हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
james bond
James bond News
james bond
ના હોય!! શું સાઉથના સુપર સ્ટાર રામચરન નવો જેમ્સ બોન્ડ બની શકે?
ફિલ્મ RRRમાં અભિનેતા રામ ચરણના એક્ટિંગના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. ફિલ્મામાં નિભાવેલા રોલ બાદ હોલીવુડ તેમને આગલા જેમ્સ બોન્ડ માની રહ્યા છે.
Jul 28,2022, 18:47 PM IST
flying bike
આવી ગયો ઉડતી બાઇકનો જમાનો, જાણો કિંમત અને સ્પીડ, આ રીતે કરો બુકિંગ
ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક ડગલું આગળ વધારતા આખરે એન્જિનિયરોએ ફ્લાઈંગ બાઇક પણ તૈયાર કરી છે. અત્યાર સુધી તમે માત્ર હોલીવુડની ફિલ્મોમાં જ ફ્લાઈંગ બાઇક જોઈ હશે. પરંતુ હવે તમે તેને જાતે ચલાવી શકો છો.
Feb 8,2022, 22:05 PM IST
gujarat
ગુજરાતના 'જેમ્સ બોન્ડની' કેન્દ્રની ટોપની સંસ્થા R&AW માં નિમણુંક, સોંપાઇ ખુબ જ મહત્વ
ગુજરાતીઓ તો દેશમાં ટોપ કરી રહ્યા છે પરંતુ ગુજરાતનાં અધિકારીઓ પણ દેશમાં રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. ગુજરાતનાં એટીએસમાં ફરજ બજાવતા ડીઆઇજી રેન્કનાં અધિકારી હિમાંશુ શુક્લાને દેશની ટોચની સંસ્થામાં નિમણુંક મળી છે. દેશની આંતરિક અને બાહ્ય સ્થિતિનો તાગ મેળવતી ગુપ્ચર શાખા R&AW (રૉ)માં નિમણુંક મળી છે. હિમાંશુ શુક્લા પોતાની આગવી સુઝબુઝના કારણે જ ગુજરાતની આતંકવાદી વિરોધી શાખામાં નિમણુંક પામ્યા હતા. આ કાર્યકાળ પણ તેમનો ખુબ જ યશસ્વી રહ્યો હતો.
Dec 31,2021, 21:13 PM IST
james bond
ડેનિયલ ક્રેગ સ્ટારર ‘No Time To Die’: ગુજરાતીમાં રિલીઝ થનારી હોલીવુડની પ્રથમ ફિલ્મ
હોલીવુડની બ્લોક બસ્ટર ફિલ્મ ‘No Time To Die’: પ્રથમવાર ગુજરાતી ભાષામાં ડબિંગ સાથે રિલીઝ માટે તૈયાર છે. તેનું ટ્રેલર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે.
Sep 7,2021, 15:47 PM IST
MGM Studios
કેમ વેચાઈ ગઈ James Bond અને Vikings બનાવનાર વિશ્વ વિખ્યાત કંપની? જાણો શું છે કારણ
હોલીવુડના સૌથી મોટા સ્ટૂડિયોમાંથી એક એમજીએમ સ્ટૂડિયોઝ (MJM Studios)વેચાઈ ગયું છે.જેને 8.45 અરબ ડોલર્સમાં ખરીદવાનું જેફ બેજોસની કંપનીએ નિર્ણય કર્યો.
Jun 5,2021, 17:37 PM IST
mukesh ambani
Mukesh Ambani એ ખરીદ્યો એ ક્લબ જ્યાં James Bond સીરીઝની ફિલ્મોનું થયું હતું શૂટિંગ
મુકેશ અંબાણીએ ખરીદી સ્ટોક પાર્ક કલ્બ જાણો શું છે તેની વિશેષતા. તસવીરો જોઈને તમે પણ જોતા જ રહી જશો. આ એજ જગ્યા છે જ્યાં હોલીવુડની સૌથી ચર્ચિત જેમ્સ બોન્ડ સીરીઝની ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
Apr 27,2021, 11:09 AM IST
Aston Martin
ભારતમાં લોન્ચ થઈ Aston Martin DBX એસયૂવી, 4.5 સેકન્ડમાં પડકે છે 100Kmની સ્પીડ
દુનિયાભરમાં સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની એસ્ટન માર્ટિને (Aston Martin) ભારતમાં તેની પ્રથમ એસયૂવી ડીબીએક્સને (DBX) લોન્ચ કરી છે. કંપનીએ તેના માટે એક નવી ફેક્ટરી લગાવી છે. સાઈઝના સંદર્ભમાં જોઈએ તો ડીબીએક્સ ઘણી મોટી છે
Jan 17,2021, 21:42 PM IST
Sean Connery
હોલીવુડથી આવ્યા ખરાબ સમાચાર, 'જેમ્સ બોન્ડ' Sean Conneryનું નિધન
હોલીવુડના મહાન કલાકારોમાંના એક સર સીન કોનેરી (Sir Sean Connery)નું શનિવારના નિધન થયું છે. બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા સરના બિરુદથી નવાજવામાં આવેલા કોનેરી 90 વર્ષના હતા.
Oct 31,2020, 19:32 PM IST
જેમ્સ બોન્ડ
VIDEO: James Bond એક્શનનો જલવો, ધૂમ મચાવી રહ્યું છે નવું TEASER
નો ટાઇમ ટૂ ડાઇ (No Time to Die)'ના નવા ટીઝરમાં હોલીવુડ સ્ટાર ડેનિયલ ક્રેગ (Daniel Craig) એટલે કે જેમ્સ બોન્ડ (James Bond)એ ઘણા એક્શન સીન આપ્યા છે. ડેલીમેલ ડોટ કો ડોટ યૂકેના અહેવાલ અનુસાર 30 સેકન્ડના ટીઝરમાં રામી માલેક, રાલ્ફ ફિન્સ, લી સેડોક્સ, એના ડી અરમાસ અને લશાના લિંચ પણ જોવા મળશે.
Feb 17,2020, 11:36 AM IST
જેમ્સ બોન્ડ
રિલીઝ થયું જેમ્સ બોન્ડની નો ટાઇમ ટૂ ડાઇનું ટ્રેલર, જબરદસ્ત VIDEO
જેમ્સ બોન્ડનાં ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હાલમાં જેમ્સ બોન્ડની અપકમિંગ ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઇ’ (No Time to Die) નું ટ્રેલર રિલીઝ થયું છે.
Dec 5,2019, 17:56 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય