતમાં આવશે આ મોટું સંક્ટ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી વધશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી અનુભવાશે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં 10 ડિગ્રીની નીચે તાપમાન જઈ શકે છે. જેથી હિમવર્ષા જેવો અનુભવ થશે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે.   
Jan 24,2024, 18:50 PM IST
આફતનુ સંકટ: ગુજરાતના આ વિસ્તારોમાં સોમવારથી પડશે ભારે વરસાદ, પાક સુરક્ષિત રાખવા આદેશ
Jan 6,2024, 19:10 PM IST

Trending news