हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DG Vanzara
Dg vanzara News
DG Vanzara
ડી જી વણઝારાને અપાયું આઈજીપીનું પ્રમોશન
ડીજી વણજારાને નિવૃત્તિ બાદ આઈજીપીનુ પ્રમોશન અપાયું. 29 સપ્ટેમ્બર 2007ની અસરથી આઈજીપી ગણવામાં આવશે. 2007થી જ આઈજીપી પ્રમાણેનો પગાર વધારો અને ત્યારબાદ પેંશનમાં પણ નિવૃત્ત આઈજીપીનું ધોરણ લાગુ પડશે. કથિત ફેક એન્કાઉન્ટર મામલે વણઝારા લાંબી કાયદાકીય લડત લડ્યા હતા. કોર્ટમાથી નિર્દોષ સાબિત થયા બાદ આખરે રાજ્ય સરકારે તેમનુ અટકેલું પ્રમોશન આપ્યું.
Feb 25,2020, 23:10 PM IST
Ishrat Jahan
Exclusive News : જાણો ઈશરત જહા એન્કાઉન્ટરમાં કયા અધિકારીએ કેટલા રાઉન્ડ ફાય
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ અધિકારી ડીજી વણજારા અને એનકે અમીનને લઈને કોર્ટે મહત્વ નો ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા કોર્ટે બંનેને જામીન મુક્ત કર્યાં છે. ત્યારે અમે તમને એ દિવસ યાદ કરાવીએ કે, જ્યારે 15 જૂન 2004ના દિવસે ઈશરત સહિત ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. અમદાવાદના બહારના વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં કયા અધિકારીએ કેટલી ગોળીઓ ચલાવી હતી, તે માહિતી આજદિન સુધી સામે આવી નથી. ત્યારે એક્સક્લુઝીવ માહિતીમાં જુઓ, એન્કાઉન્ટર સમયે કયા અધિકારીએ કેટલા ફાયર કર્યા હતા.
May 2,2019, 16:26 PM IST
Ishrat Jahan
ઈશરત જહા કેસમાં CBI કોર્ટનો ચુકાદો, અમીન-વણઝારાની ડિસ્ચાર્જ અરજી મંજૂર
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ: ગુજરાતના બહુચર્ચિત એવા ઈશરત જહા એન્કાઉન્ટર કેસ મામલે આજે એન.કે.અમીન અને ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. કોર્ટે આ અરજીને મંજૂર કરી છે.
May 2,2019, 15:02 PM IST
Ishrat Jahan
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ : એન.કે.અમીન અને ડીજી વણઝારાની અરજી પર આજે ચુકાદો
ગુજરાતના બહુચર્ચિત એવા ઈશરત જહા એન્કાઉન્ટર કેસ મામલે આજે એન.કે.અમીન અને ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટ આપશે ચુકાદો. બંને પક્ષ તરફથી કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. બંને પૂર્વ પોલીસ અધિકારીઓએ ઈશરત જહા નકલી એન્કાઉન્ટર કેસ મામલે પોતાની વિરુદ્ધ કાર્યવાહી બંધ કરવાની માંગ કરી છે.
May 2,2019, 10:37 AM IST
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ
જો સોહરાબુદ્દીનને ન માર્યો હોત તો પાકિસ્તાને પીએમ મોદીની હત્યા કરાવી નાખી
આ એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આરોપી રહેલા વણઝારાએ કહ્યું કે જો ગુજરાત પોલીસ આ અથડામણને અંજામ ન આપત તો પાકિસ્તાન નરેન્દ્ર મોદીની હત્યા કરવામાં ષડયંત્રમાં સફળ થાત
Dec 22,2018, 9:55 AM IST
Todays
આજના ચુકાદાથી સાબિત થાય છે કે, એન્કાઉન્ટર યોગ્ય હતું: વણજારા
Today s verdict proves that encounters staged were rightDG Vanzara
Dec 21,2018, 17:40 PM IST
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર
ડી.જી વણજારા પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના માસ્ટરમાઇન્ડ: આઝમ ખાન
હરેન પંડ્યાની હત્યા અંગે સૌથી મોટો ઘટસ્ફોટ સ્પેશિયલ CBI કૉર્ટમાં સાક્ષીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
Nov 4,2018, 11:48 AM IST
Sohrabuddin case
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં હાઇકોર્ટે પણ વણજારાને નિર્દોષ ઠેરવ્યા
રુબાબુદ્દીન શેખ દ્વારા નિર્દોષ છોડી મુકાયેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ મુંબઇ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી
Sep 10,2018, 16:39 PM IST
ડી જી વણઝારા
'ઇશરત જહાં કેસમાં મોદી-શાહની ધરપકડ કરવામાં માંગતી હતી CBI'
ગુજરાતના પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી ડી.જી. વણઝારાએ મંગળવારે (5 જૂન)ના રોજ એક સ્પેશિયલ કોર્ટમાં કહ્યું કે ઇશરત જહાં બનાવટી એકાઉન્ટ કેસમાં સીબીઆઇ તત્કાલીન મુખ્યમંત્રી નરેંદ્ર મોદી અને રાજ્યના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની ધરપકડ કરવા માંગતી હતી.
Jun 6,2018, 11:14 AM IST
Trending news
Health Update
શિયાળામાં સાવધાન રહેજો, હાર્ટ એટેકના કેસ વધી જાય છે, આટલું કરવાથી ટળી જશે ખતરો
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન