हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DGP of gujarat
Dgp of gujarat News
article 144
સમગ્ર ગુજરાતમાં કાલે કલમ 144 લાગુ, ગુજરાત બંધના નામે અરાજકતા સહ્ય નહી: DGP
Dec 7,2020, 20:53 PM IST
Ahmedabad
રાજ્યનાં નવા પોલીસ વડા તરીકે અમદાવાદ CP આશિષ ભાટિયાનું નામ નિશ્ચિત
રાજ્યના નવા પોલીસ વડા (DGP) તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની પસંદગી થઇ છે. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. આશિષ ભાટિયાના નામ પર મહોર લાગી ગઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે આ અંગે તંત્રમાંથી કોઇ અધિકારીક રીતે કાંઇ પણ બોલવા તૈયાર નથી.
Jul 30,2020, 23:18 PM IST
Lockdown has been waived
લોકડાઉનમાં છુટછાટ અપાઇ છે માટે લોકો મેળાવડાઓ કરવાનું ટાળે, કડક હાથે કાર્યવાહી થશે
રાજ્યમાં આજથી લોકડાઉનમાં અનેક પ્રકારની છુટછાટ સરકાર દ્વારા આપવામાં આવી છે. રાજ્યમાં લોકડાઉનમાં મળેલી છુટછાટ વચ્ચે પ્રથમ દિવસે જ લોકોનાં ટોળેટોળા ઉતરી પડ્યા હતા. ઠેરઠેરથી સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડ્યાં હતા. રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે એક મહત્વનો સંદેશ આપ્યો હતો. રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ કે, રાજ્યમાં જે વિસ્તારમાં લોકડાઉનમાં છુટ નથી આપવામાં આવી ત્યાં પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ કરશે. કોઇ પણ વ્યક્તિ કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી બહાર ન નિકળે તેની તકેદારી રાખવામાં આવશે.
May 19,2020, 19:35 PM IST
Police
લોકડાઉનમાં આંશિક છુટછાટો અપાઇ, પોલીસની જવાબદારી વધી છે: ડીજીપી શિવાનંદ ઝા
ગુજરાતમાં હાલ કોરોનાને લઇને સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવેલું છે. જો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે માહિતી આપતા રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી.
May 14,2020, 16:55 PM IST
Police
ઇ ટિકિટના આધારે જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ, નિયમોનું કડક પાલન કરાવાશે: ડીજીપી
ગુજરાતમાં હાલ કોરોનાને લઇને સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવેલું છે. જો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે માહિતી આપતા રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં સંક્રમણ ન ફેલાય તે માટે કાળજી સાથે લોકોની અગવડતા ઘટાડવા માટે તંત્ર દ્વારા જરૂરી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે રેલ મંત્રાલય દ્વારા શ્રમીક ટ્રેન ઉપરાંત કેટલીક બીજી ટ્રેન શરૂ કરામાં આવી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડ લાઇન જાહેર કરાયેલી છે. લોકો દ્વારા આ ગાઇડ લાઇનનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે.
May 12,2020, 17:43 PM IST
confrontation
તંત્રને સહકાર આપો નહી તો વતન જવા નિકળ્યાં હશોને સીધા જેલમાં પહોંચશો: રાજ્ય પોલીસ વડા
જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ પ્રકારે દ્વારકા બાદ હવે રાજકોટમાં પણ કોરોનાનો પ્રવેશ થઇ ચુક્યો છે. હવે માત્ર અમરેલી જીલ્લો જ કોરોના મુક્ત રહ્યો છે. હાલ ગુજરાતમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 6 હજારની નજીક પહોંચવામા છે. જો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાજ્યનાં પોલીસ વડા દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉનનાં 2 સપ્તાહના ત્રીજા તબક્કા અંગે કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી જે ગાઇડલાઇન આપવામાં આવેલી છે તેનો અમલ કરાવવા માટે તમામ એકમોને જણાવવામાં આવ્યું છે.
May 5,2020, 16:57 PM IST
DGP of gujarat
રાજ્યમાં આંશિક છુટછાટ અપાઇ ત્યાં પોલીસનું માનવીય વલણ, પણ કર્ફ્યુંનું કડક પાલન કરાશે
રાજ્યનાં પોલીસ વડા દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે લોકડાઉનમાં આંશિક છુટછાટ આપવામાં આવી છે. જો કે જ્યાં છુટછાટ નથી તે વિસ્તારોમાં કડકમાં કડક લોકડાઉન જળવાઇ રહે તે જવાબદારી પોલીસ અધિકારીઓની રહેશે. જે વિસ્તારોમાં છુટછાટ છે તે લોકોને રોકવામાં આવશે નહી.
Apr 20,2020, 16:31 PM IST
ડીજીપી
ગાંધીનગર: ગુજરાતનાં DGP તરીકે રાકેશ અસ્થાના, આશીષ ભાટીયા અને ઝા વચ્ચે રેસ
ગુજરાતમાં સીનિયર અધિકારીઓની નિવૃતીના કારણે સરકારમાં મોટા અનુભવી અધિકારીઓની ઘટ પડશે. પહેલાથી જ અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલી ગુજરાત પોલીસ માટે વધારે એક અધિકારીઓની ઘટનું સંકટ પેદા થયું છે. રાજ્યના સંચાલનમાં પણ સરકાર સામે ખુબ મોટો પડકાર છે, ત્યારે સરકાર પોતાનાં વિશ્વાસુ અધિકારીઓને મહત્વના પદ પર બેસાડે તેવી શક્યતા છે. ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝા, મુખ્ય સચિવ સહિતનાં અધિકારીઓ નિવૃતીના આરે પહોંચી ચુક્યા છે. તેવામાં પોલીસ વડાને એક્સટેન્શન મળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
Mar 8,2020, 19:26 PM IST
Trending news
Agriculture
દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર આવ્યું મોટું સંકટ, આ ડરને કારણે રાતે ખેતરે જતા ડરે છે
Dead rat
Shocking! ગાંઠીયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો, ખાધા બાદ બાળકીને થઈ ખતરનાક બીમારી
heart attack
ત્રીજું-ચોથું ભણતા બાળકોને કયા કારણે આવે હાર્ટ એટેક ? આ રહ્યા એક્સપર્ટે જણાવેલા કારણ
Weather Forecast
ભયંકર આંધી-તોફાન સાથે વરસાદની આગાહી, 16 રાજ્યો માટે IMD નું એલર્ટ
Chilli Farming
મરચાંની ખેતી ખેડૂતો માટે ATM, ઓછા ખર્ચે બંપર ઉત્પાદન, 1 એકરની ખેતી કરશે માલામાલ
Trailer
Gen-Z ના મોર્ડન લવની સ્ટોરી છે લવયાપા, ખુશી કપૂર અને જુનૈદ ખાનની ફિલ્મનું જુઓ ટ્રેલર
Shani Dev
Shani dev Upay: શનિવારે કરો આ 7 કામ, શનિદેવ ખુશ થઈ ગયા તો રાતોરાત થઈ જશો માલામાલ
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી