हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Flu
Flu News
Health Care Tips
શિયાળા-ઉનાળાનું આ હેલ્ધી ફૂડ ચોમાસામાં બની જાય છે હેલ્થનું દુશ્મન, 4 મહિના ચેતજો
Health Care Tips For Monsoon: શરદી-ઉધરસ-તાવમાં આ વસ્તુઓથી રહો દૂર? રાહત આપતી ચા-કોફી પણ વધારી શકે છે સમસ્યા...વરસાદની સીઝનમાં સાંભળવા જેવી સલાહ...ચોમાસાના 4 મહિના આ વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો થવું પડશે હેરાન....
Jun 23,2024, 8:41 AM IST
Health Care Tips
હેલ્ધી કહેવાતા આ ફ્રૂટ્સ વરસાદી સિઝનમાં તમારા માટે બની શકે છે દુશ્મન! જાણો કારણ
હાલ હજુ ઉનાળો ચાલી રહ્યો છે. પણ જે રીતે ભરઉનાળે વરસાદ વરસી રહ્યો છે એ જોતા આને ઉનાળો કહેવો કે ચોમાસુ એ સમજાતું નથી. આવી સિઝનમાં શું ખાવું અને શું નહીં તે પણ જાણી લેવું જોઈએ.
May 30,2023, 7:48 AM IST
Tomato Flu
બાળકો પર નવી આફત, હવે આ બીમારીએ 80થી વધુ બાળકોને પોતાના ભરડામાં લીધા
Tomato Flu detected in Kerala: દુનિયાભરમાં હજુ તો કોરોના વાયરસનો પ્રકોપ પૂરેપૂરો શમ્યો નથી ત્યાં તો બીજી નવી નવી બીમારીઓ આવતી જાય છે.
May 11,2022, 13:07 PM IST
breaking news
યુરોપના ઘણા દેશોએ Covid 19 ને માન્યો સામાન્ય ફ્લૂ, માસ્ક-વેક્સીન પરના નિયંત્રણો..
યુરોપિયન દેશો હવે કોરોનાને લઈને પહેલા જેવી કડકતા દેખાડી રહ્યા નથી. સ્પેને સત્તાવાર રીતે માસ્ક અને વેક્સીનને ફરજિયાત ગણવામાંથી હટાવી દીધું છે.
Jan 16,2022, 15:32 PM IST
COVID-19
માસ્ક અને વેક્સીનથી મળ્યો છુટકારો! અહીંની સરકારે કોરોનાને માની લીધો 'ફ્લૂ'
ભારત સહિત ઘણા દેશોમાં કોરોના પ્રતિબંધોનું કડકપણે પાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ યુરોપના કેટલાક દેશો એવા છે જ્યાં પ્રતિબંધો હટાવવાની શરૂઆત થઈ ગઈ છે. સ્પેનમાં માસ્ક અને વેક્સીનને ફરજિયાત ન ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Jan 14,2022, 22:16 PM IST
Flu
કોરોના સંકટ બાદ હવે આ ફ્લૂથી દહેશત, સરકારે લેવો પડ્યો આ નિર્ણય
જાપાન (Japan) માં ફરી એકવાર બર્ડ ફ્લૂ (Bird Flu) ઝડપથી ફેલાઇ રહ્યો છે. ગત વર્ષે જ્યાં તેની અસર ટોચિગી પ્રાંતમાં જોવા મળી તો બીજી તરફ દેશમાં પહેલો કેસ સામે આવ્યા બાદ સરકારી સ્તર પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Nov 10,2021, 21:39 PM IST
Foods
હેલ્ધી કહેવાતા આ ફૂડનું સેવન ચોમાસામાં આપશે બીમારીઓને આમંત્રણ! બીમારીથી બચવા જાણી લો
વરસાદની સીઝન પોતાની સાથે બીમારીઓ લઈને આવે છે. આ સીઝનમાં ના તો દવા જલ્દી અસર કરે છે ના તો હેલ્ધી વસ્તુઓથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે. કેટલીક એવી વસ્તુઓ હોય છે. જેને વરસાદની સીઝનમાં આપણે હેલ્ધી સમજીને ખાઈ લઈએ છીએ. પરંતુ આ તમારી ખાંસી, તાવના લક્ષણને વધુ બગાડી શકે છે.
Aug 17,2021, 12:01 PM IST
Winter
સારા સ્વાસ્થ્ય માટે શિયાળામાં ભૂલેચૂકે પણ ન કરતા આ 10 ભૂલ
શિયાળાના પ્રારંભ સાથે જ આપણા શરીરનો મિજાજ બદલાવવા લાગે છે. આ દરમિયાન ફ્લૂ અને ઈન્ફેક્શન ફેલાવવાનું જોખમ વધારે રહે છે, કદાચ આ કારણે જ લોકો આ સિઝનમાં વધુ બીમાર પડતા હોય છે.
Jan 23,2021, 16:16 PM IST
Bird Flu
બર્ડફ્લૂનો ફફડાટ: રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં તંત્ર દ્વારા ચેકિંગ
દેશમાં કોરોના બાદ હવે બર્ડ ફ્લુની દહેશત વધતી જાય છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ પશુપાલન વિભાગ સતર્ક બની ગયું છે. ભાવનગર જિલ્લાના મરઘાં ઉછેર કેન્દ્રો ખાતે તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઈન મુજબ જિલ્લા પશુપાલન વિભાગની ટિમ મહુવા પહોંચી હતી. જ્યાં આવેલા અનેક મરઘા ઉછેર કેન્દ્રો ખાતે મરઘાંઓનું ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
Jan 9,2021, 0:06 AM IST
કોરોના
Corona, શરદી તથા ફ્લૂ વચ્ચે શું ફરક? ખાસ જાણો
આ એક નાની પણ ખુબ મહત્વપૂર્ણ જાણકારી છે. હાલના સમયમાં કે જ્યારે કોરોનાનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી બેઠું છે ત્યારે એક નાનકડી ગેરસમજ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. તમે સામાન્ય શરદીને કોરોના સમજી બેઠા કે પછી કોરોના સંક્રમણને સામાન્ય શરદી સમજો...બંને સ્થિતિ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. આવો જાણીએ કે કોરોના વાયરસ, શરદી અને ફ્લૂમાં સામાન્ય ફરક શું છે.
Sep 24,2020, 12:14 PM IST
Corna Virus
આ 3 લક્ષણોને જાણી લેશો, તો કોરોનો તમારી આજુબાજુ પણ નહિ ભટકે
કોરોના વાયરસ (Corona Virus) આગામી બે સપ્તાહમાં ભારતમાં સૌથી વધુ હુમલાવરના રૂપમાં સામે આવી શકે છે. આ જ કારણ છે કે, સરકારે ફરમાન જાહેર કરીને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી દીધી છે. પરંતુ શું તમને ખબર છે કે, માત્ર ત્રણ લક્ષણોની ઓળખ કરીને તમે આ જીવલેણ વાયરસથી બચવામાં સફળ થઈ શકો છો. તો આ લક્ષણને સારી રીતે ઓળખી લો, જેથી તમે તમારા પરિવારને જ નહિ, પરંતુ બીજા લોકોની પણ મદદ કરી શકો છો.
Mar 18,2020, 10:57 AM IST
Trending news
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ