हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
holi 2023 status
Holi 2023 status News
Bollywood Holi Songs
આ બોલિવૂડ ગીતો વિના અધૂરી છે હોળીની મજા, તરત જ પ્લેલિસ્ટમાં કરો એડ
Bollywood Holi Songs: હોળી એ રંગોનો તહેવાર છે અને જો આ તહેવારે બોલિવૂડના ગીતો પર મસ્તી ન થાય એવુ બની જ ન શકે.. હિન્દી ફિલ્મોમાં હોળીના તહેવાર પર બનેલા ગીતો જ આ તહેવારને વધુ રંગીન અને રોમાંચક બનાવે છે. અમિતાભ બચ્ચન પર ચિત્રિત 'રંગ બરસે હો' હોય કે રણબીર કપૂરનું 'બલમ પિચકારી' ગીત હોય, આ બધાં ગીતો તહેવારની ખુશીને બમણી કરે છે અને તમને ડાન્સ કરવા પણ મજબૂર કરે છે.
Mar 7,2023, 17:03 PM IST
Holi 2023
ધુળેટીમાં બાળકોનું ખાસ રાખો ધ્યાન, પેરેન્ટ્સે જરૂર ફોલો કરવી જોઈએ આ ટિપ્સ
Holi 2023 Safety Tips: બાળકો હોળીની સૌથી વધુ રાહ જોતા હોય છે. જોકે, બાળકોના આ ઉત્સાહમાં માતા-પિતા પણ થોડી બેદરકારી દાખવે છે, જેના કારણે તહેવારમાં ખલેલ પડી શકે છે. આવી સ્થિતિમાં, જો બાળકો હોળી રમવા જતા હોય, તો માતાપિતાએ ઘણી સાવચેતી રાખવાની જરૂર છે, જેથી બાળકો તહેવારની ઉજવણી સુરક્ષિત રીતે કરી શકે. આવો જાણીએ હોળી દરમિયાન બાળકોની સુરક્ષા માટે માતા-પિતાએ શું સાવચેતી રાખવી જોઈએ.
Mar 7,2023, 12:59 PM IST
Holi Special Trains
ટ્રેન યાત્રીઓ માટે હોળીની ભેટ, રેલવેએ સ્પેશિયલ ટ્રેનોની સંખ્યામાં કર્યો વધારો
Holi Special Trains: હોળીના અવસર પર મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા કેટલીક વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી 33 જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ક્રમમાં, વધુ 03 જોડી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Mar 6,2023, 12:59 PM IST
Holi
Holika Dahan Date 2023: 6 કે 7 માર્ચ ક્યારે છે હોળીકા દહન? જાણો શુભ મુહૂર્ત અને પુજા
Holika Dahan 2023: હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દર વર્ષે ફાલ્ગુન માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિની સાંજથી હોળીનો તહેવાર શરૂ થાય છે. સૌ પ્રથમ, હોળીકા દહન સાંજે કરવામાં આવે છે અને બીજા દિવસે સવારે, રંગો સાથે હોળી ધામધૂમથી રમવામાં આવે છે. પરંતુ આ વર્ષે પૂર્ણિમાના દિવસે ભદ્રકાળના કારણે હોળીકા દહનની તારીખને લઈને મૂંઝવણ છે.
Mar 6,2023, 12:56 PM IST
Holi 2023
7 કે 8 માર્ચ? કન્ફ્યુઝ ના થશો! અહીં જાણો યોગ્ય તારીખ અને હોળીકા દહનનું મુહૂર્ત
Holi 2023: આ વર્ષે હોળીનો તહેવાર 08 માર્ચે છે કે 07 માર્ચે? પ્રદોષ કાલ મુહૂર્તમાં ફાગણ પૂર્ણિમાના દિવસે હોળીકા દહન કરવામાં આવે છે. ધુળેટી બીજા દિવસે ઉજવવામાં આવે છે. આવો જાણીએ ક્યારે છે હોળીકા દહન..
Mar 5,2023, 12:58 PM IST
Holi 2023
રંગોનો શાનદાર ઉત્સવ એટલે હોળી, જાણો હોળીના 5 રંગોનું વિશેષ મહત્વ
Real Colour of Holi: હોળી એ રંગોનો તહેવાર છે, અને રંગો જ તેની ખરી મજા છે. રંગોનો ઉપયોગ માત્ર મોજશોખ કે આનંદ માટે જ થતો નથી, પરંતુ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આ રંગોનું વિશેષ મહત્વ છે.
Mar 3,2023, 16:22 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ