हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IMD Weather Forecast
Imd weather forecast News
IMD Weather Forecast
હવે અહીં આવી રહ્યું છે 'મહાતોફાન', 140ની સ્પીડથી પવન ફૂંકાશે! અરબ સાગરમાં પણ હલચલ
All India Weather Forecast: ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે. અનેક ઠેકાણે પારો 49 ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે. બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર, બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે. પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે આ રાજ્યને 5 દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે.
May 28,2024, 17:36 PM IST
weather update
આ શહેરોમાં મોત બનીને માથે ચઢી છે ગરમી! અમદાવાદ રેડ ઝોનમાં, ગુજરાતીઓ સાચવજો
Weather Update: ઉનાળામાં કાળઝાળ ગરમીએ રીતસરનો કહેર વર્તાવ્યો છે. દેશભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. દિલ્હીથી લઈને રાજસ્થાન દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમી તાંડવ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ગરમી ગાભા કાઢી રહી છે. જાણો હવામાન વિભાગની આગાહી, વિગતવાર...
May 24,2024, 9:15 AM IST
weather update
IMD Alert: હોળી પહેલાં 11 રાજ્યોમાં આફત: ક્યાંક વરસાદ તો ક્યાં હિમવર્ષાની આગાહી
Weather update today: દિલ્હી એનસીઆરમાં જ્યાં માર્ચના શરૂઆતના દિવસોમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. તો બીજી તરફ દિલ્હી એનસીઆરમાં ગરમી પ્રકોપ શરૂ થઇ ગયો છે. 16 માર્ચના રોજ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. તો બીજી તરફ 19-21 માર્ચ વચ્ચે આ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
Mar 16,2024, 8:57 AM IST
IMD Weather Forecast
ગુજરાતમાં અનેક ઠેકાણે 'આકાશી આફત'થી તારાજી, આજે પણ આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
IMD Weather Forecast of 19 September 2023: સપ્ટેમ્બર મહિનામાં દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાનો કહેર જોવા મળી રહ્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્રણેય રાજ્યોના અનેક જિલ્લામાં ભીષણ વરસાદથી સ્થિતિ ખરાબ છે.
Sep 19,2023, 7:53 AM IST
weather today
ગુજરાત, રાજસ્થાન, જમ્મુથી લઈને હિમાચલ પ્રદેશ સુધી, IMDની વાવાઝોડા સાથે વરસાદની આગાહી
દેશમાં છેલ્લા ચોમાસાને આડે હવે માત્ર બે સપ્તાહ જ બાકી છે. દરમિયાન, હવામાન વિભાગે પૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતથી દક્ષિણ રાજસ્થાન સુધી ભારે વરસાદ પડશે.
Sep 18,2023, 23:53 PM IST
IMD Weather Forecast
મેઘરાજા ગુજરાતને ઘમરોળવા માટે ફરી તૈયાર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
Monsoon Update: કેરળમાં લગભગ એક અઠવાડિયું મોડું ચોમાસું પહોંચ્યા બાદ હવે ચોમાસાએ ઝડપ વધારી છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD તરફથી રવિવારે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર દેશમાં 6 દિવસ પહેલા પહોંચી ગયું છે. આ સાથે જ આવનારા કેટલાક દિવસોમાં ઉત્તરથી દક્ષિણ ભારત સુધી શાનદાર વરસાદના એંધાણ છે.
Jul 3,2023, 11:25 AM IST
Trending news
Shani Vakri 2024
29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય