આ જવાનનો Video જોઈ ચોંકી જશો, બંદૂક અને ગોળી અંગે તમારી બધી માન્યતા તૂટી જશે

સોશિયલ મીડિયામાં આપણને ઘણા બધા વીડિયો જોવા મળતા હોય છે. અમુક વીડિયો કુતુહલ ઉભુ કરે તો કેટલાક વીડિયો ડરાવી જાય તો કેટલા કઈક કરવાની ઈજા જતાવી જાય છે તો કેટલાક વીડિયો હસાવી જાય છે. આજે અમે તમે એવો વીડિયો બતાવા જઈ રહ્યા છે કે એ તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે આવું કઈ રીતે થઈ શકે. 

વીડિયોમાં એક શખ્સ બંદૂકમાંથી નિકળેલી ગોળી મોંથી પકડ તો દેખાઈ રહ્યો છે. જેને જોઈને યુઝર્સના હોસ ઉડી ગયા. જોકે બંદુકમાંથી નિકળતી ગોળી ખૂબ જ ઝડપથી નિકળે છે જેની ઝડપ માનવીના શરીરને ભેદી નાખવાની હોય છે. ગોળી વાગવાના મોટા ભાગના કિસ્સાઓમાં વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. ગોળી ના વાગે તે માટે વિશ્વના દરેક દેશો પોતાની આર્મી અને પોલીસ ક્રમીઓને બૂલેટ પ્રૂફ જેકેટ આપતા હોય છે. તેવામાં હવે આ જવાના મોંથી ગોળી રોકીને લોકોના હોશ ઉડાવી રહ્યો છે. 

મોંથી રોકી બંદૂકની ગોળી

સોશિયલ મીડિયામાં સામે આવી રહેલા આ વીડિયોને ટ્વિટર @HumansNoContext નામની પ્રોફાઈલ પર પોસ્ટ કરવામાં આવી છે. આ વીડિયોમાં એક શખ્સ આર્મીના કપડા પહેરીને ઉભેલો જોવા મળે છે. જે હાથમાં બંદૂક લઈને ઉભેલો જોવા મળી રહ્યો છે અવે રાઈફલના બેરલને જોડે લાવીને ફાયર કરી છે. ફરિંગ કર્યા બાદ તે તરત જ પોતાના મોંઠાથી બંદૂકની ગોળીને પકડી લે છે અને મોંથી ફુટેલી કારતૂસ બહાર કાઢે છે. આ જોઈ યૂઝર્સ આ શખ્સના કારનામાને જોતા જ રહી જાય છે. 

— NO CONTEXT HUMANS 👤 (@HumansNoContext) April 2, 2023

આ વીડિયોને 15 મિલિયન વ્યૂઝ મળ્યા છે

પહેલું ફાયર કર્યા બાદ આ જવાન બીજી બંદૂકથી બીજી વખત ફાયર કરે છે. બીજી વખત પણ ગોળી મોંથી પકડીને ફૂટેલી કારતૂસ બહાર કાઢે છે. આ વીડિયો જોઈ યૂઝર્સનું દિમાગ ચકરાઈ ગયું છે. કેટલાક યૂઝર્સે આ વીડિયોને એડિટેબલ વીડિયો ગણાવ્યો. એક યૂઝર્સે લખ્યું છે કે ગોળીનો સ્વાદ કેવો રહ્યો. હાલતો આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news