हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Financial Crisis
Financial crisis News
Ketu Gochar 2025
2025માં પાપી ગ્રહ કરશે ગોચર, આ 2 રાશિવાળા થઈ જાઓ સાવધાન...ખિસ્સા ખાલી થઈ શકે
ગ્રહ ગોચર સારી અને ખરાબ બંને ઈફેક્ટ પાડી શકે છે. નવા વર્ષ 2025માં અનેક ગ્રહોના ગોચરના કારણે કેટલીક રાશિવાળાના સારા તો કેટલીક રાશિવાળાના સતર્ક રહેવાના દિવસો શરૂ થશે. નવા વર્ષમાં કેતુ ગ્રહ પણ ગોચર કરશે. કેતુના ગોચરથી બે રાશિઓને નુકસાન થઈ શકે છે.
Dec 21,2024, 10:35 AM IST
breaking news
પતિને નસમાં બ્લોકેજ નીકળ્યું તો પત્નીએ ઉપાડી તમામ જવાબદારી! કાળી મજૂરી કરી બે છેડા..
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. પરંતુ આ કહેવતને જો એ રીતે કહીએ તો જરા પણ ખોટું નથી કે અડગ મનની મહિલાને હિમાલય પણ નડતો નથી. મહિલા દિવસે આવી જ મહિલાઓને વંદન કરવા જોઈએ. કારણ કે તેમણે જે કામ પસંદ કર્યું છે તે કોઈ કાચી પોચી મહિલા નથી કરી શકતી.
Mar 8,2024, 21:10 PM IST
Financial Crisis
આર્થિક મંદીના કારણે વિખેરાયો પરિવાર! સુરતમાં બે પુત્રોના પિતા એવા 41 વર્ષીય રત્નકલાકારે ટૂંકાવ્યું જીવન
Diamond worker in Surat ends life due to financial crisis
Feb 4,2024, 11:20 AM IST
Indications For Bad Time
તમારો BAD TIME શરૂ થવાનો હોય ત્યારે મળે છે આ સંકેત, આ ઇશારા સમજીને થઇ જજો સાવધાન
Signs of bad luck: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખરાબ સમય આવતા પહેલા જ વ્યક્તિને કેટલાક સંકેત મળવા લાગે છે. જો આ સંકેતોને સમયસર સમજી લેવામાં આવે તો વ્યક્તિ ખરાબ દિવસો માટે તૈયાર રહી શકે છે.
Jan 4,2024, 9:12 AM IST
cibil score
Cibil Score ખરાબ છે, બેંકમાંથી લોન નથી મળતી? ચિંતા ન કરો...આ રીતે બની જશે તમારું કામ
જો તમારી સામે ક્યારે એવી સમસ્યા ઊભી થાય કે બેન તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ કરે તો પરેશાન ન થાઓ. અમે તમને જણાવીશું કે સિબિલ સ્કોર ખરાબ હોય તો પણ કેવી રીતે લોન મળી શકે.
Dec 21,2023, 15:36 PM IST
Indications For Bad Time
સારા સમયની માફક ખરાબ સમય આવતાં પહેલાં મળે છે આ સંકેત, જાણ્યા બાદ થઇ જાવ સાવધાન
Bad Time Coming Signs: જેમ દરેક સવાર પછી રાત આવે છે અને દરેક રાત પછી સવાર આવે છે. તેવી જ રીતે જીવનમાં પણ સુખ-દુઃખ, ખરાબ અને સારા સમય આવે છે અને જાય છે. જો કે, કોઈ પણ ઈચ્છતું નથી કે તેના જીવનમાં ક્યારેય ખરાબ સમય આવે. આ માટે વ્યક્તિ નિયમિત રીતે પૂજા કરે છે અને વિવિધ પ્રકારના ઉપાય કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખરાબ સમય આવતા પહેલા જ વ્યક્તિને કેટલાક સંકેત મળવા લાગે છે. જો આ સંકેતોને સમયસર સમજી લેવામાં આવે તો વ્યક્તિ ખરાબ દિવસો માટે તૈયાર રહી શકે છે.
Nov 5,2023, 7:30 AM IST
vastu tips for money
સાચવજો! તમારી પાસે ના હોય તો પણ ફ્રીમાં ના લેશો આ વસ્તુઓ
Vastu Tips for Money: તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે નહીં તો માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે અને જીવનમાં ઝડપથી ગરીબી છવાય જાય છે. વારંવાર ધન હાનિ થાય છે, પ્રગતિના માર્ગ બંધ થઇ જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા જરૂરી નિયમ પણ છે, જેની અવગણના કરવી જીવન પર ભારે પડી શકે છે.
Apr 8,2023, 13:18 PM IST
400 crore
SURAT ના 400 કરોડ રૂપિયા અફઘાનિસ્તાનમાં ફસાયા, રાતે પાણીએ રોવાનો વારો આવ્યો
અફઘાનિસ્તાનને જે રીતે તાલિબાનોએ કબ્જે લીધું છે, તેને કારણે માત્ર અફઘાનિસ્તાન જ નહીં પરંતુ તેની સાથે ઔદ્યોગિક રીતે જોડાયેલા દેશોના વેપારીઓ પર પણ આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે. જેમાં સુરતના વેપારીઓનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં બનતા પંજાબી સૂટ અને દુપટ્ટાની અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનમાં વધારે માગ છે. કોરોના આવ્યો તે પહેલા સુધી મહિલાઓ માટેના તૈયાર કપડા ખરીદવા માટે અફઘાનિસ્તાનના વેપારીઓ અવાર-નવાર સુરતની મુલાકાત લેતા હતા.
Aug 21,2021, 23:23 PM IST
Financial Crisis
મંદીમાંથી બહાર આવ્યું ભારત, ડિસેમ્બર ક્વાર્ટરમાં આટલા ટકા થયો ઈકોનોમી ગ્રોથ
મંદીના (Financial Crisis) દોરનો સામનો કરી રહેલી ભારતની અર્થવ્યવસ્થા (Indian Economy) માટે આખરે સારા સમાચાર સામે આવ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતે સફળ ઘરેલુ પ્રોડક્ટમાં (Household Product) 0.4 ટકાનો વધારો કર્યો છે. એટલે કે, ભારતની અર્થવ્યવસ્થા મંદીના દોરથી બહાર નીકળી રહી છે.
Feb 26,2021, 20:02 PM IST
Gujarat Gold Market
Decline In Gold And Silver Buying
Decline In Gold And Silver Buying
Nov 7,2020, 16:55 PM IST
નાણામંત્રી
આ વર્ષે કોઇપણ નવી યોજના માટે નહી મળે પૈસા, જાણો શું છે સરકારનો નિર્ણય
કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના લીધે દેશને સંભવિત આર્થિક સંકટથી બચાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી છે. પોતાના ખર્ચમાં ઘટાડો કરવાના ઇરાદા સાથે સરકારે નિર્ણય લીધો છે
Jun 5,2020, 14:58 PM IST
BSNL
દેશની સૌથી મોટી સરકારી ટેલિકોમ કંપની BSNL આર્થિક સંકટમાં, જુઓ વિગત
BSNL પાસે કર્મચારીઓને જૂન માસનો પગાર આપવા પૈસા નથી, જૂન મહિનાના પગાર પેટે 850 કરોડ રૂપિયા નથી.
Jun 24,2019, 18:40 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા