हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
219/ 4
(37.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
England vs New Zealand
England vs new zealand News
World Cup 2023
અમદાવાદમાં રચિન-કોનવેનું તોફાન, હવામાં ઉડી ગયું ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ
World Cup 2023: ન્યૂઝીલેન્ડે વિશ્વકપ 2023માં ભવ્ય જીત સાથે શરૂઆત કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 9 વિકેટે પરાજય આપ્યો છે.
Oct 5,2023, 20:45 PM IST
World Cup 2023
વિશ્વકપની પ્રથમ મેચમાં બની ગયો મહારેકોર્ડ, વનડે ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય નથી થયું
આઈસીસી વનડે વિશ્વકપ 2023નો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના બેટરોએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જે વનડે ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી.
Oct 5,2023, 19:41 PM IST
ENG vs NZ
ENG vs NZ: ઈંગ્લેન્ડે સેમીફાઇનલની રેસ રોમાંચક બનાવી, ન્યૂઝીલેન્ડને 20 રને હરાવ્યું
T20 Wolrd cup 2022: આઈસીસી ટી20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડે બીજી જીત મેળવીને પોતાની સેમીફાઇનલની દાવેદારી મજબૂત કરી છે. આજે ગાબાના મેદાન પર રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે 20 રને જીત મેળવી છે.
Nov 1,2022, 17:02 PM IST
ENG vs NZ
ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ ટીમ જાહેર, આ બે અનુભવી ખેલાડીની થઈ વાપસી
ન્યૂઝીલેન્ડ સામે 2 જૂનથી શરૂ થતી ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી દીધી છે. હવે બેન સ્ટોક્સની ફુલટાઇમ કેપ્ટન બન્યા બાદ આ પ્રથમ સિરીઝ હશે.
May 18,2022, 15:08 PM IST
ENG vs NZ
મિચેલ-નીશામની ધમાકેદાર ઈનિંગ, રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને હરાવી ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં
આખરે ન્યૂઝીલેન્ડે 2019ના વિશ્વકપ ફાઇનલનો બદલો લઈ લીધો છે. આઈસીસી ટી20 વિશ્વકપ 2021ની રોમાંચક સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ટાઈટલની દાવેદાર ઈંગ્લેન્ડે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
Nov 10,2021, 23:50 PM IST
England vs New Zealand
T20 WC 2021: ફાઇનલમાં પહોંચવા માટે આજે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે જંગ
England vs New Zealand Semifinal: બંને ટીમોના ખેલાડીઓના મગજમાં 2019ના વનડે વિશ્વકપ ફાઇનલની યાદો પણ તાજી હશે જ્યારે ઈંગ્લેન્ડે વધુ બાઉન્ડ્રી ફટકારવાના કારણે ટાઇટલ જીત્યું હતું.
Nov 10,2021, 8:39 AM IST
ENG vs NZ
IPL માં રમનાર સ્ટાર ક્રિકેટરો બહાર, ઈંગ્લેન્ડે નવા ખેલાડીઓને આપી તક
ઈંગ્લેન્ડે બે જૂનથી શરૂ થનારી સિરીઝ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. ટીમમાંથી ઘણા સ્ટાર ખેલાડીઓનું નામ ગાયબ છે.
May 18,2021, 22:38 PM IST
ન્યૂઝીલેન્ડ vs ઈંગ્લેન્ડ
T-20: ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 21 રને હરાવ્યું, સિરીઝ 1-1થી બરાબર
મેન ઓફ ધ મેચ મિશેલ સેન્ટનરની શાનદાર બોલિંગની મદદથી યજમાન ન્યૂઝીલેન્ડે રવિવારે વેસ્ટપેક સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 21 રને પરાજય આપ્યો હતો.
Nov 3,2019, 14:55 PM IST
કેન વિલિયમસન
ENG vs NZ: ઈજાને કારણે વિલિયમસન બહાર, ટીમ સાઉદી કેપ્ટન
વિલિયમસનને આરામ આપવાનો નિર્ણય ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ પ્લંકટ શીલ્ડમાં નોર્થન ડિસ્ટ્રિક અને કેન્ટબરી વચ્ચે હેગ્લે ઓવલ મેદાન પર રમાયેલી મેચ બાદ લેવામાં આવ્યો હતો.
Oct 25,2019, 15:16 PM IST
ઇયોન મોર્ગન
વિશ્વકપ જીતીને પણ ખુશ નથી ઈંગ્લેન્ડનો કેપ્ટન મોર્ગન, વ્યક્ત કર્યો અફસોસ
યજમાન ટીમને બાઉન્ડ્રીના આધાર પર ન્યૂઝીલેન્ડને પરાજય આપીને પ્રથમવાર ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
Jul 20,2019, 13:24 PM IST
ડેનિયલ વિટોરી
ન્યૂઝીલેન્ડને વિશ્વ કપમાં પોતાના પ્રદર્શન પર ગર્વ થવો જોઈએઃ ડેનિયલ વિટોરી
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીનું માનવું છે કે ટીમને વિશ્વ કપમાં પોતાના પ્રદર્શન પર ગર્વ થવો જોઈએ.
Jul 16,2019, 19:43 PM IST
ક્રિકેટ
World Cup 2019: જાણો, બાઉન્ડ્રીના નિયમ વિશે શું બોલ્યા મોર્ગન અને વિલિયમસ
વિશ્વ કપ ફાઇનલ મુકાબલો ટાઈ થયા બાદ સુપર ઓવર પણ ટાઈ રહી હતી. ત્યારબાદ બાઉન્ડ્રીના આધારે વિજેતાની જાહેરાત થઈ હતી. તેના પર બંન્ને કેપ્ટનોએ પોતાનો મત રાખ્યો હતો.
Jul 15,2019, 15:05 PM IST
daniel vettori
ડેનિયલ વિટોરી બોલ્યો- નવો ચેમ્પિયન બનવાથી વિશ્વ કપ ફાઇનલ હશે 'સ્પેશિયલ'
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીએ કહ્યું કે, શ્રીલંકાની ટીમ 1996મા જીતી હતી અને તે પ્રથમવારની ચેમ્પિયન હતી અન ત્યારે તે જીતથી દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
Jul 13,2019, 18:30 PM IST
World Cup 2019
વિશ્વ ક્રિકેટને મળશે નવો ચેમ્પિયન
વિશ્વ કપ 2019નો ફાઇનલ મુકાબલો 14 જુલાઈ એટલે કે રવિવારે ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાનમાં રમાશે.
Jul 12,2019, 13:40 PM IST
ઈંગ્લેન્ડ vs ન્યૂઝીલેન્ડ
વર્લ્ડકપ 2019: ન્યૂઝીલેન્ડને 119 રને પરાજય આપી ઈંગ્લેન્ડ સેમિફાઇનલમાં
ટાઇટલની દાવેદાર યજમાન ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 119 રને પરાજય આપીને આઈસીસી વિશ્વકપ-2019ની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
Jul 3,2019, 22:51 PM IST
ઈંગ્લેન્ડ vs ન્યૂઝીલેન્ડ
NZvsEGN Live: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગનો કર્યો નિર્ણય
ટાઇટલની દાવેદાર યજમાન ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 119 રને પરાજય આપીને આઈસીસી વિશ્વકપ-2019ની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
Jul 3,2019, 22:49 PM IST
ઈંગ્લેન્ડ vs ન્યૂઝીલેન્ડ
સેમિફાઇનલની ટિકિટ મેળવવા આજે ટકરાશે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ
આઈસીસી વિશ્વકપ-2019મા આજે યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. જે ટીમ જીતશે તે સેમિફાઇનલમાં પહોંચી જશે.
Jul 3,2019, 7:00 AM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ