हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Intermittent Fasting
Intermittent fasting News
lifestyle
ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ દરમિયાન પીવો 5 હેલ્ધી પીણા, પેટની ચરબીનું હટાવી દેશે નામોનિશાન
Weight Loss Drinks During Intermittent Fasting: આજકાલ ફિટનેસને લઈને ઘણા લોકો જાગૃત થઈ રહ્યા છે, અને તેના માટે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગનો સહારો લઈ રહ્યા છે, જે ઘણું અસરકારક સાબિત થઈ રહ્યું છે. આમાં 12થી 14 કલાક સુધી ભોજન ન કરવાની સલાહ આપવામાં આવે છે જેનાથી પેટ અને કમરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ડાઈટીશિયન આયુષી યાદવના મતે જો આ દરમિયાન તમે કોઈ હેલ્ધી પીણા પીશો તો વજન ઝડપથી ઉતરી શકશે.
Oct 14,2024, 14:37 PM IST
Weight loss
21 દિવસમાં ઘટી જશે 7 KG વજન, બસ ફોલો કરો આ સરળ ડાયટ પ્લાન
Weight loss 7 KG in 21 Days: ખરાબ લાઇફસ્ટાઇલ અને ઓછી ફિઝિકલ એક્ટિવિટીને કારણે આજકાલ ઘણા લોકો વધતા વજનથી પરેશાન છે. તેવામાં બધા વજન ઘટાડવા ઈચ્છે છે પરંતુ ઘણા પ્રયાસ બાદ પણ શરીરના ફેટમાં ઘટાડો થઈ રહ્યો નથી. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અમે તમને એક ખાસ ડાયટ પ્લાન જણાવી રહ્યાં છીએ, જેને ફોલો કરી તમે માત્ર 21 દિવસમાં 7 કિલો વજન ઘટાડી શકો છો.
Aug 5,2024, 16:15 PM IST
lifestyle
Weight loss: 21 દિવસમાં ઘટી જશે 7 કિલો વજન! બસ અપનાવો આ સૌથી સરળ ડાયટ ચાર્ટ
Weight loss 7 KG in 21 Days: આજકાલ સૌ કોઈ બદલાતી લાઈફસ્ટાઈલને કારણે હેલ્થના મુદ્દે પરેશાન હોય છે. શારીરિક શ્રમ ઘટ્યો છે અને માનસિક તણાવ વધ્યો છે. ખાણી-પીણી પણ એ પ્રકારે ખરાબ થઈ ચુક્યું છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. જો તમે પણ ઓવરવેઈટથી પરેશાન હોવ તો અહીં આપવામાં આવી છે તમારા માટે સૌથી બેસ્ટ ડાયટ પ્લાન.
Aug 5,2024, 15:05 PM IST
bad for your health
જલ્દી-જલ્દી ખાવાની આદત છે? તો ચેતી જજો, સ્વાસ્થયને થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ
Speed Eating: ખોરાક આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ શું તમે જાણો છો કે જલ્દી-જલ્દી ખાવાની આદત શરીર પર નકારાત્મક અસર કરે છે. આવો જાણીએ કેવી રીતે..
Jul 20,2023, 14:16 PM IST
Intermittent Fasting
Intermittent Fasting! આ ઈંગ્લિશ નામવાળો 'ઉપવાસ' 15 દિવસમાં ઘટાડી આપશે વજન
Intermittent Fasting: રાત્રિભોજન બંધ કરો, 16:8 નિયમ પાળો અને જોઈ લો જાદુ...ઉપવાસ એ વજન ઘટાડવા, મગજને શાંત અને મજબૂત બનાવવા અને હૃદયની તંદુરસ્તી માટે અતિ લાભદાયી છે. જો કે, કોઈ પણ નવો આહાર અથવા ખાવાની પદ્ધતિ બદલતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જો તમને કોઈ બિમારી હોય કે તમે દવાઓ લેતા હો તો.
Mar 2,2023, 14:52 PM IST
elon musk
Elon Musk એ કઈ રીતે વજન ઘટાડ્યું એ જાણવા જેવું છે, ટેકનિક જોઈ ચોંકી ગઈ દુનિયા!
એલન મસ્કે ટ્વીટમાં જણાવ્યું કે ઈન્ટરમીટેન્ટ ફાસ્ટિંગથી તેઓએ પોતાનું વજન ઘટાડ્યું છે. કેટલાક દિવસો પહેલા એલન મસ્કને એક તસવીરમાં ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ તસવીરમાં એલન મસ્કનું પેટ દેખાતુ હતું. એલન મસ્કે લોકોને વજન ઘટાડવાની ટીપ પણ આપી છે. જેનો પ્રયોગ કરીને વજનને સરળતાથી ઘટાડી શકાય છે.
Sep 1,2022, 10:06 AM IST
entertainment
Intermittent Fastingથી ભારતી સિંહે ઘટાડ્યુ 15 કિલો વજન! જાણો વેઈટ લોસની બેસ્ટ ટ્રિક
છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ વેટ લોસ કરવા માટે ખૂબ જ ચર્ચામાં છે. સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય માણસો વજન ઓછુ કરવા માટે આ ડાયટને ફોલો કરે છે. કોમોડિયન ભારતી સિંહે પણ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગની મદદથી પોતાનું વજન ઓછુ કર્યુ હતુ. ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ શું છે, તેની યોગ્ય રીત શું છે, આ ડાયટના ફાયદા-નુકસાન વગેરે વિશે આ આર્ટીકલમાં જાણીશું.
Apr 6,2022, 14:25 PM IST
diet plan
શું તમે વજન ઘટાડવા માટે Intermittent Fasting કરી રહ્યાં છો? એના માટે કયો સમય સારો?
જો તમે પણ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે આ ડાયટ પ્લાનનો સાચો સમય, સાચો દિવસ અને સાચી રીત વિશે જાણવું જોઈએ.
Jan 6,2022, 8:40 AM IST
Trending news
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'