हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cibil score
Cibil score News
cibil score for home loan
સસ્તામાં હોમ લોન લેવા માટે કેટલો હોવો જોઈએ સિબિલ સ્કોર, જાણો શું હોય છે Cibil Score
આજના સમયમાં ઘર લેવા માટે લોકો હોમ લોન લેતા હોય છે. કોઈપણ બેંક કે નાણાકીય સંસ્થામાંથી લોન લેવા માટે સિબિલ સ્કોર સારો હોવો જરૂરી હોય છે. જાણો કેટલો સિબિલ સ્કોર હોય તો ઓછા દરે હોમ લોન મળે છે.
Dec 25,2024, 16:16 PM IST
bank loan
Cibil Score માઈનસમાં ચાલે છે, બેંક લોન આપવાનો ઈન્કાર કરે તો આ રીતે વધારો સિબિલ સ્કોર
what is cibil score : સામાન્ય રીતે લોકોનો સિબિલ સ્કોર વધારે કે ઓછો હોય છે, પરંતુ કેટલાક એવા પણ હોય છે, જેમનું સિબિલ સ્કોરનું મીટર ચાલુ જ થયુ નથી હોતું, તો વ્યક્તિએ પોતાનો સિબિલ સ્કોર કેવી રીતે વધારવો તે જાણી લો
Sep 5,2024, 17:07 PM IST
RBI Governor
CIBIL Score: લોન લેતા પહેલાં જાણો લો CIBIL અને RBI ના નવા નિયમો
CIBIL Score: સેન્ટ્રલ બેંકે તમામ ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને કહ્યું છે કે જ્યારે પણ કોઈ બેંક અથવા NBFC કોઈ ગ્રાહકના ક્રેડિટ રિપોર્ટની તપાસ કરે છે ત્યારે તે ગ્રાહકને માહિતી મોકલવી જરૂરી છે. આ માહિતી SMS અથવા ઇમેઇલ દ્વારા મોકલી શકાય છે. વાસ્તવમાં, ક્રેડિટ સ્કોરને લઈને ઘણી ફરિયાદો સામે આવી રહી હતી, જેના કારણે ભારતીય રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે.
Jul 7,2024, 16:22 PM IST
Credit Card Tips
Credit Card થી દોડશે તમારા ક્રેડિટ સ્કોરનું મીટર, જાણો 1, 2 કે 3.. કેટલા કાર્ડ રાખવા
How many credit cards should you have: તમારી પાસે કેટલા ક્રેડિટ કાર્ડ હોવા જોઈએ? સારો ક્રેડિટ સ્કોર રાખવા માટે તમારે કેટલા ક્રેડિટ કાર્ડ રાખવા જોઈએ? તેમાં ઘણા ફેક્ટર્સ સામેલ છે અને ઘણી વાતો છે જે ધ્યાનમાં રાખશો તો તમને તેનો જવાબ મળી જશે.
Mar 19,2024, 18:00 PM IST
cibil score
Cibil Score ખરાબ છે, બેંકમાંથી લોન નથી મળતી? ચિંતા ન કરો...આ રીતે બની જશે તમારું કામ
જો તમારી સામે ક્યારે એવી સમસ્યા ઊભી થાય કે બેન તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ કરે તો પરેશાન ન થાઓ. અમે તમને જણાવીશું કે સિબિલ સ્કોર ખરાબ હોય તો પણ કેવી રીતે લોન મળી શકે.
Dec 21,2023, 15:36 PM IST
Home Loan Offers
પોતાના ઘરનું સપનું જોનારા લોકો માટે ખુશખબર! આ બેંકો આપી રહી છે બેસ્ટ ઓફર્સ
Home Loan Offers: જો તમે પણ પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તેના માટે તમે એવી બેંક શોધી રહ્યા છો જે ઓછા વ્યાજ દરે લોન આપતી હોય, તો આ તમારા માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે.
Jul 15,2023, 8:54 AM IST
cibil score
Cibil Score ઝીરો થઈ જાય તો શું તમને લોન મળી શકે? જાણી લો સમગ્ર પ્રોસેસ
CIBIL SCORE: શૂન્ય CIBIL સ્કોર એ ચિકન કે ઈંડાની પ્રથમ કોયડા જેવો છે. જે વ્યક્તિએ લોન લીધી નથી, તો આવી સ્થિતિમાં, તમે એવું ન કહી શકો કે તે વિશ્વસનીય છે અને તે વિશ્વસનીય નથી, એટલે કે લોન આપવી કે નહીં તે અંગે બેંકની સામે મૂંઝવણ છે. આ કારણોસર, ઘણી નાણાકીય સંસ્થાઓ આવા લોકોને લોન આપવામાં અચકાય છે.
Mar 22,2023, 14:58 PM IST
ક્રેડિટ કાર્ડ
કોરોના વાયરસના લીધે બેંકોએ ઘટાડી દીધી ક્રેડિટ કાર્ડની લિમિટ, આ કારણથી ભર્યું પગલું
કોરોના વાયરસના લીધે ચાલી રહેલા લોકડાઉનના કારણે હવે બેંક ક્રેડિટ કાર્ડની લિમીટ પણ ઘટાડવા લાગી છે. જેથી લોકો ને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આખરે બેંકોએ આ પ્રકારનો નિર્ણય કેમ લીધો, એ પણ જણાવુ ખૂબ જરૂરી છે.
Apr 30,2020, 15:34 PM IST
cibil score
લોકડાઉનમાં EMI ન ભરવાની ચિંતા સતાવી રહી છે, તો આ સમાચાર તમારા કામના છે
લોકડાઉનને કારણે જો તમે તમારા લોનની ઈએમઆઈ (EMI) આપવાથી ચૂકી જાઓ છો તો તમારા CIBIL પર તેનો કોઈ પ્રભાવ નહિ પડે. સામાન્ય રીતે ઈએમઆઈ (EMI) મિસ થવા પર ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડે છે. વ્યાજ સાથે જોડાયેલી તમામ માહિતી આપતી કંપની ટ્રાન્સયુનિયન સિબિલે સોમવારે જણાવ્યું કે, તે રિઝર્વ બેંકની ઈએમઆઈ ચૂકવવા પર લગાવવામાં આવેલ ત્રણ મહિનાના પ્રતિબંધ અંગે માહિતી મેળવી રહી છે. જેથી તેની અસર ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર ન પડે. કોરોના વાયરસના સામુદાયિક ફેલાવને રોકવા માટે સરકારે દેશભરમાં 21 દિવસનું લોકાડાઉન જાહેર કર્યું છે. આ કારણે રાષ્ટ્રવ્યાપી આર્થિત લેણદેણ ઠપ્પ પડી ગયું છે.
Mar 31,2020, 9:14 AM IST
ક્રેડિટ કાર્ડ
એકથી વધારે ક્રેડિટ કાર્ડ હોય તો ધ્યાનમાં રાખજો ખાસ વાત
આજકાલ ક્રેડિટ કાર્ડ (Credit Card) સાથે અનેક અલગઅલગ ફિચર મળે છે
Jul 21,2019, 17:13 PM IST
Trending news
Energy Saving Tips
ઉનાળો આવે તે પહેલા જાણી લો ! આખો દિવસ AC ચલાવ્યા પછી પણ ઓછું આવશે વીજળીનું બિલ, જાણો
gujarat
આ ગુજ્જુ ખેડૂત પાસેથી શીખો ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ! 10 વિધામાં ખેતી કરી બન્યો લખપતિ!
Surat open drain accident
મારા કેદારને બહાર કાઢો..માસૂમ માટે ખુલ્લી ગટર બની કાળ, 12 કલાકથી કોઈ અત્તો પત્તો નથી
Impact
શું દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલની અસર શેરબજાર પર જોવા મળશે? જાણો વિદેશી માર્કેટના હાલ
Lower Body Fat
Lower Body Fat: કમર, સાથળ, જાંઘ પર જામેલી ચરબી ઉતારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય
america
ભારતીયોને હાથકડી પહેરાવીને અમેરિકાથી તગેડી મૂકાયા? વાયરલ તસવીરની સચ્ચાઈ જાણો
gujarat
અડધી રાત્રે જામનગર-ખંભાળિયા હાઈ-વે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો! ત્રિપલ અકસ્માતમાં 2ના મોત
gallbladder stone
પેટમાં ગયાની સાથે પથરી બની જાય આ 4 વસ્તુઓ, ખાતા પહેલા 1000 વાર વિચારજો
9 February 2025
9 ફેબ્રુઆરીથી 5 રાશિઓનું ભાગ્ય ઝગમગશે, સૂર્ય બુધ, મંગળ અને શનિની કૃપાથી માલામાલ થશે
Fake liquor
ઓનલાઈન વીડિયો જોઈ નકલી દારૂ બનાવવાનું શીખ્યું, પછી આ યુવકે શરૂ કર્યો ધંધો