हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Divya Bharti
Divya bharti News
entertainment news
મુસ્લિમ પ્રોડ્યુસર સાથે લગ્ન કરનાર હિન્દુ અભિનેત્રીનું કઈ રીતે થયું હતું દર્દનાક મોત
Divya Bharti Story: દિવ્યા ભારતી બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક હતી. જ્યારે તેણે હિન્દી સિનેજગતમાં પગ મુક્યો ત્યારે તેની ઉંમર ખુબ જ નાની હતી. પોતાની પહેલી ફિલ્મથી જ તે દર્શકોના દિલો પર છવાઈ ગઈ. ફિલ્મ શોલા ઔર શબનમના સેટ પર તેને જોઈને એક પ્રોડ્યુસર દિવાનો બન્યો અને બાદમાં તેણે દિવ્યા સાથે લગ્ન કર્યાં. એ પ્રોડ્યુસર હતો સલમાન ખાનનો ખાસ દોસ્ત સાજિદ નડિયાદ વાલા. આ રીતે એક મુસ્લિમ પ્રોડ્યુસર સાથે લગ્ન કરીને હિન્દુ અભિનેત્રીએ કબુલ કર્યો હતો ઈસ્લામ. પછી અચાનક શું થયું અને લગ્નના તુરંત બાદ બિલ્ડીંગની છત પરથી નીચે પટકાતા તેનું મોત થઈ ગયું. એ રહસ્ય આજે પણ અકબંધ છે.
May 10,2024, 17:35 PM IST
Divya Bharti
દિવ્યા ભારતીના મોત બાદ સેટ પર ઘટી હતી અજીબ ઘટના, બધા જપવા લાગ્યા હતા ગાયત્રી મંત્ર
દિવ્યા ભારતી ફિલ્મ લાડલાનું લગભગ 90 ટકા જેટલું શુટિંગ કરી ચૂકી હતી. પરંતુ અચાનક અવસાન થતા બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મેકર્સે શ્રીદેવી સાથે ફિલ્મનુ શુટિંગ ફરીથી શરૂ કર્યું હતું. દિવ્યા ભારતીના નિધનના લગભગ 6 મહિના બાદ શ્રીદેવી ઔરંગાબાદમાં એક સીનનું શુટિંગ કરી રહી હતી ત્યારે અચાનક એક એવી ઘટના ઘટી. બધાના રૂવાડાં ઊભા થઈ ગયા હતા.
Mar 26,2024, 15:18 PM IST
Divya Bharti
દિવ્યા ભારતના મોત બાદ ઘટી હતી અજીબોગરીબ ઘટના, 'લાડલા'ના સેટ પર કરાવી પડી હતી પૂજા!
દિવ્યા ભારતી એ 90ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક મોટી અને ચર્ચિત અભિનેત્રી હતી. દિવ્યાએ ખુબ જ ટૂંકા સમયમાં એ મોભો અને ખ્યાતિ મેળવી હતી જ્યાં પહોંચવાનું અનેક કલાકારોનું સપનું હોય છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દિવ્યાએ પોતાના 3 વર્ષના ફિલ્મી કરિયરમાં 21 ફિલ્મોમાં કામ કર્યું હતું.
Sep 26,2023, 9:07 AM IST
Divya Bharti
શ્રીદેવીને દિવ્યા ભારતીની અધુરી ફિલ્મ કરવી પડી ભારે, સેટ પર બનેલી ઘટનાથી ઉડી ગયા હોશ
Divya Bharti Death: સફળતાના શિખરે પહોંચેલી દિવ્યા ભારતીનું 1993માં અચાનક અવસાન થયું હતું. તે સમયે દિવ્યા ભારતી માત્ર 19 વર્ષની હતી. દિવ્યાનું મોત ઘરની બાલ્કનીમાંથી પડી જતાં થયું હતું. દિવ્યા ભારતી નીચે કેવી રીતે પડી તે અંગે આજે પણ સસ્પેન્સ છે. જો કે દિવ્યા ભારતીના મૃત્યુ પછી કેટલીક એવી વિચિત્ર ઘટનાઓ બની હતી જેના વિશે પણ સસ્પેન્સ અકબંધ છે.
Jul 8,2023, 12:39 PM IST
Divya Bharti
રહસ્યમયી મોત પછી આ લોકોના સપનામાં આવતી દિવ્યા ભારતી, શ્રીદેવીને થયો હતો આવો અનુભવ
Divya Bharti Death Mystery: શૂટિંગ દરમિયાન શ્રીદેવીને પણ ફિલ્મના સેટ ઉપર ઘણા વિચિત્ર અનુભવ થયા હતા. આ સિવાય સેટ ઉપર અન્ય ઘટનાઓ પણ બની હતી, ત્યારબાદ સેટ ઉપર પૂજા કરાવવામાં આવી ત્યાર પછી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ શક્યું.
Mar 22,2023, 12:59 PM IST
Shah Rukh Khan
શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ નહીં પરંતું બીજી ફિલ્મે બનાવ્યો સ્ટાર
SHAH RUKH KHAN: બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દબદબો આજે પણ છે એ એની પઠાણ ફિલ્મની કમાણીએ સાબિત કરી દીધું છે. એકથી એક ચડિયાતી ફિલ્મો અને સતત સંઘર્ષના કારણે બોલિવુડનો બાદશાહ બની ગયો છે. શાહરૂખ ખાનની પહેલી ફિલ્મની વાત કરીએ તો કોઈપણ તેનો ફેન નામ દઈ દેશે...'દીવાના'... પરંતું આમ જોઈએ તો શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ દીવાના નહીં પણ અન્ય હતી.
Feb 21,2023, 16:00 PM IST
Divya Bharti
શું ફરી જીવતી થઈ ગઈ દિવ્યા ભારતી? ફેન્સ પણ જોઈને ચોંકી ગયા
સોશિયલ મીડિયામાં ફરી દિવ્યા ભારતી દેખાતા ફેન્સ અચંબિત થઈ ગયા છે.
Oct 31,2021, 21:15 PM IST
bollywood actress
આ છે બોલિવુડની ટોપ 10 નેચરલ બ્યુટી, જેમના લાખો સિનેરસીકો દીવાના
દરેક વ્યક્તિ પોતાનામાં જ સુંદર હોય છે, તેમ છતાં કેટલીક એવી સુંદરતા હોય છે જેના પરથી આપણી નજર હટતી નથી. આમ તો બોલિવુડની એક્ટ્રેસની સુંદરતા પર લાખો લોકો દીવાના હોય છે, અહીં એવી અભિનેત્રીઓની વાત જેમને જોઈ મનમાં વિચાર આવે કે આટલું સુંદર કોઈ કેવી રીતે હોઈ શકે?
Sep 7,2021, 18:00 PM IST
Divya Bharti
DIVYA BHARTI મોતના કેટલાંક કલાકો પહેલાં ખૂબ ખુશ હતી, જાણો એ રાત્રે અચાનક શું થયું?
દિવ્યા ભારતીના રહસ્યમય મોતને 28 વર્ષ પૂર્ણ થઈ ગયા પરંતું આ જાજરમાન અભિનેત્રી આજે પણ લોકોના હ્રદયમાં વસે છે. નાની ઉમરે જ બોલિવુડમાં ટોચનું સ્થાન મેળવ્યું.
Apr 5,2021, 10:21 AM IST
Happy Birthday
Happy Birthday Divya Bharti: આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે દિવ્યા ભારતી...
ઝી બ્યૂરો, અમદાવાદઃ દિવ્યા ભારતી બોલીવુડની એક એવી અભિનેત્રી જેણે ખુબ નાની ઉંમરમાં બોલીવુડમાં તે સમયે સૌથી વધારે નામના મેળવી લીધી હતી. એ સમય એવો હતોકે, તેમના કરોડો ચાહકો પોતાના પોકેટમાં દિવ્યા ભારતીનો ફોટો લઈને ફરતા હતા.
Feb 25,2021, 15:17 PM IST
Divya Bharti
દિવ્યાને મોતનો આભાસ થઈ ગયો હતો? ઘટી હતી આ અજીબ ઘટના
બોલીવુડ (Bollywood) ની દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતી (Divya Bharti) આજે પણ પોતાના ફેન્સના હ્રદયમાં જીવિત છે. દિવ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એ અભિનેત્રીઓમાં સામેલ છે જેમણે ખુબ જ નાની ઉંમરમાં એવો મુકામ મેળવ્યો કે જેને કમાવવા માટે લોકો આખી જિંદગી મહેનત કરી નાખે છે. દિવ્યાનો જન્મ 25 ફેબ્રુઆરી 1974માં મુંબઈમાં થયો હતો.
Feb 25,2021, 11:54 AM IST
Trending news
renault triber
માત્ર 6 લાખમાં મળી રહી છે ધાકડ 7 સીટર કાર, મોટો પરિવાર હોય તો થઈ જશે ફિટ
liquor
સુરતમાં દારૂની હેરાફેરી માટે નવો કિમીયો, કિન્નરોનો વેશ ધારણ કરી દારૂ વેચતા 5 ઝડપાયા
deo office
ફાયર સેફ્ટી વગર અમદાવાદમાં ધમધમી રહી છે આ શાળાઓ, ચેકિંગના નામે અહીં માત્ર તાયફાઓ
modi cabinet 3.0
મોદી કેબિનેટમાં આ મંત્રીઓએ લગાવી હેટ્રિક, સતત ત્રીજીવાર બન્યા મંત્રી
Gold rate
ડ્રેગનનો એક નિર્ણય અને ભારતમાં સોનું ઊંધા માથે પછડાયું, 2200 રૂપિયા સસ્તું થઈ ગયું
Tantric rituals
તમારા ઘરમાં સોનું દટાયેલું છે, તાંત્રિક વિધિના નામે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું
Land scam
સુરતમાં કરોડો રૂપિયાના જમીનકાંડ મામલે મોટી કાર્યવાહી, IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા
Modi Government 3.0
પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને વિભાગો ફાળવ્યા, જાણો ગુજરાતના મંત્રીઓને કયાં ખાતા મળ્યા
Union Cabinet
ચંદ્રકાંત રઘુનાથ પાટીલને કેમ મળ્યો કેબિનેટમાં ચાન્સ: આખરે ચમકી ગયું નસીબ, આ છે કારણો
support price
ખેડૂતોને થશે ફાયદો, રવિ પાકોના ટેકાના ભાવમાં થઈ શકે છે 8થી 8.5 ટકાના વધારો