हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarati latest news
Gujarati latest news News
Rajkot
શું બે મહિલા કોર્પોરેટરોના પતિદેવોએ કરેલા કૌભાંડની સજા મળશે? રાજકારણ ગરમાયું
Rajkot : કોંગ્રેસે આજે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન પત્ર આપી BPMC એક્ટ હેઠળ બન્ને મહિલા કોર્પોરેટરોની તાત્કાલિક અસર થી ડિસ્ક્વોલિફાઇડ કરવાની માંગ કરી છે. તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ બન્ને કોર્પોરેટરોને કેમ સસ્પેન્ડ ન કરવા તે અંગે કારણદર્શક નોટિસ મોકલી છે અને પ્રદેશ ભાજપનો કાર્યવાહી કઈ રીતે કરવી તેનો અભિપ્રાય માંગ્યો છે.
Mar 12,2024, 16:28 PM IST
Rajkot news
સાહેબ હવે બોલો! મકાનો ગરીબોના કે ભાજપીઓના, 2 કોર્પોરેટરના પતિઓએ 20 મકાન પચાવી પાડ્યા
રાજકોટમાં નવા બનેલા આવાસમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. સંત કબીર રોડ પર બનેલા ગોકુલનગર આવાસનો ગુરુવારે ડ્રો થયો હતો. જેમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યાની ફરિયાદ કરવામાં આવી છે. કવા ગોલતર અને મનસુખ જાદવે ગરીબોના હકના આવાસ પોતાના સંબંધીઓના નામે પચાવી લીધાનો આરોપ થયો છે. 20 ફ્લેટ લાભાર્થીઓની યાદીમાં ઘૂસીને મેળવી લીધાનો આરોપ મુકાતા ખળભળાટ મચી ગયો છે.
Mar 9,2024, 14:55 PM IST
Geniben Thakor
જો પાર્ટી આદેશ કરશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ, જીવીશ ત્યાં સુધી ભાજપમાં નહીં જાઉં
Ganiben Thakor's statement: કોંગ્રેસ નેતાઓના પક્ષ છોડવા અને ભાજપમાં જવા મામલે ધારસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન. જે લોકોએ કોંગ્રેસ છોડી છે એ એમની વિચારધારા છે હું એમાં પડવા માંગતી નથી. વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહીને અનેક હોદાઓ ઉપર રહ્યા કોંગ્રેસે તેમને તકો આપી અને એવા લોકો કોંગ્રેસના ખરાબ સમયમાં કોંગ્રેસ છોડે એટલે એ વિસ્તારના લોકો અને કાર્યકર્તાઓની લાગણી દુભાતી હોય છે.
Mar 5,2024, 18:24 PM IST
કોરોના વાયરસ
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના દર્દીની કુલ સંખ્યા 1300ને પાર, નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1330 પર પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના દર્દીનું મોત થયું નથી. ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 58 લોકોના મોત થયા છે. જો કે, અત્યાર સુધીમાં કુલ 1136 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Aug 3,2020, 21:43 PM IST
આઇપીએસ સંજય શ્રીવાસ્તવ
IPS સંજય શ્રીવાસ્તવે અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે સંભાળ્યો ચાર્જ
ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ છોડીને સંજય શ્રીવાસ્તવને સોંપ્યો હતો. જેથી રક્ષાબંધન થી નવનિયુક્ત પામેલા શહેર પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સાંભળી લીધો છે.
Aug 3,2020, 16:29 PM IST
LRD
LRDનો સુખદ અંત? 62.5 થી વધારે માર્ક મેળવનાર તમામ યુવતીઓની ભરતી થશે
ગુજરાતનાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 1-8-18નાં પરિપત્રનો વિવાદ થયો હતો. જે અંગે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ પેદા થયું હતું. અનામત અને બિન અનામત બંન્ને વર્ગો દ્વારા પોતાને અન્યાય થઇ હોવાનાં કારણે ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર તરફથી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગૃહ સચિવ સંગીતા સિંઘ અને પોલીસ ભરતીબોર્ડનાં ચેરમેન વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી.
Feb 16,2020, 23:48 PM IST
News Room LIVE
24 kalak news : દિવસભરનાં એવા મહત્વનાં સમાચાર...
24 kalak news : દિવસભરનાં એવા મહત્વનાં સમાચાર.
Dec 9,2019, 0:15 AM IST
વટવા
વટવા GIDC માંથી બાળ મજુરોને મુક્ત કરાવાયા...
વટવા GIDC માંથી બાળ મજુરોને મુક્ત કરાવાયા હતા. અમદાવાદનાં વટવામાંથી પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી.
Dec 9,2019, 0:00 AM IST
સુરત
સુરતના ઉધના વિસ્તારમાંથી ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થયા....
સુરતના ઉધના વિસ્તારમાંથી ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થયાની ઘટના સામે આવી છે. જેના કારણે સુરત પોલીસ દોડતી થઇ છે.
Dec 9,2019, 0:00 AM IST
રાજકોટ
રાજકોટ : પાલક પિતાએ જ પુત્રીને પીંખી નાખી...
રાજકોટ : પાલક પિતાએ જ પુત્રીને પીંખી નાખી હોવાની ઘટના સામે આવી છે. વધારે એક દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે.
Dec 9,2019, 0:00 AM IST
Congress
કોંગ્રેસ ઘ-5 ના બદલે સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસ કુચ કરશે...
કોંગ્રેસ ઘ-5 ના બદલે સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસ કુચ કરશે. છેલ્લી ઘડીએ કોંગ્રેસે પોતાનાં કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો.
Dec 9,2019, 0:00 AM IST
Top 25
Top 25 : દિવસભરનાં મહત્વનાં 25 સમાચાર...
Top 25 : દિવસભરનાં મહત્વનાં 25 સમાચાર...
Dec 8,2019, 23:45 PM IST
24 Kalak News
24 kalak News : મોડી રાત સુધીનાં મહત્વનાં સમાચાર...
24 kalak News : મોડી રાત સુધીનાં મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિક પર મેળવો.
Dec 8,2019, 23:35 PM IST
ગુજરાત
લો બોલો ! ગુજરાતનાં આ શહેરમાં જો સાંજે 5 વાગ્યા પછી બહાર નિકળ્યાં તો થશે ધરપકડ...
લો બોલો ! ગુજરાતનાં આ શહેરમાં જો સાંજે 5 વાગ્યા પછી બહાર નિકળ્યાં તો થશે ધરપકડ કરવામાં આવશે. પોલીસ દ્વારા ઘરની બહાર નિકળનારા વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે.
Dec 8,2019, 22:05 PM IST
મુછ
મુછો રાખવા બદલ મહેસાણામાં યુવાનને માર મરાયો...
મુછો રાખવા બદલ મહેસાણામાં યુવાનને માર મરાયો હતો. મુછ રાખીને ટીકટોક કેમ ઉતાર્યું તેમ કહીને તેને માર મારવામાં આવ્યો હતો.
Dec 8,2019, 22:05 PM IST
dyso
DYSOની શાંતિપુર્ણ રીતે પરીક્ષા સંપુર્ણ...
DYSOની શાંતિપુર્ણ રીતે પરીક્ષા સંપુર્ણ થઇ ચુકી છે. હાલ ભરતી વિવાદ વચ્ચે જીપીએસસી દ્વારા ડીવાયએસઓની પરીક્ષાનું આયોજન થયું હતું. જે શાંતિપુર્ણ રીતે પુરી થઇ છે.
Dec 8,2019, 22:00 PM IST
News Room LIVE
Desh pradesh : દેશ પ્રદેશનાં દરેક મહત્વનાં સમાચાર...
Desh pradesh : દેશ પ્રદેશનાં દરેક મહત્વનાં સમાચાર.
Dec 8,2019, 22:00 PM IST
વડોદરા
વડોદરા દુષ્કર્મના આરોપીઓની હૈદરાબાદવાળી કરવા લોકોની માંગ...
વડોદરા દુષ્કર્મના આરોપીઓની હૈદરાબાદવાળી કરવા લોકોની માંગ ઉઠી રહી છે. વડોદરાનાં તમામ આરોપીઓ વિરુદ્ધ તત્કાલ કાર્યવાહી કરવા અપીલ કરાઇ રહી છે.
Dec 8,2019, 21:50 PM IST
વનવિભાગ
વન વિભાગના નિયમો આગળ ખેડૂતો પાંગળા...
વન વિભાગના નિયમો આગળ ખેડૂતો પાંગળા સાબિત થઇ રહ્યા છે. દિપડાને ઇચ્છે તો ખેડૂતો પણ મારી શકે છે પરંતુ વન વિભાગની હેરાનગતિનાં કારણે તેઓ આવું કર શકતા નથી. ઘણા કિસ્સામાં દીપડો ખેડૂતોને નુકસાન પહોંચાડે છતા પણ ખેડૂત સામે પ્રતિકાર કરી શકતા નથી.
Dec 8,2019, 21:45 PM IST
વિધાનસભ
વિધાનસભા સત્રમાં DPS અને નિત્યાનંદનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવાશે...
વિધાનસભા સત્રમાં DPS અને નિત્યાનંદનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે. વિધાનસભાના ટુંકા સત્રમાં આ સમગ્ર મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે. જેથી આ સત્ર તોફાની બને તેવી શક્યતા છે.
Dec 8,2019, 20:55 PM IST
Trending news
Gujarat ATS
સ્વરૂપવાન યુવતી સાથે ચેટિંગ કરતાં યુવક બન્યો ગદ્દાર; આ રીતે ગુપ્ત માહિતી પાક. મોકલતો
ICC T20 World Cup 2024
5 પોઈન્ટમાં સમજો કે કેવી રીતે ભારત T-20 વર્લ્ડ કપ જીતી શકે છે, બસ કરવા પડશે આ કામ
Gujarar
ગરમી વચ્ચે ગુજરાત STમાં ચાલે છે પરબ; સ્વખર્ચે બસ કંડક્ટર કરે છે ઠંડું પાણી પાઇ સેવા
SHORT TERM STOCK IDEAS
રેકોર્ડ હાઈ બજારમાં ખરીદો આ 2 Stocks, શોર્ટ ટર્મમાં કરાવશે કમાણી
gujarat
હરવા-ફરવા માટે સ્વર્ગ સમાન છે ગુજરાત નજીક આ સ્થળ, પણ છેલ્લા 3 વર્ષથી પડે છે મુશ્કેલી
Navsari news
ગુજરાતમાં અનોખું પુસ્તકાલય; મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો ખોવાઈ જાય છે આ દુનિયામાં
Life Insurance
એકવાર રોકાણ કરો જીવનભર પેન્શન મેળવો, LIC ની આ સ્કીમમાં તમને દર મહિને મળશે પૈસા
gujarat weather forecast
ભૂપેન્દ્ર 'દાદા'ની આ વાત સાંભળી કે નહીં! ગુજરાતના દરેક લોકોની છે ચિંતા, ટ્વીટ કર્યું
Lok Sabha election 2024 phase 6
ભાજપ માટે કરો યા મરો જંગ : 8 રાજ્યની 58 બેઠકો જીતવાની લડાઈ, ઘટતું જતું મતદાન
gujarat
રાજુ બાપુ કથા નહીં કરે તો આ સ્કૂલને તાળાં મારવા પડશે, ભણવા-જમવાના પડશે બાળકોને ફાંફા