IPL Final 2022: સ્ટેડિયમની બહાર જામ્યો ફાઇનલનો માહોલ, બાળકોથી લઈ મોટા લોકોમાં અનેરો ઉત્સાહ જુઓ તસવીરો

અમદાવાદઃ ગુજરાતનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આઈપીએલ ફાઇનલની યજમાની કરવા તૈયાર છે. આજે ગુજરાત ટાઈટન્સની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે મેદાને ઉતરશે. ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમની બહાર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈને યુવતીઓ અને મહિલાઓ બેનરો સાથે જોવા મળી રહ્યાં છે. 

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ-2022ની ફાઇનલમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જંગ જોવા મળશે. આ પહેલાં ક્લોઝિંગ સેરેમની યોજાશે. જેમાં બોલીવુડના દિગ્ગજ કલાકારો પરફોર્મ કરશે. આ મેચને લઈને જોરદાર માહોલ જામી ગયો છે. સ્ટેડિયમ આજે ભરેલું જોવા મળશે. 1 લાખથી વધુ લોકો મેચ જોવા પહોંચવાના છે. તમે પણ જુઓ સ્ટેડિયમની બહારની તસવીરો...
 

1/7
image

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image

સ્ટેડિયમની બહાર રાજસ્થાન રોયલ્સના સમર્થકો.