हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
113/ 3
(18.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dead Bodies
Dead bodies News
breaking news
મોતનો નથી જળવાતો મલાજો! એક સાથે કોલ્ડ સ્ટોરેજમા 2-2 લાશો, તંત્રમાં માનવતા મરી પરવારી
સયાજી હોસ્પિટલ, આ હોસ્પિટલને વડોદરા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે. એટલું જ નહીં, વારે તહેવારો હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ હોવાનો તંત્ર દાવો કરતું રહેતું હોય છે. પરંતુ તંત્રના આ દાવો કેટલો સાચો છે. એ વસ્તુ તમે આ બે દ્રશ્યો પરથી સમજી જશો.
May 25,2024, 15:33 PM IST
Ahmedabad
અમદાવાદમાં પતિની અર્ધનગ્ન તો પત્નીની પાર્કિંગમાંથી લાશ મળી, મોતનું રહસ્ય ઘેરાયું!
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અનુશ્રી એપાર્ટમેન્ટમાં છેલ્લા ચાર માસથી મૂળ નેપાળનું ગણેશ બહાદુર બસનેત અને પત્ની સુમી ગણેશ બસનેત દંપતી પતિ ચોકીદારી અને પત્ની ઘર કામનું કામ કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેતો હતો.
May 14,2024, 21:02 PM IST
gujarat
બેદરકાર સયાજી હૉસ્પિટલ! કોલ્ડ સ્ટોરેજના યુનિટમાં ક્ષમતા કરતા વધુ મૃતદેહો રખાયા, હકીકત ચોંકાવનારી
Vadodara: SSG hospital authorities stored dead bodies more than the capacity of cold storage unit
Mar 11,2024, 16:20 PM IST
gujarat
'ભાઈઓ નહોતા બોલાવતા તો...પતિએ પત્ની-દીકરા સાથે મોતને વ્હાલું કર્યું, સામૂહિક આપઘાત
સુરતમાં પતિએ પત્ની અને પોતાના પુત્રની હત્યા કરીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારના રુસ્તમ પાર્કની છે કે જ્યાં પતિએ પોતાની પત્ની અને પુત્રને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી નાંખી.
Mar 8,2024, 17:00 PM IST
Dead Bodies
સુરતમાં બે યુવતીના મૃતદેહ મળ્યા, મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે
Dead bodies of two girls found in Surat, reason of death will be known after postmortem
Feb 19,2024, 16:55 PM IST
gujarat
ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે? જળચર પ્રાણીઓના ઉપરા-છાપરી મોતથી વનતંત્ર હરકતમાં!
વન વિભાગ સ્થળ પર પશુ તબીબ સાથે ધસી આવ્યું હતું. ત્રણ ડોલ્ફિન 5થી 10 ફુટ આસપાસ લંબાઇ ધરાવે છે. તો કાચબો આઠ ફુટનો મહાકાય છે. પશુ તબીબે મૃત માછલી અને કાચબાના લોહીના નમુના લીધા હતાં.
Apr 6,2023, 20:32 PM IST
CORONA IN CHINA
ચીનમાં કોરોનાનો હાહાકાર... બેઈજિંગમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનારું કોઈ નથી!
Corona in China... There is no one to cremate dead bodies in Beijing!
Dec 18,2022, 16:45 PM IST
San Antonio
અમેરિકામાં હચમચાવી દેતી ઘટના, એક ટ્રકમાં મળ્યા 46 મૃતદેહ
Dead Bodies of 42 People Found in America: અમેરિકાના ટેક્સાસના સૈન એન્ટોનિયોમાં મૃતદેહ ભરેલો એક ટ્રક મળ્યો છે. આ ટ્રેક્ટર-ટ્રેલરમાં ઓછામાં ઓછા 46 લોકોના મૃતદેહ મળ્યા છે. આ ઘટના પર પોલીસે હજુ કોઈ ટિપ્પણી કરી નથી.
Jun 28,2022, 8:25 AM IST
Buxar
આ શહેરમાં એકસાથે ચાર લોકોની લાશ મળી આવતાં ખળભળાટ, ગંગા ઘાટના કિનારે મળી લાશ
જોકે આ લાશ કોની અને ક્યાંથી ગંગા નદીમાં આવી તે પ્રશ્નનો જવાબ હાલમાં કોઇ પાસે નથી. તમને જણાવી દઇએ કે આ પહેલાં કોરોનાકાળમાં બક્સર ચર્ચામાં આવ્યું હતું જ્યારે ચૌસાના સ્મશાન ઘાટ પાસે હજારો લાશ ગંગામાં એક્સાથે વહેતી મળી આવી હતી.
May 5,2022, 10:11 AM IST
Dead Bodies
ઈંગ્લેન્ડના શબગૃહમાં મહિલાઓની લાશ સાથે બળાત્કાર કરતો હતો વ્યક્તિ, હવે મળશે સજા
હકીકતમાં આ ઘટના ઈંગ્લેન્ડના ઈસ્ટ સસેક્સની છે. ઈન્ડિપેન્ડેટના એક રિપોર્ટ પ્રમાણે આ મામલો અહીં સ્થિત ટાઉન હીથફીલ્ડના એક શબઘરનો છે.
Nov 7,2021, 16:37 PM IST
closure of cold storage
પોતાની માનવતા માટે જાણીતા સૌરાષ્ટ્રમાં માનવતા મરી પરવારી! મૃતદેહમાં કીડા પડ્યાં છતા
જિલ્લામાં તંત્રની વધારે એક ઘોર બેદરકારી સામે આવી છે. જિલ્લાની ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ ઙોવા છતા એક બિનવારસી મૃતદેહને રખાયો હતો. જેના કારણે મૃતદેહમાં જીવાત પડી ગઇ હતી જેના કારણે વિવાદ પેદા થયો છે. બિનવારસી મૃતદેહની અંતિમવિધિ કરનારા લોકોએ હોબાળો કર્યો હતો. તેમણે કહ્યું કે, કોણ માણસની અંદર જીવાત પડી જાય ત્યાં સુધી શા માટે રાખવામાં આવે છે. કોલ્ડ સ્ટોરેજ નથી તો મૃતદેહ અન્યત્ર વ્યવસ્થા કરો નહી તો કોલ્ડ સ્ટોરેજ સાચવી રાખવાની વ્યવસ્થા કરો.
Aug 3,2021, 17:14 PM IST
bihar
Bihar: બક્સરમાં ગંગા નદીમાંથી કાઢવામાં આવ્યા 73 મૃતદેહ
બિહાર સરકાર (Bihar Government) પ્રમાણે બક્સર જિલ્લામાં ગંગાનદીમાંથી અત્યાર સુધી 73 મૃતદેહ કાઢવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ કોરોના વાયરસ (Coronavirus) થી મૃત્યુ પામેલાના મૃતદેહ છે.
May 12,2021, 6:28 AM IST
બ્રિટન
લંડન: એક ટ્રકમાંથી મળી 39 લાશ, મોત પહેલાની અંતિમ ક્ષણોની ચોંકાવનારી વિગતો
બ્રિટનની રાજધાની લંડનના એસેક્સ વિસ્તારમાં 39 લોકોની લાશ ભરેલું કન્ટેનર મળતાં ચકચાર મચી ગઈ છે. મળેલી લાશમાં 38 વયસ્ક અને એક કિશોર છે. કન્ટેનરમાંથી આટલી બધી લાશો મળ્યા પછી 25 વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ આયર્લેન્ડથી થઈ છે.
Oct 26,2019, 13:44 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠ હત્યાકાંડ: પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર, ગ્રામજનોના ધરણા
બનાસકાંઠાના કુડા ગામે એકસાથે ચાર લોકોની કરાઈ હત્યા કરવામાં આવી હતી. ત્યારે આજે મોટા પ્રમાણમાં ચૌધરી સમાજના લોકો લાખણી CHCમાં એકઠા થયા હતા અને જ્યાં સુધી હત્યારાઓ પકડાય નહીં ત્યા સુધી પરિવારજનો અને ગ્રામજનોએ મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો.
Jun 22,2019, 13:37 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા