हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Clove Benefits
Clove benefits News
clove
Clove: આ વસ્તુ સાથે લવિંગ લેવાથી થાય છે જોરદાર ફાયદો, દવા વિના મટવા લાગશે બીમારીઓ
Clove: લવિંગ ભોજનમાં સ્વાદ વધારવામાં ઉપયોગી છે. અલગ અલગ વસ્તુઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે લવિંગને તમે એક વસ્તુ સાથે મિક્સ કરીને સતત 3 દિવસ સુધી ખાવ છો તો તે દવા જેવું કામ કરે છે.?
Oct 16,2024, 9:01 AM IST
Health Care
રોજ સવારે 1 લવિંગ ચાવવાથી દાંતના દુખાવા સહિત અનેક તકલીફો થાય છે દૂર
CLOVE BENEFITS: લવિંગ રસોડામાં સરળતાથી મળી જાય છે. તેનું સેવન કરવાથી શરીર માટે અદ્ભુત ફાયદાઓ પણ જોવા મળે છે. આયુર્વેદમાં લવિંગને ઔષધિ માનવામાં આવે છે. તેને ચાવવાના ફાયદા સાંભળીને તમે ચોંકી જશો. આવો તમને જણાવીએ તેને ચાવવાના ફાયદા.
Apr 26,2024, 9:07 AM IST
Clove Benefits
Clove Benefits: શરીરને નિરોગી રાખે છે લવિંગ, રોજ ચાવીને ખાવાથી થશે આ ફાયદા
Clove Benefits: લવિંગ હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ સુગર અને હાડકાની સમસ્યાને દૂર કરે છે. એક લવિંગ ચાવીને ખાઈ લેવાથી હૃદયની બીમારીઓ અને કેન્સર થવાનું જોખમ પણ ઘણું ઘટી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો તમે રોજ એક લવિંગ ચાવીને ખાવ છો તો તે તમારા સ્વસ્થ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે.
Jan 21,2024, 8:08 AM IST
Laung ke upay
રાતોરાત સુતેલા ભાગ્યને જગાડશે તકિયા નીચે રાખેલા 8 લવિંગ, અટકેલું ધન મળશે પરત
Laung Ke Upay: જ્યોતિષશાસ્ત્રમાં લવિંગના કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે, જે તમને રંકમાંથી રાજા બનાવી શકે છે. આ ઉપાય કરવાથી તમે સફળતાની સીડીઓ ચઢવા લાગશો. તમે ધાર્યું પણ નહીં હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. તો ચાલો તમને પણ જણાવીએ લવિંગના આવા ચમત્કારી ઉપાયો વિશે.
Dec 28,2023, 16:07 PM IST
Clove Side Effects
Clove: લવિંગ ખાવાથી થાય છે લાભ પણ સાચવીને કરવો ઉપયોગ, કરી શકે છે ગંભીર નુકસાન
Clove Side Effects: લવિંગ ખાવાથી શરીરને અઢળક ફાયદા થાય છે. પરંતુ તેમ છતાં જો હદ કરતાં વધારે લવિંગનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે.
Oct 29,2023, 8:24 AM IST
Cloves Water
રોજ સવારે પીશો એક ગ્લાસ લવિંગનું પાણી તો માથાથી લઈ પગ સુધીની આ સમસ્યા થઈ જશે છૂમંતર
Cloves Water: તમે લવિંગનો ઉપયોગ દાંતના દુખાવા કે ઉધરસ સમયે કર્યો હશે પરંતુ લવિંગ ખાવાથી શરીરની ઘણી બીમારીઓમાં ફાયદો થઈ શકે છે. ખાસ કરીને સવારના સમયે લવિંગનું પાણી પીવાથી શરીરમાંથી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં 2 થી 3 લવિંગ રાત્રે પલાળી દેવા. ત્યારબાદ આ પાણીને સવારે ઉપયોગમાં લેવું.
Jul 18,2023, 11:30 AM IST
Hair Growth Water
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ
Hair Care Tips: આજે અમે વાળના ગ્રોથ માટે લવિંગનું પાણી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. લવિંગમાં વિટામિન-કે અને બીટા-કેરોટીન હોય છે, જે વાળના ગ્રોથમાં મદદ કરે છે. ચાલો જાણીએ કે વાળના ગ્રોથ માટે લવિંગનું પાણી કેવી રીતે બનાવવું..
Jun 4,2023, 13:24 PM IST
CLOVES
Cloves Water Benefits: ઉનાળામાં રોજ પીવાનું રાખો લવિંગનું પાણી, સ્વાસ્થ્યને થશે લાભ
Cloves Water Benefits: કેટલાક મસાલા એવા છે જેનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી મુક્તિ મળી શકે છે. આવા જ મસાલામાંથી એક છે લવિંગ. મોટાભાગે તમે લવિંગનો ઉપયોગ દાંતના દુખાવા કે ઉધરસ સમયે કર્યો હશે પરંતુ લવિંગ ખાવાથી શરીરની ઘણી બીમારીઓમાં ફાયદો થઈ શકે છે. ખાસ કરીને ઉનાળામાં લવિંગનું પાણી પીવાથી શરીરમાંથી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
Apr 23,2023, 7:20 AM IST
Trending news
Ahmedabad Fire
અમદાવાદની 22 માળની ઈમારતમાં લાગી ભયાનક આગ, 200 નું રેસ્ક્યૂ કરાયું, એક મહિલાનું મોત
jhansi fire
કાળજુ ચીરી દે તેવી ઘટના, ઝાંસીની મેડિકલ કોલેજમાં 10 નવજાત બાળકો જીવતા સળગ્યા
Malai Benefits
શિયાળામાં ચહેરા પર ગ્લો લાવશે મલાઈ, આ 3 વસ્તુ મિક્સ કરીને બનાવો મલાઈનું ફેસપેક
Somnath temple
સોમનાથ મંદિરમાં દેવ દિવાળીએ અદ્ભુત યોગ રચાયો, ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા
Malavya Rajyog
શુક્રના માલવ્ય રાજયોગથી ત્રણ રાશિવાળનો ભાગ્યોદય થશે, બેશુમાર ધનના માલિક બનશે
Trident Techlabs Share Price
35 રૂપિયાનો આ સસ્તો શેર 11 મહિનામાં પહોંચ્યા 800 રૂપિયાને પાર, 2300% ની તોફાની તેજી
gujarat
ઉ.ગુજરાત ભૂકંપથી ધ્રુજ્યું! અમદાવાદ સહિત આ શહેરોમાં આંચકા અનુભવાયા, પાટણથી 23 કિમી..
Ind vs SA
IND vs SA: સંજૂ સેમસન અને તિલક વર્માની સદી, ભારતે આફ્રિકા સામે ફટકાર્યા 283 રન
Kidney Damage Symptoms
રાત્રે વારંવાર પેશાબ આવે છે? આ 5 સંકેતો દર્શાવે છે કે હવે સડી રહી છે કિડની, અવગણશો..
relationship
શું તમને તમારી ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ સાથે થયો છે પ્રેમ? આ છે સંકેત, આ રીતે કરે દિલની..