हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
florida
Florida News
T20 World Cup 2024
બાબરસેના મુશ્કેલીમાં, પાકિસ્તાન પર ટુર્નામેન્ટમાંથી બહાર થવાનું તોળાઈ રહ્યું છે સંકટ
T20 World Cup 2024: પાકિસ્તાનની ટીમ પતાની પહેલી બંને મોચ હારી ગઈ. જેના કારણે હવે તેમની સુપર 8માં પહોંચવાની આશાઓ ધૂંધળી બની રહી છે. પાકિસ્તાનની આશા આમ તો જીવંત હતી પરંતુ તે બીજી ટીમો પર નિર્ભર રહીને પહોંચી શકે તેમ હતું. હવે જ્યારે બીજી ટીમ પર નિર્ભર રહેવાની વાત જ પાકિસ્તાન માટે કાળ બની રહી છે.
Jun 14,2024, 10:10 AM IST
sneeze
એક છીંકમાં બહાર આવી ગયા આંતરડા, આખી ઘટના જાણશો તો ઉંભા થઇ જશે રૂવાડાં
Colon Falls Out From Body: છીંક આવવી એક નેચરલ પ્રોસેસ છે. તેને કંટ્રોલ કરી શકાય નહી. પરંતુ ઘણીવાર તેની તીવ્રતાના કારણે પેટમાંથી આંતરડા પણ નિકળી શકે છે. આ આર્ટિકલમાં તમે એક એવી ઘટના વિશે જાણી શકો છો.
Jun 9,2024, 18:35 PM IST
World news
ભૂલેચૂકે ઝાડ નીચેથી ઉપાડીને ના ખાઈ લેતા આ ફળ, નહીં તો રમી જશે તમારા રામ!
આ છે વિશ્વનું સૌથી ઝેરી વૃક્ષ, જેના ફળનો એક જ ટુકડો મૃત્યુનું કારણ બની શકે છે. લોકોને મૈંશીનીલ વૃક્ષથી દૂર રાખવા માટે બોર્ડ લગાવવામાં આવે છે. છતાં જો તમે ભૂલ કરી તો ગયા કામથી...
Jan 19,2024, 16:54 PM IST
pilots
હજારો ફૂટની ઉંચાઈ પર જો કોઈ પેસેન્જરનું મૃત્યુ થાય છે તો શું કરવું જોઈએ?
લાસ વેગાસ, નેવાડાના ભૂતપૂર્વ પાયલટ ડેન બુબએ કહ્યું કે તમારી મુસાફરી દરમિયાન કોઈનું મૃત્યુ થાય તો તમને તે વિશે ખબર પણ નહીં પડે. કારણ કે ફ્લાઈટની વચ્ચે જો કોઈ પેસેન્જરનું મૃત્યુ થઈ જાય તો ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ તે વાતને જાહેર નહીં કર.
Jan 25,2023, 23:08 PM IST
Hurricane Ian
અમેરિકામાં તોફાન ઇયાને મચાવી તબાહી, અત્યાર સુધી 70થી વધુ લોકોના મોત
અમેરિકામાં વાવાઝોડાને કારણે ફ્લોરિડાની સ્થિતિ ખરાબ છે. 200 કિમીથી ઝડપે ચાલી રહેલા પવને ઘણા રાજ્યોમાં તબાહી મચાવી છે. તોફાનને કારણે ઘણા લોકોના મોત પણ થયા છે.
Oct 2,2022, 19:28 PM IST
Face mask
ફ્લાઈટમાં ગર્લફ્રેન્ડની અન્ડરવેર કાઢી શખ્સે કર્યું આ કામ, ક્રૂ મેમ્બર્સ આવ્યા અને...
ફ્લાઇટ મુસાફરી દરમિયાન વ્યક્તિ માસ્ક વગર હતો. ત્યારબાદ તેણે તેની ગર્લફ્રેન્ડની અન્ડરવેરનું માસ્ક બનાવી પહેરી લીધું. જો કે, તેની આ હરકત બાદ ટેક ઓફ પહેલા જ તેને પ્લેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો.
Dec 18,2021, 19:46 PM IST
intimate act
પબના બાથરૂમમાં મહિલાને સેક્સ માણવું ભારે પડ્યું! એવું તે શું કર્યું કે થયું નુકસાન
પોલીસે હવે તે મહિલાની ધરપકડ કરી છે જેણે બાથરૂમમાં પોતાની હરકત દરમિયાન ત્યાં લાગેલી સિંક પણ તોડી નાખી હતી અને પબના માલિકને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી અને તેના પર લગભગ 40 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો.
Dec 17,2021, 19:46 PM IST
building
37722775000 રૂપિયાથી બનાવવામાં આવી રહી છે 55 માળની સૌથી સુરક્ષિત ઈમારત!
World's First Pandemic Proof Building: સાફ-સફાઈ માટે અહીંયા એવા રોબોટનો ઉપયોગ કરવામાં આવશે, જે બેક્ટેરિયાને ઉત્પન્ન થતાંની સાથે જ મારી નાંખશે.
Oct 15,2021, 11:21 AM IST
SpaceX
સ્પેસ ટુરિઝમમાં ઈતિહાસ રચાયો, Space X એ 4 નાગરિકને 3 દિવસ માટે અંતરિક્ષમાં મોકલ્યા
બિઝનેસમેન એલન મસ્કની કંપની SpaceX નું પહેલું ઓલ-સિવિલિયન ક્રુ બુધવારે રાતે અંતરિક્ષ માટે રવાના થઈ ગયું.
Sep 16,2021, 8:22 AM IST
mystery
દુનિયાની કેટલીક એવી જગ્યાઓ, જ્યાંના રહસ્યો હજુ સુધી છે વણઉકેલ્યા
તમને એક વાત ખબર જ હશે કે ગુરુત્વાકર્ષણ બળ વગર ધરતી પર જીવન અસંભવ છે. તેમ છતા પણ ધરતી પર કેટલીક જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગુ નથી પડતુ.
Feb 26,2021, 18:16 PM IST
અમેરિકા
US: ફ્લોરિડામાં 136 મુસાફરોને લઈને જઈ રહેલું વિમાન નદીમાં ખાબક્યું
અમેરિકાના ફ્લોરિડામાં જેક્સનવિલેમાં 136 લોકોને લઈને જઈ રહેલું વિમાન બોઈંગ 737 નદીમાં જઈ પડ્યું.
May 4,2019, 9:49 AM IST
ફ્લોરિડા
104.4 કરોડની લોટરી લાગવા પર આ ભારતીય શખ્સે સૌથી પહેલા એ કામ કર્યું કે તમે
લોટરી જીત્યા બાદ તેણે Fox13 Newsને કહ્યું કે, '21-30-39-44-45-46 આ નંબરોને હું ક્યારેય નહિ ભૂલી શકું. હું લોટરી ટિકીટ તરફ જોવા લાગ્યો. પહેલી ટિકીટ, બીજી ટિકીટ અને પછી ત્રીજી ટિકીટ. અને અચાનક મેં જોયું કે, મારી લોટરી લાગી ગઈ. આ એક અદભૂત પળ હતી
Dec 14,2018, 16:38 PM IST
છઠ મહાપર્વ
જુઓ અમેરિકન મહિલા કેવી રીતે ગાય છે હિન્દી ગીત
Nov 11,2018, 14:28 PM IST
છઠ મહાપર્વ
અમેરિકન મહિલાનો છઠના ગીત ગાતો આ VIDEO જોઈ તમને વિશ્વાસ નહિ આવે
ક્રિસ્ટીન લગભગ 14 વર્ષોથી ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીત શીખી રહી છે. તે પંડિત જસરાજને મોટા ગુરુજી માને છે.
Nov 11,2018, 14:29 PM IST
ફ્લોરિડા
અંધાધૂંધ ગોળીબારથી ધણધણી ઉઠ્યું ફ્લોરિડા, યોગ સ્ટુડિયોમાં થયા 3ના મોત
તાલાહાસીના પોલીસ પ્રમુખ માઈકલ ડેલિયોએ શુક્રવારે રાત્રે પત્રકારોને જણાવ્યું કે, સ્ટુડિયોમાં ગયા બાદ તે વ્યક્તિએ 6 લોકોને ગોળી મારી હતી.
Nov 3,2018, 10:43 AM IST
ફ્લોરિડા
US: ફ્લોરિડામાં માઇકલ વાવાઝોડાનો આંતક, એકનું મોત
રાજધાની તલ્લાહસ્સીના પશ્ચિમમાં ગેડ્સડેન કાઉન્ટીના એક અધિકારીએ આ જાણકારી આપી છે. માઇકલ નામના આ વાવાઝોડાના કારણે થયેલું એકનું મોત સત્તાવાર પુષ્ટી કરવામાં આવી છે.
Oct 11,2018, 15:05 PM IST
ફાયરિંગ
ફ્લોરિડા: ગોળીબારીમાં 4 લોકોના મોત, સંદિગ્ધ પણ મોતને ભેટ્યો
તેમણે લોકોને ઘટનાસ્થળ વાળા ક્ષેત્રથી દૂર રહેવાની સલાહ આપી. મિયામી હેરાલ્ડ સમાચારપત્રએ કહ્યું કે ગોળીબારી એક વીડિયો ગેમ ટૂર્નામેંટમાં થઇ અને ચાર લોકોના મોત નિપજ્યા જ્યારે અન્ય 11 ઘાયલ થયા.
Aug 27,2018, 8:27 AM IST
Trending news
gift city
ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેર
thief
ઘરમાં ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરે કપલના અંગત પળોનો વીડિયો ઉતાર્યો, પછી કર્યો કાંડ
Whatsapp
WhatsApp યુઝર્સને મોટો ઝટકો, જો આ સ્માર્ટફોન વાપરતા હશો તો નહી ચાલે તમારું વોટ્સએપ
pickle
પરણેલા પુરુષો સાવધાન થઈ જજો! વધુ પડતું અથાણું ખાતા હોવ તો બંધ કરી દેજો, જાણો કેમ?
Home Remedies
Home Remedies For Diarrhea: ડાયેરિયાના કારણે હાલત ખરાબ થઈ જાય તે પહેલા કરી લો આ કામ
Donkey Milk
Youtube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયા
Germany
ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર નોકરી
Worst Food Combination
વરસાદી વાતાવરણમાં તમે પણ ચા-ભજીયા બે હાથે ખાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી
Gold rate
સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનું રેકોર્ડ હાઈથી 4000 અને ચાંદી 10000 રૂ. સસ્તી
banaskantha
ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયા