हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gun
Gun News
breaking news
બાથરૂમમાં બંદૂકથી પેટમાં ગોળી મારી CISF જવાને જીવન ટૂંકાવ્યું, મૃતક મૂળ જયપુરનો વતની
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના સીઆઇએસએફના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે.
Jan 4,2025, 17:18 PM IST
ZEE 24 Kalak Original Video
અમદાવાદના રસ્તાઓ પર બંદૂક લઈને ફરતા યુવકનો વીડિયો વાયરલ, પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ બંદૂક નહીં લાઈટર છે....!
A video of a young man walking around with a gun on the roads of Ahmedabad went viral, police investigation revealed that this is not a gun but a lighter....!
Jul 30,2024, 14:45 PM IST
Army Man
આ જવાનનો Video જોઈ ચોંકી જશો, બંદૂક અને ગોળી અંગે તમારી બધી માન્યતા તૂટી જશે
સોશિયલ મીડિયામાં આપણને ઘણા બધા વીડિયો જોવા મળતા હોય છે. અમુક વીડિયો કુતુહલ ઉભુ કરે તો કેટલાક વીડિયો ડરાવી જાય તો કેટલા કઈક કરવાની ઈજા જતાવી જાય છે તો કેટલાક વીડિયો હસાવી જાય છે. આજે અમે તમે એવો વીડિયો બતાવા જઈ રહ્યા છે કે એ તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે આવું કઈ રીતે થઈ શકે.
Apr 4,2023, 21:00 PM IST
Unique
DIGની સામે SI ગન લોડ ન કરી શક્યા, તમે જ જુઓ ગન લોડ કરવાનો અનોખો પ્રયાસ..
A unique attempt to load the gun.. Watch Video
Dec 28,2022, 22:20 PM IST
Vadodara
વડોદરામાં યુવા પેઢીને ડ્રગ્સને રવાડે ચઢાવનાર કોણ? MBA થયેલા કબીરખાનનું કારસ્તાન
વડોદરા પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મામલાની ગંભીરતાથી તપાસ કરતા કબીર ખાન પઠાણના નવાયાર્ડ સ્થિત નિવાસ સ્થાને દરોડો પાડી તપાસ કરતા 4.37 ગ્રામ ચરસ અને થેલામાંથી 6.22 ગ્રામ એમ. ડી (મેથામ્ફેટામાઇન) ડ્રગ્સ મળી આવ્યું હતુ.
Aug 14,2022, 20:44 PM IST
Russia
રશિયન હુમલા વચ્ચે આ બંદૂકધારી મહિલાનો ફોટો વાયરલ, જાણો કોણ છે આ હથિયારધારી હસીના
યુક્રેન પર રશિયન હુમલા વચ્ચે હથિયારોથી સજ્જ મહિલાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. તસવીરમાં બતાવવામાં આવ્યું છે કે મહિલાએ હાથમાં આધુનિક બંદૂક પકડી છે અને બીજી બંદૂક અને ઘણી બધી ગોળીઓ નજીકમાં રાખવામાં આવી છે.
Feb 25,2022, 15:20 PM IST
Ahmedabad
ફરી એકવાર ગેંગવોરના ડરથી લોકો હથિયાર રાખતા થયા, જુહાપુરામાં મળ્યો આટલો જથ્થો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) જુહાપુરા વિસ્તારમાંથી 3 પિસ્ટલ અને 23 જીવતા કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ અંગત અદાવતમાં હથિયાર રાખ્યા હોવાનુ સામે આવ્યું છે.
Sep 9,2021, 23:55 PM IST
mehsana
મહેસાણામાં PSIની બંદૂકથી અચાનક ગોળી છૂટી ગઈ અને પત્નીને વાગી! જાણો પછી શું થયું?
મહેસાણામાં પીએસઆઇની રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટતા પત્નીને વાગવાની ઘટના સામે આવી છે. જો કે, પીએસઆઇની પત્ની પગના ભાગે વગાતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
Sep 8,2021, 15:27 PM IST
Indian Army
આ રાયફલના ઉપયોગથી INDIAN ARMY જીતી હતી કારગીલનું યુદ્ધ
દેશ આઝાદ થયા બાદ કેટલાય યુદ્ધ થયા આઝાદીની શરૂઆતમાં ઓછા જવાનો અને સારા હથિયારો ના હોવાના કારણે કેટલાય જવાનોને શહીદી વહોરવી પડી.એક એ સમય હતો કે હથિયારો ઓછા હતા અને આજે આ એક સમય છે કે ભારતીય જવાનો એરસ્ટ્રાઈક કરે છે. આજે આપણે જાણીશું કે આર્મી સહીતના દળો કઈ રાયફલનો ઉપયોગ કરે છે.
Jan 3,2021, 14:19 PM IST
Bhavnagar
ભાવનગરમાં EP સિનેમાના ટિકિટ કાઉન્ટર પર શખ્સે બતાવી ગન
ભાવનગરના EP સિનેમાના ટિકિટ કાઉન્ટર પર કોઈ શખ્સે રિવોલ્વર દેખાડી હતી. DYSP સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પોહ્ચ્યો હતો. સિનેમામાં રિવોલ્વર કાઢનારો ઈસમ નશામાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. શખ્સ દ્વારા ફિલ્મની ટિકિટ મફત માંગી હતી. ટિકિટના આપતા રિવોલ્વર દેખાડી માથાકૂટ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
Feb 5,2020, 19:07 PM IST
Arvalli
અરવલ્લીમાં પિસ્તોલ સાથે 3 શખ્સોની ધરપકડ
અરવલ્લીના શામળાજી પાસેથી ત્રણ શખ્સો પિસ્તોલ સાથે ઝડપાયાં છે, ત્રણ શખ્સો દારૂ પીને બબાલ કરતાં પિસ્તોલ મળી આવી છે, લાયસન્સ વગરની પિસ્તોલ મળી આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
May 2,2019, 17:30 PM IST
Mathura
હોળી રમવા જઇ રહેલા યુવકને પોલીસે ગોળી મારી, ઘટના સ્થળે જ નિપજ્યું મોત
પોલીસે હત્યામાં વપરાયેલી પિસ્ટલ તથા સ્કોર્પિયો ગાડી પણ પોતાનાં કબ્જામાં લઇ લીધી છે
Mar 21,2019, 18:23 PM IST
banaskantha
દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો
Banaskantha illegal gun caught
Mar 11,2019, 21:15 PM IST
રાજકોટ
રાજકોટમાંથી હથિયાર બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 17 તમંચા મળી આવ્યા
આરોપી દ્વારા અગાઉ કેટલા લોકોને હથિયાર વહેચવામાં આવ્યા છે ઉપરાંત તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ આમ અલગ-અલગ દિશા તરફ વધુ તપાસ હાથ ધરી છે.
Aug 13,2018, 16:31 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ