हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
health updates
Health updates News
pm modi
PM મોદી અને માતા હીરાબાની યાદગાર તસવીરો, PM મોદી પર હંમેશા રહ્યાં માતાના આશીર્વાદ
ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદી પહેલાંથી તેમના માતા હીરાબાની ખુબ નિકટ હતાં. નરેન્દ્ર મોદીએ ભલે યુવાવસ્થાથી જ ગૃહત્યાગ કર્યો હતો. પણ તેઓ હંમેશા હીરાબાના ખબરઅંતર લેતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ નિયમિત રીતે જન્મદિવસ હોય કે કોઈ સારો અવસર હોય ત્યારે હીરાબાના આશીર્વાદ લેવા જરૂર જતાં. હીરાબાએ પહેલાં જ ભવિષ્ય વાણી કરી દીધી હતી કે તેમનો દિકરો નરેન્દ્ર આગળ જતાં દેશનો પ્રધાનમંત્રી બનશે અને દેશની સેવા કરશે. અને પછી થયું પણ એવું જ, નરેન્દ્ર મોદી વર્ષ 2014માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યાં અને દેશના પ્રધાનમંત્રી બન્યાં. પ્રધાનમંત્રી બન્યા બાદ પણ પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે જરૂર હીરાબાના આશીર્વાદ લેવા જતાં. અને પોતાના માતા હીરાબાની સાથે તેઓ જમતા હતાં. પીએમ મોદીની હીરાબા સાથેની આ તસવીરો હંમેશા યાદગાર રહેશે. તબિયત નાદુરસ્ત હોવાને કારણે પીએમ મોદીના માતા હીરાબાને અત્યારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. જોકે, હાલ હોસ્પિટલ દ્વારા સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીના માતા હીરાબાની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે.
Dec 28,2022, 16:31 PM IST
health updates
ચીનના ઝેજિયાંગમાં એક જ દિવસમાં કોરોનાના 10 લાખ કેસ! કરોડોમાં પહોંચ્યો કેસનો કુલ આંક!
Covid in China: નિક્કેઈ એશિયાના રિપોર્ટમાં ઝેજિયાંગમાં કોરોનાની ગંભીર સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે. યુકે સ્થિત રિસર્ચ ગ્રૂપ એરફિનિટી દ્વારા બુધવારે જાહેર કરાયેલા એક રિપોર્ટને ટાંકીને નિક્કેઈ એશિયાએ જણાવ્યું હતું કે, ચીનમાં દરરોજના કેસ ઘણા વધારે છે. ઝેજિયાંગમાં કોરોનાના કહેરથી આ વાતની પુષ્ટિ થાય છે.
Dec 27,2022, 9:37 AM IST
gujarat news
અમદાવાદમાં અચાનક ઓરીના કેસોનો વિસ્ફોટ! જાણો ઓરીના લક્ષણો અને બચવાના ઉપાય
ઓરીના કેસોમાં દવાખાનામાં જતા લોકો ટાળતા હોય છે માતાજી નીકળ્યા છે એવું સમજીને અનેક વખત બાળકોને ઘરે જ રાખવામાં આવે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં બાળકોની સ્થિતિ ખૂબ બગડે છે આવી સ્થિતિમાં ડોક્ટર અને તંત્ર સુધી સાચા કેસ અને સાચા આંકડા પહોંચતા નથી. જેથી ઓરી કેટલો પ્રસરી રહ્યો છે એની સાચી જાણકારી મળી શકતી નથી. હાલમાં કેન્દ્રની પણ ટીમ અમદાવાદમાં છે જેટલા પણ કેસ રોજ અત્યારે આવી રહ્યા છે તેને સતત રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.
Dec 11,2022, 11:38 AM IST
Raju Srivastav
રાજુ શ્રીવાસ્તવની તબીયત નાજુક, દિલ્હી AIIMS માં વેન્ટિલેટર પર સારવાર
Raju Srivastav Health Updates: જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબીયત લથડતા તેમને દિલ્હી એમ્સમાં સારવાર અપાઈ રહી છે. તેઓની તબીયત હાલ ખુબ નાજુક છે.
Aug 11,2022, 16:26 PM IST
Corona vaccine
કોરોનાની રસીની આડઅસર યશે તો વીમા કંપની આપશે ખર્ચ, જાણો આ છે નવા નિયમો
કોરોના મહામારીનો એકમાત્ર ઈલાજ છે રસી. પરંતુ આડઅસરના ડરથી લોકો રસી મુકાવતા ડરી રહ્યા છે. સરકારે તમામ લોકો સુધી રસી પહોંચી શકે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. જે વચ્ચે IRDAIએ કોરોના રસીની આડઅસર અને વીમાની રકમ મામલે મહત્વની જાહેરાત કરી છે.
Apr 6,2021, 12:07 PM IST
Trending news
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતી આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ
Gold rate today
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો
accident
અમદાવાદમાં લોહીની નદી વહી! ઘોડાસર બ્રિજ પર ટ્રકે રિપેરીંગ કરતા બે ફોરમેનને કચડ્યા
astrology
નોકરી-કારોબારમાં નથી થતી પ્રગતિ? ઘરમાં આ જગ્યા પર લગાવો પંચમુખી હનુમાનજીની તસ્વીર
WAQF BOARD
વક્ફ બિલમાં મોદી સરકારના તમામ 14 પ્રસ્તાવ મંજૂર, વિરોધીઓના 44 સૂચનો ફગાવ્યા