हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Investor
Investor News
stock market all time high
Stock Market ઓલ ટાઈમ હાઈ: સેન્સેક્સ 84200ને પાર, નિફ્ટીએ રચ્યો ઈતિહાસ
Share Bazar: શુક્રવારના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી 84,240.50 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 25,719.90ની સપાટીએ પહોંચી ગયો છે.
Sep 20,2024, 13:43 PM IST
Gujarati
ગુજરાતીઓના રાજમાં માર્કેટ મજામાં! જાણો શેરબજારમાં રોકાણ કરવામાં કયું શહેર છે અવ્વલ
Investment in Stock Market: ગુજરાતીઓ તેજીમાં : શેરબજારમાં ખિસ્સા ખાલી કર્યા, ડબલ કર્યું ઈન્વેસ્ટમેન્ટ, જાણો કયું શહેર મોખરે...ગુજરાતી પ્રજા હવે રોજનું રૂ. ૨૩,૨૦૦ કરોડનું ટર્નઓવર કરે છે. આ ટર્નઓવરના આંકમાં એક જ વર્ષમાં 128 ટકાનો વધારો થયો છે.
Jul 30,2024, 12:50 PM IST
investment
બે મહિનામાં આવશે કુલ 30 હજાર કરોડના બે ડઝનથી વધુ IPO, કમાણીનો મજબૂત મોકો
IPO Update: લોકસભા ચૂંટણી 2024 પૂરી થયા બાદ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. IPO માર્કેટમાં પણ રોકાણકારો માટે નવી તકો ખુલવા જઇ રહી છે. આગામી 2 મહિનામાં લગભગ 30 હજાર કરોડ રૂપિયાના આઈપીઓ માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યા છે.
Jun 12,2024, 15:45 PM IST
Investment tips
25000 પગારવાળા પણ બની શકે છે કરોડપતિ! અપનાવો રોકાણની સૌથી સુપરહિટ ફોર્મ્યુલા
Investment Tips: સામાન્ય નોકરિયાત માણસ પણ બની શકે છે કરોડપતિ. ઓછા પગારમાં પણ બની શકાય છે કરોડપતિ. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પણ આ હકીકત છે. એના માટે તમારે અપનાવવી પડશે રોકાણની સૌથી સુપરહિટ ફોર્મ્યુલા. જાણો વિગતવાર...
May 26,2024, 12:39 PM IST
stock market
5 દિવસમાં આ 4 શેરોમાં રોકાણ કરનારાઓ બાંધી દેશે બંગલા, હજુ પણ તગડી કમાણીનો ચાન્સ!
Stock Market Update : છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં BSE સેન્સેક્સ 2.81 ટકા વધ્યો હતો. આ સમયગાળા દરમિયાન કેટલાક શેરોએ રોકાણકારોને મજબૂત વળતર આપ્યું હતું.
May 20,2024, 14:51 PM IST
Business News
બે ગુજરાતીઓએ હાથ મિલાવતા 'બજાર'માં હલચલ, અદાણી-અંબાણીની આ ડિલની રોકાણકારો પર અસર
Business News: પહેલીવાર અંબાણી-અદાણી જૂથે હાથ મિલાવ્યા છે. આ બે ગુજરાતીઓથી મોટું નામ અત્યારે માર્કેટમાં નથી. રિલાયન્સ જૂથે અદાણીના મહત્ત્વના ગણાતા શેર ખરીદી લીધાં છે. જેને પગલે શેરબજારમાં હલચલ મચી ગઈ છે.
Apr 1,2024, 19:19 PM IST
stock market
30% સુધીનું તગડું રિટર્ન મેળવવું હોય તો ખરીદો આ 5 શેર, Sharekhanનું ફંડામેન્ટલ પિક
Top 5 stocks to buy: બજારમાં ઉતાર ચડાવ છતાં લાંબા સમયગાળાના રોકાણ વેલ્થ ક્રિએશનમાં મદદ કરે છે. બ્રોકરેજ હાઉસ શેરખાને સારા આઉટલુકના દમ પર પસંદગીના શેરોમાં રોકાણની સલાહ આપી છે.
Jan 3,2024, 8:49 AM IST
Formula 72
ખુબ કામનો છે આ ફોર્મ્યુલા 72! કેટલા સમયમાં પૈસા ડબલ થશે તે ચપટી વગાડતા ખબર પડી જશે
તેની મદદથી તમે એ જાણકારી મેળવી શકો છો કે પૈસા કઈ યોજનામાં કેટલા દિવસમાં ડબલ થઈ જશે. આ પ્રકારે રૂલ 72નો ઉપયોગ કરીને તમે એ જાણી શકો કે તમને તમારા ફાઈનાન્શિયલ ગોલને મેળવવામાં કેટલો સમય લાગશે.
Dec 23,2023, 16:16 PM IST
Warren Buffett
અબજો ડોલરનું દાન કરનાર વોરેન બફેટ કેમ આઈસ ક્રીમ જોઈને બની જાય છે બાળક!
Warren Buffett Birthday: ઈનવેસ્ટમેન્ટ ફર્મ બર્કશાયર હેથવેના ચેરમેન બફેટના જીવનમાં શેરમાર્કેટ એટલી હદે વણાયેલું છે કે તેઓ સવારનો નાસ્તો માર્કેટની દિશા પ્રમાણે કરે છે. અહીં એ પણ જાણી લેવું જોઈએ કે બફેટનો નાસ્તો સામાન્ય નાગરિક જેવો જ હોય છે, નહીં કે અબજોપતિઓ જેવો મોંઘોદાટ અને વૈવિધ્યસભર. વાત હાસ્યાસ્પદ લાગશે પણ હકીકત એ છે કે બફેટ નાસ્તામાં પણ પૈસા બચાવે છે. જાણો હેમ્બર્ગર, કોક, આઈસ ક્રીમના શોખીન બિલિયોનેર 'કોમનમેન'ની કહાની...
Aug 30,2022, 12:38 PM IST
LIC IPO Day 1
Paytm Money: પ્રથમ દિવસે LIC IPO માટે 30 વર્ષ કરતાં ઓછી ઉંમરના 45 ટકા લોકોએ કરી અરજ
પેટીએમ મની પ્લેટફોર્મ પર 30 વર્ષથી ઓછી વય ધરાવતા 50 ટકાથી વધુ લોકોએ પ્રથમ દિવસે એલઆઈસી આઈપીઓમાં અરજી કરી છે. પેટીએમ મની ઉપર એલઆઈસી આઈપીઓના ત્રણ રોકાણકારોમાંથી એક પ્રથમ વખત રોકાણ કરનાર ઈન્વેસ્ટર હતા.
May 6,2022, 9:27 AM IST
બિટકોઈન
ક્રિપ્ટો કરન્સીના હબ સુરતમાં ફરીવાર સામે આવ્યું ક્રિપ્ટોકાંડ
ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનનું હબ ગણાતા સુરતમાં વધુ એક ક્રિપ્ટો કૌભાંડ ઝડપાયું છે. સીઆઈડી ક્રાઈમે ટોરસ કોઈનના નામથી ક્રિપ્ટો કરન્સી કૌભાંડ અંગે ફરિયાદ દાખલ કરી છ આરોપીઓની ધરપકડ કરી બે આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. સમગ્ર મામલે મળતી વિગતો અનુસાર વર્ષ 2017માં ટોરસ કોઈન શરુ કરવામાં આવ્ય હતો.
May 30,2019, 19:51 PM IST
નરોડા
નરોડામાં પૈસા ડબલ કરવાનું કૌભાંડ ઝડપાયું, 4 આરોપીઓની ધપરકડ
નરોડા વિસ્તારમાં એકના ડબલ કમાવાની લાલચે અહીં વસતા લોકોએ રોયલ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ ફાઇનાન્સ નામથી ચાલતા કંપનીમાં અલગ-અલગ લોકોએ મોટી માલવણ રકમનું રોકાણ કર્યું હતું.
May 5,2019, 14:32 PM IST
સુરત
આ મહાનગરપાલિકાએ 200 કરોડના બોન્ડ બહાર પાડયા, પ્રથમ મીનિટમાં બોન્ડ ભરાય ગયા
મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમવાર બીએસઇ બોન્ડ બહાર પાડવામા આવ્યા છે. મનપા દ્વારા પાડવામા આવેલા 200 કરોડના બોન્ડમા પ્રથમ મિનિટની અંદર જ ભરાય જતા અધિકારીઓમા ખુશીની લહેર જોવા મળી હતી. રાજયની તમામ મહાનગરપાલિકા પૈકીની સુરત મનપા સૌથી ધનાઢય માનવામા આવે છે.
Mar 8,2019, 23:05 PM IST
Trending news
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?