हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IMD Weather
Imd weather News
gujarat weather forecast
વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં પડશે વરસાદ! આ વર્ષે છે વહેલા ચોમાસાના સંકેત
Gujarat Weather Update: આગામી બે દિવસ બાદ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત,ભરૂચ, સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે, તો 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. ઠંડરસ્ટ્રોમની પણ શક્યતા સાથે ભારે પવન ફંકાશે. પાંચમા દિવસે સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
Apr 11,2024, 16:26 PM IST
gujarat weather forecast
આ વર્ષે ગુજરાત સહિત દેશમાં ચોમાસું રહેશે 'ટનાટન'! પણ હાલ આ વિસ્તારો પર સંકટના એંધાણ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ગુજરાતના પલટાયેલા વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી આવી છે. બીજી બાજુ હવામાન વિભાગએ એક સારા સમાચાર આપ્યા છે. આ સમાચારથી જગતના તાતને તો ખુબ જ રાહત મળી શકે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ વરસાદ પડી શકે છે. કારણ કે અલ નીનોનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. જેથી કરીને ચોમાસા માટે સારા માહોલનો સંકેત મળી રહ્યો છે.
Apr 6,2024, 17:00 PM IST
IMD Weather
જગતના તાત માટે ગૂડ ન્યૂઝ, ગજબનું રહેશે આ વખતે ચોમાસું, જાણો ક્યારથી પડશે વરસાદ?
IMD Weather Forecast: શિયાળાની વિદાય સાથે જ દેશના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી જોવા મળી છે. હીટવેવથી લોકો હેરાન પરેશાન છે. જો કે ભારતીય હવામાન વિભાગ (IMD)એ એક સારા સમાચાર આપ્યા છે.
Apr 6,2024, 11:31 AM IST
Cyclone Tej
અરબ સાગરમાં વાવાઝોડાની આહટ! નવરાત્રિ દરમિયાન ચક્રવાત 'તેજ'ના ભણકારા
Cycolne Tej: અરબ સાગરમાં સોમવારે રાતે એક હળવા દબાણવાળું ક્ષેત્ર બની શકે છે. જે કદાચ ચોમાસા બાદના પહેલા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.
Oct 16,2023, 16:27 PM IST
Trending news
gujarat
લોકસભા મતદાન: CMથી લઈને ગૃહમંત્રી સુધીના મંત્રીઓ પાસ કે ફેલ, ભાજપનો છે મુખ્ય ચહેરો
gujarat news
સોનું ખરીદવા જ્વેલર્સના ત્યાં થશે પડાપડી! કાલે એક ઝાટકે થશે કરોડોના સોનાનું વેચાણ
ICMR food Chart
ભોજન બની રહ્યું છે બીમારીઓનું મોટું કારણ, જાણો થાળીમાં કેટલી હોવી જોઈએ રોટલી, શાક
Jayesh radadiya
BIG BREAKING: IFFCOની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, જયેશ રાદડિયાની જીત
Hindustan Petroleum Corporation Limited
દર 2 શેર પર મળશે 1 શેર ફ્રી, 16.5 રૂપિયાનું ડિવિડેન્ડ, આ સરકારી કંપનીની જાહેરાત
MARUTI SUZUKI
ધૂમ ધડાકા સાથે નવી સ્વિફ્ટ લોન્ચ, દમદાર છે ફીચર્સ, ખાસ જાણો કિંમત અને માઈલેજ
breaking news
બોરમાં પડતા બાળકોને હવે સરળતાથી કાઢી શકાશે! આખરે ગુજરાતના વિદ્યાર્થીઓએ શોધ્યું યંત્ત
gujarat news
ગુજરાતના રસ્તાઓ પર એક સાથે જાન લઈને નીકળશે પૈણું પૈણું કરતા હજારો વરરાજા!
Go Digit ipo
15 મેથી ઓપન થઈ રહ્યો છે IPO,ગ્રે માર્કેટમાં તોફાની તેજી, વિરાટ કોહલીનો મોટો દાવ
breaking news
રીક્ષા ચાલકનો પુત્ર બન્યો ટોપર્સ, અન્ય વિદ્યાર્થીઓ માટે છોડ્યો એવો સંદેશ કે...