हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
120/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dakor
Dakor News
dakor
ડાકોર: ગોમતી તળાવમાંથી મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી;જળમાં સફાઈ ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
Dakor:Large number of fishes found dead in Gomti lake;locals allege lack of cleanliness in waterbody
Sep 28,2024, 15:55 PM IST
gujarat
વિશ્વ વિખ્યાત ડાકોરની પ્રસાદીમાં ભેળસેળનું શું છે સત્ય? કેમ પુજારીને પ્રસાદી પર શંકા
જગવિખ્યાત ડાકોરમાં પ્રસાદી બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીને શુદ્ધતા પર મંદિરના પુજારીએ જ સવાલ ઉઠાવ્યા છે.. જી હાં, ડાકોર મંદિરના પુજારી આશિષ સેવકે પ્રસાદી બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીની શુદ્ધતા પરખવાની માંગ કરી છે.
Sep 25,2024, 20:42 PM IST
gujarat
તિરૂપતિ મંદિર બાદ હવે ડાકોર? મંદિરના પૂજારીએ જ વીડિયો અપલોડ કરી બળતામાં ઘી હોમ્યું!
ડાકોરના રણછોડજી મંદિરના પ્રસાદ પર હવે સવાલો ઉઠ્યા છે. જેમાં મંદિરના પુજારી દ્વારા જ ભક્તોને અપાતા લાડુના પ્રસાદની તપાસ કરવા માંગ કરાઈ છે.
Sep 24,2024, 19:27 PM IST
dakor
ડાકોર નજીક આવેલા મંદિરની શનિદેવની મૂર્તિ ખંડિત કરાઈ, પુલ્હાઆશ્રમ સામે આવેલા શનિદેવના મંદિરમાં બની ઘટના...
Miscreants damage idol of Shanidev in Kheda's Dakor; cops launch probe to nab culprits
Sep 19,2024, 14:10 PM IST
dakor
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સર્કલ પરના બ્રિજ પર કરંટ, બ્રિજના સ્લેબ વચ્ચે લોખંડની પ્લેટમાંથી ઉતરે છે વીજ કરંટ...
The current on the bridge at the Dakor Circle, electric current flows from the iron plates between the slabs of the bridge
Sep 9,2024, 11:30 AM IST
Dakor Temple
ડાકોર મંદિરના નવા ટ્રસ્ટીની નિમણૂકને લઈને વિવાદ,કમિટીના મેનેજર પર મંદિરના જ સેવકના ગંભીર આરોપ
Serious allegation by a sevak of Dakor temple on newly appointed trustee
Jun 17,2024, 14:35 PM IST
Ahuge crowd of devotees
યાત્રાધામ ડાકોરમાં પૂર્ણિમાના દિવસે ભક્તોનું ઘોડાપૂર, આરતીમાં 50,000 ભક્તોએ લાભ લીધો
યાત્રાધામ ડાકોરમાં પૂર્ણિમાના દિવસે ભક્તોનું ઘોડાપૂર, આરતીમાં 50,000 ભક્તોએ લાભ લીધો...
May 23,2024, 16:12 PM IST
gujarat
ડાકોરમાં લાખો ભક્તોની કમાન પોલીસે સંભાળી, જાણો બે દિવસનો મીનિટ ટુ મીનિટનો કાર્યક્રમ
ડાકોર મંદિર નજીક ઈમરજન્સી સેવાઓ એલર્ટ મોડમાં ગોઠવી દીધી છે. આ સાથે આજથી 5 દિવસ દરમિયાન 12થી 15 લાખ પદયાત્રીઓ ઉમટશે ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા સંભાળી દીધી છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી મળી કુલ 2076 ખાખીનો બંદોબસ્ત ડાકોર ખાતે ખડકી દેવામાં આવ્યો છે.
Mar 23,2024, 15:15 PM IST
gujarat
ડાકોરમાં ફાગણી પૂનમનો મેળાનો પ્રારંભ;દર્શનના સમયમા ફેરફાર, ભક્તો માટે કેવી છે તૈયારી
રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટી તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત ભરમાંથી ઉમટશે. ડાકોર તરફના માર્ગો 'જય રણછોડ માખણ ચોર'ના નાદથી ગુંજી ઉઠશે.
Mar 20,2024, 20:22 PM IST
dakor
ખેડાના ડાકોરના રણછોડરાયજી મંદિરમાં બબાલ, દર્શન માટે આવેલા પરિવારનો મંદિરના કર્મચારી પર હુમલો
Chaos at Ranchhodraiji Temple of Dakor,Watch Video
Feb 5,2024, 18:05 PM IST
gujarat
આડા સંબંધમાં ખૂની ખેલ: માત્ર 2 લાખ આપવાની ના પાડતા પુત્રવધૂએ સસરાનું કાસળ કાઢ્યું!
ફેસબુકના માધ્યમથી પુત્રવધુ અન્ય એક યુવકના સંપર્કમા આવતા યુવકે વિદેશ જવાની લાલચ આપી હતી. વિદેશ જવા માટે બે લાખ રૂપિયાની જરૂર હોય પુત્રવધુએ સસરા પાસે બે લાખ રૂપિયા માંગ્યા હતા. અને સસરાએ રૂપિયા આપવાની ના પાડતા પુત્રવધુએ સસરાની કરપીણ હત્યા કરી હતી.
Sep 9,2023, 18:52 PM IST
Krishjan Janmotsav 2023
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી;મથુરાથી લઈ દ્વારકા સુધી ભક્તો રંગાયા ભક્તિના રંગમાં
'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના નાદથી દ્વારકા નગરી કૃષ્ણમય બની છે.જન્માષ્ટમીના પર્વની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી રહી છે. તો બીજી તરફ જન્માષ્ટમીના પર્વે આજે રાત્રે 12 વાગ્યે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ કાન્હાના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા.
Sep 8,2023, 0:49 AM IST
Krishjan Janmotsav 2023
જન્મોત્સવ માટે આતુર બન્યા કૃષ્ણભક્તો; દ્વારકા, શામળાજી અને ડાકોરમાં અનેરો થનગનાટ
આજે જન્માષ્ટમીનું પાવન પર્વ છે. ત્યારે રાજ્ય સહિત દેશભરમાં ભારે ઉત્સાહપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ છે. જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરથી ભગવાન કૃષ્ણના દર્શન કરી શકો છો.
Sep 7,2023, 21:34 PM IST
dakor
ડાકોર મંદિરમાં VIP દર્શન અંગે મોટા સમાચાર, દર્શનના વિવાદ અંગે આવી શકે છે મોટો નિર્ણય
Dakor VIP Darshan Row: Trustees, committee members hold meeting with agitators
Aug 31,2023, 15:30 PM IST
gujarat
તહેવારોમાં ડાકોરના ઠાકોર અને હનુમાનજી વિવાદમાં! હવે લાખો ભક્તોની દુભાઈ રહી છે લાગણી
તહેવારો પ્રિય ગુજરાતીઓ માટે હાલમાં 2 મંદિરો વિવાદનું કેન્દ્ર બન્યા છે. ડાકોરના ઠાકોર અને સાળંગપુરના હનુમાનજીના દર્શન માટે ભક્તો કચવાટા મને જઈ રહ્યાં છે ત્યારે જ્યાં હજારોની લાઈનો લાગે છે એ મંદિરોનો શું છે વિવાદ એ અહીં જ જાણી લો....
Aug 30,2023, 22:52 PM IST
Dakor Temple
ડાકોર મંદિરમાં સન્મુખ દર્શન મામલે મોટા સમાચાર, આ લોકોને નિ:શુલ્ક દર્શનનો મળશે લાભ
Dakor Temple : ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના સન્મુખ દર્શન કરવા માટે રૂપિયા લેવાની જાહેરાત વચ્ચે મંદિર ટ્રસ્ટે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ નિયમમાં કેટલાક લોકોને છુટછાટ મળશે. ગર્ભવતિ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, શારીરિક અશક્ત અને દિવ્યાંગો મંદિરે દર્શન માટે જશે તો તેમને એકપણ રૂપિયા લીધા વગર સન્મુખ દર્શનનો લાભ આપવામાં આવશે.
Aug 30,2023, 18:49 PM IST
dakor
ડાકોરમાં VIP દર્શન વ્યવસ્થાનો વિરોધ, સરપંચ એસોસિયેશન ક્ષત્રિય સેનાએ કર્યો વિરોધ
Sarpanch Asso.,Kshatriya Sena stage protest against VIP Darshan at Dakor temple, demand to revoke it
Aug 28,2023, 19:30 PM IST
Dakor Temple
હવે ડાકોર મંદિરમાં દર્શન કરવા માટે VIP કલ્ચર, ડાકોર મંદિરે હવે વ્યક્તિદીઠ 500 રૂપિયામાં VIP દર્શન
Now VIP culture to visit Dakor temple, Dakor temple now offers VIP darshan at Rs 500 per person
Aug 25,2023, 18:00 PM IST
kheda
ખેડા: ડાકોર મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ
Important decisions taken by Dakor Temple Trust
Jul 16,2023, 9:55 AM IST
dakor
ડાકોરના ઠાકોરની આરતી LIVE : ફાગણી પૂનમની મંગળા આરતીનું વિશેષ મહત્વ, આરતીનો લાભ લેવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ
Holi 2023: Fagan Poonam Mangla Aarti darshan at Dakor
Mar 7,2023, 11:45 AM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર