हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GT vs RR
Gt vs rr News
GT vs RR
અમદાવાદમાં આજે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મુકાબલો, આ ખતરનાક ખેલાડી મચાવી શકે છે ધૂમ
IPL 2023 GT vs RR Pitch Report Match 23: ગુજરાત ટાઇટન્સ IPL 2023 ની 23મી મેચમાં રાજસ્થાન સાથે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતે છેલ્લી મેચમાં પંજાબને હરાવ્યું હતું.
Apr 16,2023, 12:26 PM IST
IPL 2022
સ્ટેડિયમની બહાર જામ્યો ફાઇનલનો માહોલ, બાળકોથી લઈ મોટા લોકોમાં અનેરો ઉત્સાહ જુઓ તસવીર
અમદાવાદઃ ગુજરાતનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આઈપીએલ ફાઇનલની યજમાની કરવા તૈયાર છે. આજે ગુજરાત ટાઈટન્સની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે મેદાને ઉતરશે. ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમની બહાર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈને યુવતીઓ અને મહિલાઓ બેનરો સાથે જોવા મળી રહ્યાં છે.
May 29,2022, 16:43 PM IST
IPL 2022
IPL 2022 ની ક્લોઝિંગ સેરેમની બોલીવુડની સ્ટાર્સનો જમાવડો, વાંચી લો Guest List
આઇપીએલ સીઝન 15 ની ફાઇનલ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે રમાશે. આ મેચ પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થશે. છેલ્લે 2019 ની આઇપીએલમાં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થયું હતું.
May 29,2022, 14:55 PM IST
Indian Premier League
આજે અમદાવાદમાં GT vs RR વચ્ચે જામશે ખરાખરીનો જંગ, કોના નામે થશે IPL ટ્રોફી?
Gujarat Titans vs Rajasthan Royals, Final: હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાતની ટીમને ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ઘણા લોકો તરફથી નકારાત્મક વાતો સાંભળવા મળી હતી, જ્યારે મેગા ઓક્શન થયું ત્યારે પણ તેમની અનેક ટીકાઓ થઈ હતી અને તેમની વ્યૂહરચના સારી ન હોવાનું કહેવાઈ રહ્યું હતું.
May 29,2022, 7:32 AM IST
Gujarat Titans
ગુજરાત માટે મેચ વિનર સાબિત થયા 3 ખેલાડી, પુરૂ કરશે હાર્દિક પંડ્યાનું સપનું!
આઇપીએલ 2022 પોતાના અંતિમ પડાવ પર પહોંચી ચૂકી છે. આવતીકાલે (29 મે) આઇપીએલ 2022 ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2022 માં ખૂબ શાનદાર ઇનિંગ રમી છે.
May 28,2022, 22:54 PM IST
IPL 2022
ગુજરાત કે રાજસ્થાન? ફાઈનલમાં IPLની ટ્રોફી જીતનાર ટીમ થશે માલામાલ
IPL 2022 Prize Money: સમગ્ર વિશ્વમાં આઈપીએલ સૌથી મોટી લીગ છે. આઈપીએલમાં દર વર્ષે ક્રિકેટ જગતના અનેક દિગ્ગજ ખેલાડીઓ રમે છે. આઈપીએલમાં રમનાર ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે આઈપીએલની ટ્રોફી જીતનાર ટીમને ઈનામ સ્વરૂપે કેટલા રૂપિયા મળે છે.
May 28,2022, 9:19 AM IST
gujarat titans vs rajasthan royals
મિલરે તોડ્યો આઈપીએલમાં ખાસ સિક્સનો રોહિત-પોલાર્ડનો મોટો રેકોર્ડ, નિશાના પર હવે ધોની
આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વખત સિક્સની સાથે પોતાની ટીમને જીત અપાવવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે, પરંતુ ડેવિડ મિલર હવે તેનાથી માત્ર એક સિક્સ દૂર છે.
May 25,2022, 15:03 PM IST
IPL 2022
IPL 2022: તો મેચ રમ્યા વગર સીધી ફાઇનલમાં પહોંચી જશે ગુજરાત! જાણો નવા નિયમ
GT vs RR Qualifier 1: આઈપીએલની 15મી સીઝનના પ્લેઓફ મુકાબલા 24 મેથી શરૂ થશે. આ પહેલા બીસીસીઆઈએ નિયમો જાહેર કરી દીધા છે.
May 23,2022, 19:20 PM IST
IPL 2022
જીત મેળવ્યા પછી પણ ગુજરાતના ખેલાડી પર ભડક્યા ફેન્સ, 'આને પ્લેઈંગ 11 તો શું...'
ગુજરાતની ટીમના ઓલરાઉન્ડર વિજય શંકર ટીમની જીત થયા પછી પણ સતત ટ્રોલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિજય શંકરનું પ્રદર્શન બોલ અને બેટ બન્નેમાં ખુબ જ ખરાબ રહ્યું છે અને હવે તે ફેન્સના નિશાને પર આવી ગયા છે.
Apr 15,2022, 8:46 AM IST
Trending news
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ
Union Budget 2025
આ રાહતથી લોકો ખુશખુશાલ! દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ; જાણો શું કહી રહી છે જનતા?