हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
271/ 10
(42)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Warren Buffett
Warren buffett News
New York
દુનિયાના સૌથી મોંઘા શેર, ખરીદતા પહેલા કરોડપતિ પણ 10 વાર વિચારશે
ભારતનો સૌથી મોંઘો શેર એમઆરએફ છે. આ શેરને ક્યારેય સ્પ્લિટ કરવામાં આવ્યો નથી અને આજે તેની કિંમત 1.50 લાખથી વધુ છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં તેના કરતા અનેક ગણા મોંઘા શેર છે.
Feb 25,2024, 18:04 PM IST
stock market
માર્કેટ ઉપર જાય કે નીચે.. ક્યારેય નહીં ડૂબે તમારા પૈસા! 70:20:10 નિયમ અપાવશે પ્રોફિટ
વોરેન બફેટનું એક નિવેદન વાંચો - 'જો શેરબજાર 10 વર્ષ માટે બંધ છે, તો તમારે શેર્સ (લાંબા ગાળાના) ખરીદવા જોઈએ જે તેમને રાખવાથી તમને સંપૂર્ણ શાંતિ મળશે.' બફેટ માને છે કે લાંબા ગાળામાં શેરબજાર હંમેશા ઉપર તરફ જાય છે.
Jan 23,2024, 16:44 PM IST
Most Expensive Share
દુનિયાનો સૌથી મોંઘો શેર, એક શેરમાં આવી જાય આલીશાન બંગલો, ગાડી, બધુ જ, કિંમત જાણો
તુ દુનિયાના સૌથી મોંઘા શેરનો ભાવ જાણીને તમને વિશ્વાસ નહીં થાય કે આટલો પણ મોંઘો શેર હોઈ શકે ખરા. આ એક જ શેરથી તમારી પાસે આલીશાન ઘર, ગાડી, નોકર ચાકર, બેંક બેલેન્સ અને એશોઆરામની બધી વસ્તુઓ આવી જાય. એક શેરની કિંમતમાં જેટલા ઝીરો લાગે તે ગણીને તો ભલભલા કન્ફ્યૂઝ થઈ જાય.
Dec 28,2023, 17:28 PM IST
Warren Buffett
એક શેરનો ભાવ એટલો કે 100 શેર હોત તો તમારી 7 પેઢીએ મજૂરી ના કરવી પડી હોત
Indian investors: કંપનીનો મોટાભાગનો બિઝનેસ અમેરિકામાં છે. કંપનીમાં આશરે 3,72,000 કર્મચારીઓ કામ કરે છે. બર્કશાયર હેથવે ઈન્ક. અમેરિકા સિવાય ચીનમાં પણ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યું છે. 1965માં જ્યારે વોરેન બફેટે આ ટેક્સટાઈલ કંપનીની કમાન સંભાળી ત્યારે તેના શેરની કિંમત $20 કરતા પણ ઓછી હતી.
Jun 6,2023, 13:00 PM IST
Bill Gates
PHOTOS: બિલ ગેટ્સથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી, જો આ સાત અમીર ગરીબ હોત તો આવા દેખાતા!
Artificial Intelligence Photos: એક કલાકારે મિડજર્ની (Midjourney) નામના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામનો ઉપયોગ કરીને વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓને ગરીબીમાં બતાવવાનો પ્રયાસ કર્યો અને તમે માનશો નહીં કે તેના પરિણામો ઉત્તમ છે.
Apr 10,2023, 13:56 PM IST
Warren Buffett
અબજો ડોલરનું દાન કરનાર વોરેન બફેટ કેમ આઈસ ક્રીમ જોઈને બની જાય છે બાળક!
Warren Buffett Birthday: ઈનવેસ્ટમેન્ટ ફર્મ બર્કશાયર હેથવેના ચેરમેન બફેટના જીવનમાં શેરમાર્કેટ એટલી હદે વણાયેલું છે કે તેઓ સવારનો નાસ્તો માર્કેટની દિશા પ્રમાણે કરે છે. અહીં એ પણ જાણી લેવું જોઈએ કે બફેટનો નાસ્તો સામાન્ય નાગરિક જેવો જ હોય છે, નહીં કે અબજોપતિઓ જેવો મોંઘોદાટ અને વૈવિધ્યસભર. વાત હાસ્યાસ્પદ લાગશે પણ હકીકત એ છે કે બફેટ નાસ્તામાં પણ પૈસા બચાવે છે. જાણો હેમ્બર્ગર, કોક, આઈસ ક્રીમના શોખીન બિલિયોનેર 'કોમનમેન'ની કહાની...
Aug 30,2022, 12:38 PM IST
Warren Buffett
વોરેન બફેટે કરી એવી ભવિષ્યવાણી કે, સાંભળીને ઉડી ગયા રોકાણકારોના હોંશ
Warren Buffett Forecast: વોરેન બફેટે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે શેર બજારમાં રોકાણ કરનાર રોકાણકારોને એક મોટી સલાહ આપી રહ્યા છે. તેમણે રોકાણકારોને જણાવ્યું છે કે, તેમણે શેરોમાં 50 ટકાના ઘટાડા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
Jun 10,2022, 14:12 PM IST
જેફ બેજોસ
અમીરોની કેવી હોય છે રહેણીકરણી? ખાસ જાણો...દેખાડાથી દૂર, કેટલાક તો જમીને વા
આપણે બધા જાણીએ છીએ કે જેટલો પૈસા માણસ પાસે હોય વ્યક્તિ તેટલો જ એશો આરામ અને એશ કરે. મીડલ ક્લાસની સવારથી સાંજ સુધીની જીંદગી સંઘર્ષમાં જ પસાર થતી હોય છે. ક્યારેક આપણા મનમાં એવો પ્રશ્ન પણ ઉદ્ભવતો હોય છે કે ખુબ અમીર લોકો રોજબરોજનું જીવન કેવી રીતે પસાર કરતા હશે. તેઓ કેટલા કલાક સૂતા હશે અને કેટલા વાગે ઉઠતા હશે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, જાણીતા રોકાણકાર વોરેન બફેટ, ફેસબુકના માર્ક ઝકરબર્ગનો દિવસ કેવી રીતે પસાર થાય છે તે જીજ્ઞાસા તો દરેકના મનમાં હોય છે. આવો જાણીએ કે આ અમીરો પોતાનો દિવસ કેવી રીતે પસાર કરે છે.
Oct 27,2019, 14:52 PM IST
વોરેન બફે
વોરેન બફે આ મોટી કંપનીના વિશે જણાવ્યું, જણાવી આ ખાસ વાત
વોરેન બફેની કંપની બર્કશાયર હૈથવેનો ઇ-કોમર્સ અમેઝોનમાં 31 માર્ચ સુધી 90.4 કરોડ ડોલરનો શેર હતો. મીડિયા રિપોર્ટ દ્વારા આ જાણકારી મળી છે. સીએનબીસીની એક રિપોર્ટ અનુસાર અમેરિકન સિક્યોરિટી એન્ડ એક્સચેંજ કમીશને આ વાતનો ખુલાસો કર્યો છે બર્કશાયરે અમેઝોનમાં માર્ચના અંત સુધી 4 લાખ 83 હજાર 300 શેર પર દાવ લગાવ્યો હતો. રિપોર્ટ અનુસાર આ રોકાણમાં અમેઝોનની આઉટસ્ટેડિંગ ઇક્વિટી ફક્ત 0.1 ટકા રહી.
May 17,2019, 15:30 PM IST
વોરન બફેટ
વોરન બફેટે કહી મોટી વાત, પુરુષો તો ખાસ વાંચે...
વોરન બફેટ દુનિયાની ત્રીજા નંબરની ધનિક વ્યક્તિ છે અને ફોર્બ્સ પ્રમાણે એની કુલ સંપત્તિ 89.2 અબજ ડોલર છે. વોરન બફેટે કહ્યું છે કે જ્યાં સુધી ખર્ચ કરવાની વાત છે ત્યાં સુધી જુની આદતો મુશ્કેલીથી છુટે છે.
May 6,2019, 8:14 AM IST
વોરન બફેટ
અબજોપતિ રોકાણકાર વોરન બફેટના પર્સમાં રહે છે બે ખાસ વસ્તુઓ
અબજોપતિ રોકાણકાર વોરેન બફેટે પોતાના જીવનની કેટલીક વસ્તુઓનો ખુલાસો કર્યો છે
May 2,2019, 12:21 PM IST
mukesh ambani
Year End: 2018મા ઝુકરબર્ગની ખરાબ સ્થિતિ, વોરેન બફેટને પડ્યો મંદીનો માર
વિશ્વના સૌથી વધુ ધનિક લોકો માટે વર્ષ 2018 ખરાબ સાબિત થયું હતું. આ વર્ષે તેમણે 35841 અબજ ડોલર રૂપિયા અથવા 511 અબજ ડોલરનું નુકસાન ભોગવવું પડ્યું છે.
Dec 23,2018, 16:36 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા