हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corna Virus
Corna virus News
Maharashtra
Maharashtra: મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ, લોકો પ્રતિબંધોનું કરી રહ્યા છે પાલન, લૉકડાઉન
મુખ્યમંત્રીએ કહ્યુ કે, આપણે કોરોના મહામારીના પ્રસારને અટકાવવાનું કામ પ્રતિબંધો અને લૉકડાઉન દ્વારા કરી રહ્યાં છીએ. અમારૂ તે માનવુ છે કે રાજ્યમાં 10 લાખ એક્ટિવ કોરોનાના કેસ હોઈ શકે છે. પરંતુ અત્યાર સુધી રાજ્યમાં 7 લાખ સક્રિય દર્દી છે.
Apr 30,2021, 21:58 PM IST
Coronavirus
કોરોના રસી લેતા પહેલા આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો સમસ્યા થશે!
રસીકરણ દરમિયાન ડોક્ટર સાથે મેડિકલ હિસ્ટ્રી પર જરૂર ચર્ચા કરો. કારણ કે કોઈ દવાથી જો તમને એલર્જી હશે તો બની શકે કે રસીકરણમાં તમને થોડી સમસ્યાનો સામનો કરવો પડે.
Apr 29,2021, 11:06 AM IST
arvind kejriwal govt
મેટ્રો, બસ, રેસ્ટોરન્ટથી લઈને લગ્ન અને અંતિમ સંસ્કાર સુધી, દિલ્હીમાં અનેક પ્રતિબંધો
નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રેસ્ટોરન્ટ, સિનેમાહોલ અને બસો 50 ટકા ક્ષમતાની સાથે ચાલશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાલ લેનારા ખેલાડીઓની તાલીમને છોડીને સ્વિમિંગ પૂલ બંધ રહેશે.
Apr 10,2021, 23:34 PM IST
Corna Virus
શું દેશની શાળાઓ ઑગસ્ટ સુધી બંધ રહેવાની છે?
Are the country's schools closed until August?
Jun 7,2020, 22:15 PM IST
કોરોના વાયરસ
પુણેની ફાર્મા કંપનીનો દાવો- 2200માંથી 3 દવાઓ કોરોનાની સારવારમાં ઉપયોગી
આ ત્રણ દવાઓને શોધવાનું કામ નોવલિડ ફાર્માના વૈજ્ઞાનિકોએ કર્યું છે. નોવલિડ ફ્રાર્માના મુખ્ય વૈજ્ઞાનિક સુપ્રીત દેશપાંડેએ કહ્યુ કે, તેની કંપની 2008થી ગંભીર બીમારીઓ પર દવાઓ શોધવાનું કામ કરતી આવી છે.
May 17,2020, 9:21 AM IST
કોરોના વાયરસ
કોવિડ 19: દેશમાં સંક્રમિતોની સંખ્યા 90,000ને પાર
ભારતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. તેનો આંકડો હવે 90 હજારને પાર કરી ગયો છે. ચિંતાની વાત તે છે કે પ્રવાસી મજૂરોની સાથે કોરોના વાયરસ ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચી રહ્યો છે.
May 17,2020, 7:31 AM IST
કોરોના વાયરસ
અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતના નાગરિકોને પરત લવાયાઃ અશ્વિની કુમાર
છત્તીસગઢના લોકોને મોકલવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. યૂપીની 20, ઓડિશાની 5, બિહાર 4, ઝારખંડ 2, મધ્ય પ્રદેશ 2 અને છત્તિસગઢ માટે 1 ટ્રેન રાજ્યના અલગ અલગ શહેરોથી રવાના થશે.
May 7,2020, 15:47 PM IST
Imran Khedavala
Manish Doshi Talk media after Corona report positive for Imran Khedwala
Manish Doshi Talk media after Corona report positive for Imran Khedwala
Apr 15,2020, 12:10 PM IST
Imran Khedavala
BJP accuses Imran Khedwala of negligence
BJP accuses Imran Khedwala of negligence
Apr 15,2020, 12:05 PM IST
Corna Virus
આ 3 લક્ષણોને જાણી લેશો, તો કોરોનો તમારી આજુબાજુ પણ નહિ ભટકે
કોરોના વાયરસ (Corona Virus) આગામી બે સપ્તાહમાં ભારતમાં સૌથી વધુ હુમલાવરના રૂપમાં સામે આવી શકે છે. આ જ કારણ છે કે, સરકારે ફરમાન જાહેર કરીને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી દીધી છે. પરંતુ શું તમને ખબર છે કે, માત્ર ત્રણ લક્ષણોની ઓળખ કરીને તમે આ જીવલેણ વાયરસથી બચવામાં સફળ થઈ શકો છો. તો આ લક્ષણને સારી રીતે ઓળખી લો, જેથી તમે તમારા પરિવારને જ નહિ, પરંતુ બીજા લોકોની પણ મદદ કરી શકો છો.
Mar 18,2020, 10:57 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ