Jain samaj News

જાપાનીઓએ સ્વીકાર્યો જૈન ધર્મ, જાપાનમાં જૈનાલય બનાવ્યું, મૂર્તિ લેવા ખાસ આવ્યા ગુજરાત
Surat News ચેતન પટેલ/સુરત : જાપાનમાં વિશ્વનું પ્રથમ જૈન ગુરુ મંદિર બનવા જઈ રહ્યું છે. જાણીને આશ્ચર્ય થશે પરંતુ જાપાનમાં આશરે પાંચ હજાર વઘુ લોકો જૈન ધર્મનું પાલન કરી રહ્યા છે અને આતુરતાથી જૈનાચાર્ય જયંતસેન સૂરીશ્વરજીની ગુરુમુર્તિની રાહ જોઈ રહ્યા છે. જાપાનના લોકો જે હાલ જૈન ધર્મને અંગીકાર કરી ચૂક્યા છે. આ લોકો બનાસકાંઠા પહોંચી ગયા છે અને પોતાના ગુરુની પ્રતિમા જાપાનમાં સ્થાપિત કરવા માટે આતુર છે. જાપાની મનોવૈજ્ઞાનિક ડોક્ટર ચુરૂસુ જૈન ધર્મથી પ્રભાવિત થઈ હાલ તુલસી બની ગઈ છે અને તેઓ પણ ગુરુ મહારાજની પ્રતિમા લેવા માટે ગુજરાત આવી છે. તુલસીના કારણે જ જાપાનમાં હજારોની સંખ્યામાં લોકો જૈન ધર્મથી પ્રભાવિત થયા છે. ગુરુજીની પ્રતિમા જાપાન લઈ જવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા છે. જેમાં ગુરુજીની પ્રતિમાની પણ ટિકિટ કઢવામાં આવી છે. 
Aug 1,2023, 15:23 PM IST
સંઘવી પરિવારની સુખસાહ્યબી છોડીને હીરા ઉદ્યોગપતિની 9 વર્ષની દીકરીએ લીધી દીક્ષા, PHOTO
Jan 18,2023, 12:44 PM IST

Trending news