हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Vidyapeeth
Gujarat vidyapeeth News
breaking news
ગુજરાત વિદ્યાપીઠને મળ્યા 17મા નવા કુલપતિ, જાણો કોણે મળી આ સૌથી મોટી જવાબદારી?
વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ વિનિયમ 2019 થી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ (વાઇસ ચાન્સેલર) તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક કરી છે.
Feb 7,2024, 19:27 PM IST
breaking news
હવે દારૂના નશાથી વિદ્યાપીઠ પણ બાકાત ન રહ્યું! પ્રાણજીવન છાત્રાલયમાંથી પકડાયો દારૂ
પ્રાણજીવન બિલ્ડીંગનો પાયો ગાંધીજીએ નાખ્યો હતો, એ જ હોસ્ટેલના રૂમમાંથી દારૂ મળી આવ્યું. ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠમાંથી દારૂની બોટલ ઝડપાઇ છે.
Aug 8,2023, 17:36 PM IST
fee hike
ગુજરાતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થામાં ભણવું મોંઘુ પડશે, ફીમાં ત્રણથી ચાર ગણો વધારો
Gujarat Vidhyapith Fee Hike : ગૂજરાત વિદ્યાપીઠના મેનેજમેન્ટ દ્વારા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અલગ અલગ અભ્યાસ ક્રમની ફીમાં ત્રણથી ચાર ગણો વધારો કરી દેવામાં આવ્યો હોવાની રાવ ઉઠી છે
Jun 9,2023, 9:04 AM IST
Gujarat Vidyapeeth
ગુજરાત વિદ્યાપીઠમાં UG-PGના કોર્સ એક જ કેમ્પસમાં થશે
UG-PG courses in Gujarat Vidyapeeth will be held in one campus only
May 11,2023, 20:25 PM IST
breaking news
ગુજરાત વિદ્યાપીઠમાં હવે અભ્યાસ કરવો મોંઘો પડશે,વિવિધ અભ્યાસક્રમોના ફીમાં કરાયો વધારો
ગુજરાત વિદ્યાપીઠમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતા અભ્યાક્રમોમાં 10 ટકા જેટલો ફી વધારો ઝીંકાયો છે. આગામી બે વર્ષ સુધી ફીમાં કરાયેલો વધારો લાગુ રહેશે.
May 11,2023, 19:18 PM IST
gujarat
વિદ્યાર્થીઓ આનંદો! ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓ માટે લેવાયો સૌથી મોટો નિર્ણય
હાલમાં અમદાવાદ, સાદરા અને રાંધેજામાં આ અભ્યાસ કરાવાય છે. અમદાવાદના કેમ્પસમાં અત્યાર સુધી માત્ર PGના કોર્સ ચાલતા હતા, પરંતુ હવે સાદરા અને રાંધેજાના UGના કોર્સ અમદાવાદ કેમ્પસમાં ચલાવવાનો નિર્ણય લેવાયો છે.
May 11,2023, 15:30 PM IST
Gujarat Vidyapeeth
ગુજરાત વિદ્યાપીઠ ફરી ચર્ચામાં! ફરી અનેક જગ્યાએ ગંદકી- કચરોનું સામ્રાજ્ય, કેન્ટીન બંધ
વિદ્યાર્થીઓ માટે મુકેલા પાણીના કુલરમાંથી પાણી આવતું નથી અને પાણીને બદલે કુલરમાં માત્ર કચરો દેખાઈ રહ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલી કેન્ટીનનો કોન્ટ્રાકટ પૂરો થતાં કેન્ટીન બંધ થઈ છે અને સમગ્ર 100 મીટરના વિસ્તારમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
May 4,2023, 17:07 PM IST
eaking News
15 જ દિવસમાં ગુજરાત વિદ્યાપીઠ ગંદકીનો ઉકરડો બની! દ્રશ્યો જોઈને રાજ્યપાલ વ્યથિત!
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ફરી એકવાર ગૂજરાત વિદ્યાપીઠની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા હતા અને સ્વચ્છતાની વાતો કરનારા ગુજરાત વિદ્યાપીઠના સંચાલકો અને સ્ટાફ સહિત વિદ્યાર્થીઓનો દંભ ફરી એકવાર ખુલ્લો પડી ગયો છે.
Jan 13,2023, 20:29 PM IST
governor
અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ 'આચાર્ય દેવવ્રત' ખુદ કચરો ઉપાડતા નજરે પડ્યા
Governor 'Acharya Devvrat' himself was seen picking up garbage in Gujarat Vidyapeeth
Dec 20,2022, 20:20 PM IST
Governor Acharya Devvrat
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન, 40 ટન કચરો કઢાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજ સુધીમાં 40 ટ્રક ભરીને કુડો-કચરો કાઢવામાં આવ્યો છે. વિદ્યાપીઠનું રમતગમતનું મેદાન સાફ કરીને તેને સમતળ કરવા ચાર ટ્રક ભરીને માટી પાથરવામાં આવી છે. ચાર જેસીબી, ટ્રેક્ટર પાવડી અને વોટર ટેન્કર સહિત 40 જેટલા સફાઈકર્મીઓ મોટા પાયે સફાઈ કરી રહ્યા છે.
Dec 19,2022, 23:35 PM IST
Governor Acharya Devvrat
રાજ્યપાલે ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી, છાત્રાલયની ગંદકી જોઈને રાજ્યપાલ વ્યથિત
Governor Acharya Devvrat visited Gujarat Vidyapeeth
Dec 16,2022, 23:35 PM IST
Gujarat Vidyapeeth
ગુજરાત વિદ્યાપીઠની અચાનક મુલાકાતે પહોંચ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આપ્યો આદેશ
રાજ્યપાલશ્રીએ તત્કાલ મરામત કાર્ય કરવા અને સ્વચ્છતાનો પ્રબંધ કરવા કુલનાયક અને રજિસ્ટ્રારને અનુરોધ કર્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓને પણ સ્વચ્છતા રાખવા માટે કહ્યું હતું.
Dec 13,2022, 22:02 PM IST
gujarat
ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદ વકર્યો, નવા કુલપતિના વિરોધમાં 8 ટ્રસ્ટીઓના રાજીનામા
ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓમાંથી સુદર્શન આયંગર, મંદા પરીખ, કપિલ શાહ, માઈકલ મઝગાવકર, ઉત્તમ પરમાર, ચૈતન્ય ભટ્ટ, અનામીક શાહ અને નીતા હારડીકર નામના 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે.
Oct 17,2022, 20:34 PM IST
Gujarat Vidyapeeth
ગુજરાત વિદ્યાપીઠનો ઈતિહાસ બદલાયો: કુલપતિ બનશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ માટે વિદ્યાપીઠ દ્વારા પાઠવવામાં આવેલાં નિમંત્રણનો સ્વીકાર કર્યો છે અને આ પદ માટે સ્વીકૃતિ આપી હતી.
Oct 11,2022, 22:31 PM IST
gujarat
કોણ હતા મહેન્દ્ર મેઘાણી? હરતી ફરતી વિદ્યાપીઠના નામે કેમ જાણીતા બન્યા હતા
મહેન્દ્ર મેઘાણીને ગુજરાતી સાહિત્ય ઉપરાંત વિશ્વ સાહિત્યમાં સારી પકડ હતી. સેવન યર્સ ઈન તિબેટ, કોન ટીકી વગેરે વિશ્વ સાહિત્યના ઉત્તમોત્તમ પુસ્તકો તેમણે અત્યંત રસાળ ગુજરાતીમાં અનુવાદિત કરીને ગુજરાતી વાચકોને આપ્યા છે.
Aug 3,2022, 22:01 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલી ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય